Cli
કચ્ચા બાદામ ફેમસ અંજલી અરોડાએ શું ચુપચાપ કરી લિધા લગ્ન ? લાલ પાનેતર માં નજર આવી...

કચ્ચા બાદામ ફેમસ અંજલી અરોડાએ શું ચુપચાપ કરી લિધા લગ્ન ? લાલ પાનેતર માં નજર આવી…

Bollywood/Entertainment Breaking

ટીવી રીયાલીટી શો લોકઅપ થી ફેમસ બનેલી અંજલિ અરોરા અવારનવાર તેના વીડિયો માટે ચર્ચાસ્પદ રહે છે તાજેતરમાં જ્યાં આ અભિનેત્રીનું નામ કથિત વીંટીઓ લીક થવાને કારણે વિવાદોમાં રહ્યું છે ત્યાં હવે અંજલિની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ફફડાટ ફેલાવ્યો છે.

તાજેતરમાં અંજલિની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકો તેના ખાનગી લગ્ન વિશે અનુમાન લગાડી રહ્યાછે આ સાથે અંજલિએ આ પોસ્ટને આપેલું કેપ્શન પણ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે અંજલીએ પાનેતરમાં થોડા ફોટા અપલોડ કર્યા છે સાથે કેપ્શન માં લખ્યું છેકે મોટા દિવસ માટે તૈયાર થઈ રહી છું.

અને મોટી ખબર તમારા રસ્તામાં તૈયાર છે આ તસવીરોમાં અંજલિ અરોરા દુલ્હનની જેમ સજેલી મળી રહી છે ફોટોમાં તેણે લાલ કલરની સાડી તેમજ હેવી જ્વેલરી પહેરી છે તેના હાથમાં લાલ લીલી બંગડીઓ સાથે અંજલિએ માંગમાં સિંદૂર પણ લગાવ્યુ છે અભિનેત્રીના આ ફોટા જોઈને લાગે છેકે તેઓ.

જલ્દી દુલ્હન બનવા જઈ રહી છે અંજલિના આ ફોટા પર કોમેન્ટ કરીને લોકો પૂછી રહ્યા છેકે શું તેઓ લગ્ન કરવા જઈ રહી છે જોકે અંજલિએ હજુ સુધી જવાબ કે મિડીયા પર આ વાતની ઓફીસીયલ જાહેરાત નથી કરી અંજલિ અરોરા હાલમાં આકાશ સાંસનલાલને ઘાયલ કરી રહી છે આકાશ.

સાંસનલાલ ડિજિટલ ક્રિએટર છે અને સોશિયલ મિડિયા પર આકાશ પોતાના નામે બીજેપીનું એકાઉન્ટ ચલાવે છે અંજલિ અને આકાશ બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે એનાથી ચાહકો અનુમાન લગાડી રહ્યા છેકે આકાશ અને અંજલિ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *