કે પોલીસ એ સાડીસ વાર આપણી નોકર છે પોલીસ કે પોલીસના બાપથી કોઈપણ નાગરિકોએ ડરવાની જરૂર નથી આ દેશમાં આજે પણ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવરમાં છે એ બહુ એમને ચરબી કૂદી રહી છે બે મહિના પહેલા બોટાદ પોલીસ વિવાદમાં આવી હતી કારણ કે એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે એટલો માર માર્યો કે તેની કિડની ફેલ થઈ ગઈ તેવો આક્ષેપ કરવામાં આવ્યો.
જો કે આ મામલે જીગ્નેશ મેવાણી સગીરને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા હતા અને ગઈકાલે જ્યારે બોટાદ ડીવાયએસપી કચેરીએ જીગ્નેશ મેવાણીપહોંચે છે ત્યારે ફરી એકવાર મામલો ગરમાય છે શું છે આ સમગ્ર વિગત વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત હું છું જયંત દાફડા બે મહિના પહેલા બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા હતા
આક્ષેપ છે કે આ 17 વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલા બોટાદ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું હતું કે તેને પોલીસે સાત થી આઠ દિવસ રાતેબે વાગ્યાથીલઈને સવારઆઠ વાગ્યા સુધી માર્યો હતો અને એવો માર્યો કે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ અને શરીરે ઈજાઓ પણ થઈ ત્યારે બોટાદ પોલીસે જેમના ઉપર આરોપ લગાવ્યો તે ચાર પોલીસ કર્મીઓ સહિત પાંચ સામે છે
તે ગુનો દાખલ કરવામાં આવ્યો જો કે જે તે સમયે પણ જીગ્નેશ મેવાણી સગીરને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા તેવામાં ગઈ કાલે આ મામલાને લઈને ને જીગ્નેશ મેવાણી બોટાદના ડીવાયએસપીની કચેરી પહોંચે છે જ્યાં ઉગ્ર રજૂઆત પણ થાય છે આ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા હતા અને જીગ્નેશ મેવાણીએ શું આક્ષેપ કર્યા છે તેની ઉપર એક નજર કરીએ વખત વાત થઈ જ આરોપીની ધરપકડ ક્યારે થશેહવે સાહેબ આ તમારો સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ છીએ
ના ના હું આપને આખો કેસની કરી શરૂ નથી આપને ખ્યાલ છે કે આપણે આઠ તારીખે બનાવો અને અમે જે પણ અમારા ધ્યાને આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ઇન્ક્વાયરી આ બાબતઆઠ તારીખે આપના નોટિસફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી અમારા સીનિયર ડીવાએસપી સૈયદ સાહેબ સૈયદ સાહેબે ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટર તરી અમે ફરિયાદ 12 તારીખે રાત્રે જ એના પછીનો જે મુદ્દો આવતો આપણો કે જેઓફેન્સ છે એ ઓફેન્સની અંદર જે ખરેખર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ એની ઇન્ક્વાયરી થવી જોઈએ એ તમામ વસ્તુઓમાં અમે એકદમ નિષ્પક્ષ રીતે ઇન્ક્વાયરી કરી એમાં અમને જે જાણવા મળ્યું આપે આપણી રીતે લીગલ ઓપ્શન એક્સપ્લોર કરીને આપ સુપ્રીમ કોર્ટ ગયા છો હાઈકોર્ટ ગયા બધી જગ્યાએ ગયા છો
એમાં બી અમે ડિટેલ એફિડેવિટ ફાઇલ કર્યા તમે હાઈકોર્ટમાં જે પીટીશન કરી કે ભાઈ આમાં અમે સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે કે આ કરી છે એ ઓલરેડી અમે નેક્સ્ટ ડે લઈ લીધા છે એટલે એવું પણ નથી કર્યું કે પોલીસ દ્વારા એમાં કોઈ કાચું કાપવાની વસ્તુ હોય હા હું સ્વાભાવિક રીતે અને આપની લાગણી બધીમારી બી લાગણી સમજી શકું છું છોકરાની બી છે કે નિષ્પક્ષ ઇન્વેસ્ટીગેશન થાય અને આરોપી અરેસ્ટ થાય હવે જે મેન કલ્પ્રટ છે અને મેન અક્યુઝ છે એ એક્યુઝને અમે તરત જ આરોપીને અરેસ્ટ કર્યો બીજું કે બેલેબલ ઓફેન્સ હોવા છતાં પણ અમે એને અરેસ્ટ કર આપને અમનેશ કુમાર છે અમે ઈચ્છક તો એ પોલીસનું પેલું લાગે એટલે આપી શકું એવું બી અમે નથી કર્યું અને પ્રોપરલી ઇન્વેસ્ટીગેટ થાય
એટલા માટે અમે આરોપીને કસ્ટોડીયલ ઇન્ફોલોગેશન કર્યું બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી બીજું કે એની રેગ્યુલર બેલ જે છે એ રેગ્યુલર બેલ એણેજ્યારે મૂકી કોર્ટમાં તો પણ પોલીસના એફિડેવિટના કારણે એની રેગ્યુલર બેલ છે એ નામંજૂર થઈ અને એ સન્સ વન મંથ 32 ડેઝથી એ જ્યુડિશિયલમાં છે અખ્યું છે એટલે એવું બી નથી કે અમે એને જામીન લેવા દીધા છે એટલે અમે એકદમ નિષ્પક્ષ તપાસ કરી 100% ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહી આવે ત્યાં સુધી અને લીટીગેશનો ફાઈલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ નહતો આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે તો હું ઈડિયટ છું કે મને ખબર ના પડી આપની વાત સાપોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે
તમારી આ તમે ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી આઠ દાળા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોટ સુધી ની છોડીએ બરાબર પણ તમારી જોડે અપેક્ષા એ છેએક મિનટ એમને બોલવા દો તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો બીંગ નાઈઓ મારી પાસે ઇન્વેસ્ટીગેશન એવું તો થયું નથી મારી પાસે ઇન્વેસ્ટીગેશન ટ્રાન્સફર થયું છે ટ્રાન્સફર થયા બાદ પણ તમે કલમ વધારોરિપોર્ટ ક્રેટ પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે
મુદ્દા નંબર બે ટ્રાયમાં બેસી આમની સામે કોઈ ચોરીનું મટીરયલ ના મળ્યું તપાસના છતા આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લૂટ કરી ના સાહેબ દરવાજાના લાતો મારવી રાત્રે બે વાગ્યે જવું રાત્રે પાંચ વાગ્યે જવું સાડેચારે જવું સામાન ખેદી નાખવો આ બદતમીજી પોલીસ કેમ કરે છે? મહિલા પોલીસને લઈને નથી જતા અમે સાહેબ મહિલા પોલીસને લઈને નથી જતા તમારા ઘરમાં માં તમારા ઘરમાં ચાર કોન્સ્ટેબલો ઘૂસી ગયો છે તમારા જ રાવલના ઘરમાં મિસ્ટર રાવલનાઘરમાં કે તમારા એસપીના ઘરમાં કે ધારાસભ્ય વડગામના ઘરમાં અને પોલીસવાળા રાત્રે બે વાગ્યે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી ને મારી ભાભી હોય બરાબર અને મહિલા પોલીસ ના હોય તો હું ટોયલેટ માટે સાહેબ હું એક વસ્તુ કમે ટોલેટ કરશો સાક્ષ એના માટે અમે ઈ સાક્ષીથી પંચનામા કર્યા છે હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે પેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને એ તમે સમજો હું સમજી ગયો તમે જે ડિફેન્સ કર્યો ને પોલીસ બિલકુલ ઘરે ઉતર્યો નથી હું આનાથી વધારે અકડાયેલો છું પણ રજુઆત એટલી અકડા થી કરતો નથી બરાબર આ જે પોલીસને જે ચરબી કૂદે છે
ને બોટાત પોલીસને બીજુંપણ એક કસ્ટુડલ ટોર્ચરની મેટર બની જ એમાં મર્ડર થયું છે હું આપને એક વસ્તુ ક બોટાત પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ વાળ વાંકું ની કરે તો બહુ બધા લોકો એન્કાઉન્ટરના કસ્ટોડીયલ ટોર્ચરમાં પાંચ પાંચ વર્ષ રહીને આયેલા પોલીસ કર્મી પણ ગુજરાતમાં છે અમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના ચાર ત્રણ આરોપીની ધરપકડ કરો મારવામાં ચાર જણા નથી આ લોકોએ કબૂલ્યું બીજો પાંચમો માણસ છે તો હું પાંચ જણા હુ ઇઝ યેટ ટુ બી આઈડેન્ટીફાઈડ એને આઈડેન્ટિફિકેશન કરીને એને આરોપી બનાવો પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા ને લાતોમારતા હતા દરવાજામાં બરાબર એ જે માણસો હતા મહિલા પોલીસને કેમ લઈને નહી ગયા તમને આ છોકરાને આ છોકરાને એવું કીધો આ છોકરાને એવું કીધું છે કે તારા જુદા માર્ગમાં દંડો નાખી દઈશ આવું વર્તન મેડિકલ એનું મેડિકલ કરાવ્યુ સાહેબ આપણે અરે દંડો નાખી દઈશ એવું કીધું નાખી દીધો એવું નથી આ વર્તન હોય સાંભળ હું તારું સ્ટેટમેન્ટ એનું લેશે આપણે લીધું છે એમાં જે પણ સત્ય છે તપાસ કરશું બરાબર હવે પૂરતું બીજા કોઈ ઓપ્શન હશે આ બીજો માણસ હોય તો ફરાર ન રહે કેમ ફરાર આમ આમ હાથ માણસ હોય તો ખાલી કેવાથી બીજા કેવા પકડ કરીને માર માર્યો મિનટ હુંબોલું છું મારે તમારી પાસેથી તમે વારાફરથી રજૂઆત કરશો ને તો હું સાંભળી શકીશ બીજું મારે આપની પાસેથી જાણવું છે હું બોટાતના ખેડૂતોને કોળી સમાજને મુસ્લિમ સમાજને દલિતોને અને સર્વ સમાજને એટલો સંદેશ આપવા માટે આવ્યો છું કે પોલીસ એ સાડીસ વાર આપણી નોકર છે
પોલીસ કે પોલીસના બાપથી કોઈપણ નાગરિકોએ ડરવાની જરૂર નથી આ દેશમાં આજે પણ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન લાગુ છે આરએસએસ અને બીજેપીના માણસો જ્યાં પણ પાવરમાં છે એ બહુ એમને ચરબી કૂદી રહી છે અને પોલીસ સત્તાનોયુઝ કરી રહી છે ખેડૂતોને પણ હળદલમાં માર્યા અને એની પૂર્વે 17 વર્ષના માઈનોર આર્યનનામના દીકરાને પણ બોટાત પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાંડી નીચે નવ દિવસ સુધી એ જીવન મરણ વચ્ચે જોલા ખાય એટલા અમાનવી રીતે એને માર્યો છે આ કોઈપણ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ અને હું ચલાવી લેવાના નથી જે પણ લોકોને આરોપી બનાવ્યા છે એમાંથી ત્રણ આરોપીઓની હજી બોટાત પોલીસે ધરપકડ કરી નથી હું માનું છું કે પોલીસ ઇન્સ્પેક્ટર ને પણ આરોપી બનાવવા જોઈએ હું પોલીસ ઇન્સ્પેક્ટર હોવ અને મારી કચેરીમાં નવ દિવસ સુધી કોન્સ્ટેબલો બે ત્રણ લોકોને મારતા હોય ને મને ખબર ના હોય એવું કઈ રીતે શક્ય બને એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાંઆરોપી બને છે એની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ એમને પણ આરોપી બનાવવા જોઈએ અને અટેમ્ટ ટુ મર્ડર હત્યાની કોશિશની કલમો હેટળ એમની પણ ધરપકડ થવી જોઈએ એવી આપની સમક્ષ રજૂઆત કરું છું આજે ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન જે ઓફિસર જે આઈઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મહર્ષિ રાવ એમને કહ્યું છે કે તમે અમને ટૂક સમયમાં બાકીના ત્રણ આરોપીની થરપકડ કરીને બતાવો નહીતર અમારે ઉગ્ર આંદોલન માટે ફરી બોટાદ આવવું પડશે
એટલે આપણી માંગણી છે કે રાજ્યની સરકાર દ્વારા આર્યન પણ બીજા જે લોકોને પણ માર્યા જે લોકોના પણ માનવ અધિકારનો ભંગ કર્યો એના તમામ કસૂરવારોની ધરપકડ થાય પોલીસઇન્સ્પેક્ટરના આરોપી બનાવીને એમની ધરપકડ થાય જે લોકોની સામે ગુનો દાખલ થયો એમાંથી એક મિસ્ટર જાની નામના કોઈ કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે બાકીના ત્રણ જે આરોપી છે એની તાપ તોપ ધરપકડ થવી જોઈએ અને રાત્રે બે વાગ્યે ઘરના દરવાજા ઉપર લાત મારીને પોલીસ પુરુષ કર્મીઓ મહિલાઓની સાથે બદતમીજી કરે આ જે પોલીસ કર્મીઓ છે એમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ આ વીડિયોને માધ્યમથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને પણ કહેવા માગું છું કે તમે ગુજરાતના કોઈપણ ખૂણે અત્યાચાર અન્યાય ટોર્ચરનો ભોગ બનતા હોય પોલીસ દાદાગીરી કરતી હોય તમે મારો સંપર્ક કરજોહું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ બાકી ગુજરાતની ભાજપ સરકાર આરએસએસ કે પોલીસના બાપથી ડરવાનું નથી આપણે બધા સાથે મળીને કાયદાનું શાસન ગુજરાતમાં રહે આ ગુજરાત એ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાગ્નિક અને ગાંધી અને સરદારનું ગુજરાત છે એમાં 17 વર્ષના માસૂમ બાળકને ફક્ત એટલા માટે કે મુસ્લિમ છે તમે બેરમી પૂર્વક મારો એના ધર્મ વિશે કોમેન્ટ કરો એના ગુદા માર્ગમાં દંડો નાખી દેવાની વાત કરો એની 70 75 વર્ષની દાદીને ધમકાવો પોલીસ પુરુષ કોન્સ્ટેબલો મહિલાઓને તતળાવવાની કોશિશ કરે આપણું ગુજરાત આવું ન હોઈ શકે હું માંગણી કરું છું ન્યાયની અને જ્યાં સુધી ન્યાયનહી મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવા પડશે
તો ફરી ખટકડાઈશું પણ આર્યનના કેસમાં ન્યાય લઈને રહીશું વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સગીરના પરિવારની મુલાકાત લીધી અને તેમને ન્યાય આપવાની હૈયા ધારણા આપી અને ત્યારબાદ તેઓ સગીરના પરિવાર સાથે ડીવાયએસપી કચેરીએ પહોંચે છે જ્યાં જીગ્નેશ મેવાણીએ ડીવાયએસપી મહર્ષિ રાવલને ઉગ્ર રજૂઆત કરી હતી અને સગીરને જે માર મારનાર આ ચારેય પોલીસ કર્મીઓ છે તેમને તાત્કાલિક પકડવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી સગીરના કેસમાં અમે ન્યાય લઈને જ રહીશું તે પ્રકારનું નિવેદન છે તે જીગ્નેશ મેવાણીએઆપ્યું અને તેના માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ અમે તૈયાર છીએ તે પ્રકારનું નિવેદન છે તે જીગ્નેશ મેવાણીએ આપ્યું હતું આમ સગીર પર જે પોલીસ કર્મીઓ સિંઘમ બનીને જે પ્રકારે માર મારે છે અને તેનાથી સગીરને ગંભીર ઈજા થાય છે અને તે મામલે હવે જીગ્નેશ મેવાણી છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [પ્રશંસા]

 
	 
						 
						