પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યોનો પ્રયોગ કર્યો કે હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો માર્યો જોયું નેમ્પ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ ભાઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડને તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે જ આજે પોલીસ કમિશનર આયા છે અદાણીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પુંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે બિલકુલ પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનેક નૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી રાઈટ દારૂ
જુગારના અડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે માં મે તારા જેવી જ બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાહત અને રાયખડ વિસ્તારમાં તાજીતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ 15હ000 લોકોના મકાન તોડી 70 થી 80 હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આભ અને નીચે ધરતી આવી
પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમણે એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કઈ નથી પણ રાયખડના આ મીલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે સ્ત્રીઓ સાથે અને ખાસ કરીને 70 75 વર્ષની બહેનો સાથે જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા એમ નથી. 70 75 વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જીગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું એ રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મીલ મજૂર તરીકે ગયું હોય જેણે પોતાની જિંદગીની પાઈ પાઈની રકમ જોડીને એક નાનુકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીજ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીજ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા
વાક્યોનો પ્રયોગ કર્યો હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમ્પ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ તો ભઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડ ને તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે જ આજે પોલીસ કમિશનર આયા છે પણ બધા જ આ ઝૂપડા વાસીઓને પણ અપીલ કરું છું કે હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી છે તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારને ટેકા મતું આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈપણ સમાજના કોઈપણ