Cli

જયરાજ આહીરે પોતાના આગામી કાર્યની જાહેરાત કરી

Uncategorized

ગુજરાતમાં રોજગારી મેળાનું આયોજન થવાનું છે. ભગુડા ધામ ખાતે થવાનું છે અને એનું એલાન કર્યું છે જયરાજ આહીરે હવે વધારે સમય નથી લેતા અને સીધા જયરાજ પાસે જઈએ અને તેમની સાથે સીધી ચર્ચા કરીએ કે આખરે શું છે જયરાજ આપનું સ્વાગત છે ન્યુઝ 18 ગુજરાતીમાં જી ધન્યવાદ ભગુડા ધામ ખાતે આયોજન શું છે જી આવનારી તારીખ 15/3/2026 ના રોજે ભગુડા મોગલધામ ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ. ભાઈઓ અને બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી અમારી સમગ્ર ટીમ દ્વારા આયોજન થઈ રહ્યું છે અહીંયા એ પ્રશ્ન પણ મહત્વનો છે કે આ રોજગાર મેળામાં કોણ કોણ ભાગ લઈ શકશે જી આ રોજગાર રોજગાર મેળો ભાઈઓ અને બહેનો બંનેનો છે અને એમની વય મર્યાદા 18 વર્ષથી 28 વર્ષના જે ભાઈઓ બહેનો હોય

એ આ રોજગાર મેળામાં જોડાઈ શકે છે જેમનું ક્વોલિફિકેશન લાયકાતઆઠ પાસથી લઈને 12 ધોરણ અને ગ્રેજ્યુએશન ડિપ્લોમા વગેરે વગેરે મારા સમગ્ર પોસ્ટરમાં મેં જાહેરાત કરી છે એમાં સમગ્ર વિગત મેં આપી છે છતાં આપના માધ્યમથી પણ હું જાણ કરું છું કે આઠ ધોરણ પાસ કરેલા હોય ત્યાંથી લઈને ગ્રેજ્યુએશન સુધી દરેક લોકો માટે અમે વ્યવસ્થા રોજગારની કરેલી છે પગાર કેટલો રહેશે એ જાણવું જરૂરી છે જી એમાં એવું હોય છે કે આઠ ધોરણ જે પાસ કર્યા હોય ત્યાંથી લઈને ગ્રેજ્યુએશન તમામ લોકોનો પગાર ધોરણ અલગ અલગ હોય છે અંદાજિત મારા ખ્યાલ મુજબ 14000 થી પગાર સ્ટાર્ટ થાય છે 17000 18000 અને એમનું ઓવરટાઈમ જે કરતા હોય છે કંપનીઓ મેં માહિતી લીધી ત્યાં સુધી મને ખ્યાલ છે કે એમનો પણ પગાર અલગ હોય છે એ સમગ્ર વિગત ભગુડા મોગલધામ ખાતે તમામ ભાઈઓ બહેનો પધારશે એમને વધારે વિગત તો ત્યારે જ મળશે જયરાજ જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમના મનમાં સવાલ થાય કે શું ભાવનગર જિલ્લાના જ યુવક યુવતીઓ ભાગ લઈ શકશે કે સમગ્ર ગુજરાતના સમગ્ર ગુજરાતના ભાઈઓ બહેનો આમાં ભાગ લેવા વાના છે ભૂતકાળમાં પણ અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું કોઈ પર્ટીક્યુલર એક વિસ્તાર માટે અમે કામ નથી કરતા આ એક સેવાનું માધ્યમ છે અને દરેક લોકો આમાં ભાગ લઈ શકે છે જયરાજ ભાઈ બહેનોને એ પણ જાણવું છે કે અગાઉથી કોઈ ફોર્મ ભરવાનું છે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પ્રક્રિયા શું રહેવાની છે

પ્રક્રિયા સવારે 9:00 વાગ્યે અમે તમામ લોકોને સમય આપ્યો છે તો ત્યાં જ ભગોડા હત્યા સમગ્ર પ્રક્રિયા રહેશે એમનું રજિસ્ટ્રેશન ત્યાં થશે એમની તમામ વિગતો ત્યાં ત્યાં અમે મેળવી લેશું પછી ત્યાં અમને સમગ્ર માહિતી ત્યાં મળશે એમને વર્ક શું કરવાનું છે અલગ અલગ લાયકાત જે લોકોને હોય એમને સંપૂર્ણ માહિતી ભગુડા મોગલધામ ખાતે મળી રહેવાની છે અને એમને ટ્રેનિંગ પણ આપશે એમને જે વર્ક કરવાનું રહેશે એમને ટ્રેનિંગ આપ્યા બાદ જ એમને નોકરી મળશે. બિલકુલ રોજગાર ભરતી મેળામાં આવે ત્યાં કોઈ તો કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે જી એમાં એવું હોય છે કે 10 પાસ હોય તેમનું માર્કશીટ હોય લિવિંગ સલ્ટી હોય છે એમનું આધાર કાર્ડ બેંક ડિટેલ્સ અને મેં મારા પોસ્ટરમાં આપી જ છે માહિતી એમાં સંપૂર્ણ આ એટલા ડોક્યુમેન્ટ એમને ત્યારે લાવવાના રહેશે બિલકુલ જયરાજ અત્યાર સુધી તમે તમામ માહિતી તો આપી દીધી પરંતુ અહીંયા સવાલ એ પણ મહત્વનો છે કે કેટલા લોકોને રોજગારી આપવાનો આપનો ટાર્ગેટ છે જી મેં અલગ અલગ કંપનીઓને વાત કરી છે મારો તો મારું એવું જ કહેવાનું છે કે જે પણ લોકો જેટલા હજારોની સંખ્યામાં લોકો આવે એ કોઈ અમારે ત્યાંથી નારાજ થઈને ન થાય એવી સુંદર વ્યવસ્થા અમે કરી છે કોઈ ખાસ આંકડો નહી પણ હું આપના આપના માધ્યમથી પણ એક દાવા સાથે કહું છું કે જે કોઈ લોકો આવશે જેટલી પણ સંખ્યા હશે એ તમામ લોકોને રોજગાર મળી રહે એવા સંપૂર્ણ પ્રયાસો અમારી સમગ્ર ટીમ કરવાની છે બિલકુલ જયરાજ તમે કીધું કે લોકો આવશે આવકારશે એક અંદાજ તો હશે ને કે કેટલા લોકો આવશે કેટલી કંપનીઓ સાથે આપે વાતચીત કરેલી છે એક આંકડો તો હશે ને જી આંકડોમાં તો એવું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જ્યારથી જાહેરાત કરી છે ખૂબ અમને ફોન આવી રહ્યા છે અને 2000 થી પણ વધારે મેં પહેલા પણ જ્યારે ભૂતકાળમાં પણ મેં આયોજન કર્યું હતું ત્યારે બે થી 3000 નો અમને અંદાજો હતો ત્યારે લોકો 7 થી 8000 લોકો આવ્યા હતા

અમારી અપેક્ષાથી વધારે ડબલ લોકો આવ્યા હતા એટલે આમાં કહી ના શકાય ઓછામાં ઓછું હું તમને 2000 કહું છું પણ હવે જોઈએ 15 તારીખે કેટલા લોકો ઉપસ્થિત રહેવાના પણ અમારી આગવી તમામ તૈયારી છે કે અમારે ત્યાં આવેલા લોકો કોઈ નારાજ થઈને ના થાય એમની સંપૂર્ણ વ્યવસ્થા અમે પૂરી સિસ્ટમથી અમારી ટીમવર્ક દ્વારા અમે કરી રહ્યા છ જય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં છે આપનો ભાગ શું રહેવાનો છે શું કરશો એમાં હું આપણે આજે માધ્યમમાં માં માટે મેઘા થયા છે રોજગારનું આપણે એ બાબતમાં જ અત્યારે ચર્ચા કરીએ તો વધારે સારું રહેશે. બિલકુલ નહિતર લોકો આને રાજકીય સાથે જોડશે એટલે મારી આપને વિનંતી છે બિલકુલ તો હવે મારો સવાલ એક અહીયા એ પણ થાય કે આટલા મોટા પાયે જ્યારે રોજગારી મેળાનું આયોજન તમે કરી રહ્યા છો તો કેટલાક રાજકીય લોકો પણ આમાં જોડાશે બિનરાજકીય આયોજન છે આમાં કોઈ અમે કોઈ મહેમાન ને પણ મેં બે આયોજન કર્યા જેમાં સાત થી આઠ હજાર યુવાનો ભેગા થયા હોય ત્યારે મેં કોઈ રાજકીય મહેમાનો સાધુ સંતો હોય છે અમારે ત્યાં એમના આશીર્વાદ લેવાના હોય માતાજીના આશીર્વાદ લેવાના હોય ત્યારે આ બિનરાજકીય કોઈ આગેવાનો હોતા નથી કોઈના

અધ્યક્ષસ્થાનમાં આયોજન થતું નથી માત્ર લોકોને રોજગાર કઈ રીતે મળી શકે એ જ દિશામાં અમે કામ કરતા હોઈએ છીએ અને એમાં અમે સફળ થયા છીએ ત્યારે કાંઈકને કંઈક આ ઘણા બધા કારણો એમાં જોડાયેલા હોય છે એટલે જ લોકો અમારા ઉપર વિશ્વાસ રાખે છે અને અમારી અપેક્ષાથી પણ ડબલ માણસો જ્યારે જોડાતું હોય ત્યારે આપ પણ સમજી શકો છો છેલ્લે તમે તમારા ચાહકો સમર્થકોને કોઈ સંદેશ આપવા માંગતા હો બસ હું આપના માધ્યમથી કહેવા માંગું છું કે સૌ ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં પધારો અને ખૂબ ઓછા સમયમાં તમામ લોકોને રોજગાર મળી રહેશે એનું સંપૂર્ણ મેં આયોજન કર્યું છે અને જે કોઈ હું આપને વચ્ચે જાણ કરતાં મને આનંદ થશે આ વખતે મેં જે બેનો માટે રોજગારનો કેમ્પ કર્યો હતો એમાં એક બેનના મેરેજ આ મંથમાં જ હતા અને એના પરિવારને એમણે 2ઢી લાખ જેવી રકમનો એમના ઘરવાળાને એમને સહારો આપ્યો તો આ મારા માટે ગૌરવની વાત છે કે બેન પોતે ઓવરટાઈમ કરીને જ્યારે અઢી લાખ રૂપિયા કમાઈ રાખતા હોય બિલકુલ તો આવા દરેક યુવાન અને યુવતીઓ પોતાના ઘરને કાંઈકને કાંઈક સહયોગ કરે પોતે યુવાન હોય ત્યારે આ કરવું જોઈએ બિલકુલ આભાર જયરાજ અમારી સાથે વાતચીત કરવા બદલ જી ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *