જુહી ચાવલાએ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબ યોગદાન આપ્યું છે 90 માં આગવી ઓળખ ધરાવતી જુહી ચાવલાએ પોતાના ફિલ્મી કરિયરમાં સલમાન ખાન અમિતાભ બચ્ચન જેવા અનેક મોટા દિગ્ગજો સાથે કામ કર્યું છે પરંતુ હવે જુહી ચાવલા બૉલીવુડ ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળે છે.
પરંતુ હવે લાંબા સમય બાદ તેઓ ટૂંક સમયમાં અભિનેત્રી મોસ્ટ અવેટેડ ક્રા!ઈમ ડ્રામા સીરિઝ હસ હસથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે તેના વચ્ચે એક્ટર જુહી ચાવલાની કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યો છે જેમાં એક્ટરનું લુક ખુબ બદલાઈ ગયેલ જોવા મળી રહ્યું છે જેને જોઈને ફેન્સ પણ ચોંક્યા છે.
સોશિયલ મીડિયા પર તેના ફેન્સનું કહેવું છેકે જુહી ચાવલા 90ના દાયકામાં પુરા બોલિવૂડમાં ચમકતી હતી તેઓ હવે ફિક્કી પડી ગઈ છે તેઓ દેખાવમાં હવે ખુબ બદલાઈ ગઈ છે 54 વર્ષની ઉંમરે તેના ચહેરા પર હવે હવે ઉંમર સાફ દેખાઈ રહી છે પરંતુ અહીં જુહી ચાવલાના ફેન્સ ખુબ ખુશ છે.
કારણ કે આખરે લાંબા સમય બાદ જુહી ચાવલાએ ફરી એકવાર સિનેમા જગતમાં એન્ટ્રી લીધી છે તેને લઈને ફેન્સ ખુબ ખુશ છે એક્ટરની આવનાર વેબ સીરીઝને લઈને ફેન્સ પણ ખુબ ઉત્સાહિત છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટ બોક્સમાં જણાવી શકો છો.