Cli

માયાભાઈ આહિરના પુત્ર દ્વારા યુવાનને ઢોર મારનો આક્ષેપ!

Uncategorized

તારીખ 29 ના રાત્રિના સમયે જ્યારે નવનીત બાલધ્યાના જે પુત્ર છે તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે તેની ટ્રેક્ટરની ચાવી કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેમના જે દીકરા છે તેમણે નવનીતભાઈને ફોન કર્યો હતો કે કોઈ અજાયણા લોકો છે ફોરવીલના ચાલકો છે તે મારી ચાવી કાઢીને લઈ ગયા છે અને નવનીતભાઈ છે તેઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમના દીકરાએ કહ્યું હતું કે ગુરુ આશ્રમ બાજુ તે ગાડી છે વાઈટ કલરની જે નંબર પ્લેટ વગરની ગાડી હતી તે તે બાજુ ગઈ છે ત્યારે નવનીતભાઈ છે તે ગાડીની પાછળ પાછળ જાય છે અને ત્યારે આ ગુરુ આશ્રમની બહારઊભા હતા

બગદાણા ત્યારે પૂરપાઠ ઝડપે એક ગાડી નીકળે છે તેની પાછળ નવનીતભાઈ ગયા હતા અને ત્યારે નજીકમાં જ તેમની ગાડી છે તેમને ઊભી રાખવામાં આવી હતી અને નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો જેનો એક વિડીયો પણ છે તે વાયરલ થયો છે જેને લઈને નવનીતભાઈ દ્વારા જે બગદાણા પોલીસ છે તેમને એમએલસી આપવામાં આવી હતી પરંતુ બગદાણા પોલીસની ગંભીર બેદરકારી કહી શકાય કેઆઠ કલાક વીત્યા હોવા છતાં પણ એફઆઈઆર છે તે દાખલ કરવામાં નહોતી આવી જે નવનીતભાઈ બાલધ્યા છે ભોગ બનનાર તેમનું કહેવું છે કે ત્રણ વાર મારું નિવેદન છે તે પીઆઈ દ્વારા નોંધવામાંઆવ્યું હતું

જેમ તેવો તેનો આક્ષેપ છે હું નામજોગ ફરિયાદ આપવા માંગતો હતો પરંતુ પોલીસે નામજોગ ફરિયાદ લીધી નહોતી અને અજાયણા લોકો વિરુદ્ધ ફરિયાદ લીધી હતી જેને લઈને આ વિવાદ છે તે હવે સમગ્ર ગુજરાતમાં વકર્યો છે અને આજે કોળી સમાજના જે નેતા છે દિગ્ગજ નેતા છે કેબિનેટ કક્ષાના મંત્રી છે પરષોત્તમભાઈ સોલંકી તેમના નાનાભાઈ છે રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તેઓ આજે આવી રહ્યા છે અને આપણે સીધા જ હાલ અમે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છીએ અને જે નવનીતભાઈ બાલધ્યાને જે માર મારવામાં આવ્યો હતો તેને લઈને સીધી જ નવનીતભાઈ સાથે વાત કરીશું. સાથે જડીવાયએસપી જે રીમાબા ઝાલા છે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી તેમનું તેમણે પણ કહ્યું હતું કે આમાં જે લોક સાહિત્યકાર જે માયાભાઈ આહીર છે તેમના દીકરાનો કોઈ રોલ નથી તેવી ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેને લઈને સીધી જ જે છે

તે વાત આપણે છે નવનીતભાઈ બાલદિયા સાથે કરીશું નવનીતભાઈ તમારો જે સમગ્ર શું ઘટના હતી પહેલેથી આખી ઘટના જણાવજો મારી ઘટના સમગ્ર જે માયાભાઈને મેં ફોન કર્યો બગદાણા ટ્રસ્ટી બાબત એ જ તે કે ભાઈ માયાભાઈ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો માયાભાઈએ મને એવું કીધું કે ભાઈ એ મારા ખ્યાલમાં નથી એટલે મેં એણે મનેવિડીયો બનાવીને પાછો આપી દીધો એટલે બીજા દિવસે ફોન આવ્યો એના દીકરાનો જયરાજનો જયરાજ માયાભાઈ આહીર કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું ભાઈ હું બગદાણા છું તો મને કે મારે તને મળવું છે તો મેં કીધું ભાઈ હું કામ છે તો એ કે હું અરુબરું મળીને કહીશ ત્યારબાદ રાજુભાઈ બોવડા આહિર એમનો ફોન આવ્યો તમે ભાઈ માયાભાઈને માફી કેમ મંગાવી તમે કીધું મેં માફી માંગવાનું નથી કીધું એણે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની વાત કરી એટલે આ બનાવ આ રીતનો થયો છે બરોબર પછી પાછા બગદાડાના બીજા રામભાઈ હતા એને ફોન કર્યો કે આ નવનીત હું છે ને ક્યાં છે ને કોણ છેને એવું બધું મારી પછી એ રીતની રેખી કરી ત્યારબાદ હું ઘરે વયો ગયો ઘરે ગયો એટલે મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ અજાણી ફોરવલ છે અને મારી આપણે ટ્રેક્ટરની છાવી કે કાઢી ગયા છે તો પછી હું બાઈક લઈને ત્યાં ગયો કે કોણ હતું તો ગાડી લઈને વયા ગયા હતા એટલે હું આશ્રમે ગયો તો આશ્રમેથી ગાડી વટી તો પોલીસ સ્ટેશન બાજુ ગઈ તો મેં જોયું કે આ કોણ જશે એમ કે ટ્રેક્ટરની સાવી શું કામે કાઢી ગયા છે તો હું થોડો આગળ ગયો તો મારી આડી ગાડી કરી અને મને સીધા મારવાનું જ શરૂ કરી દીધું અને જો એ લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કોઈની રેકીકરું કે મેં કોઈ ખાનખનીજ તો એ લોકોનું પોલીસ સ્ટેશનએ અલગ છે અમારું પોલીસ સ્ટેશનએ અલગ છે તો હું કઈ રીતની એની બાતમી આપું જ્યાં રિવાબા ડીવાયએસપી છે તો એને આખો કેસ ડાયવર્ટ કરી દીધો છે

અત્યારે તો આવી કોઈ ઘટના નથી સત્ય હકીકત આ માયાભાઈના છોકરાએ જ આતરું મારી ઉપર કરાવેલું છે મારી સત્ય હકીકત એ છે અને આ જે આરોપીઓ છે એને હું ઓળખતોય નથી ક્યારેય મારી એ લોકો હારે કોઈ અનબનાવ પણ નથી બન્યો કોઈપણ જાતનો તો અમારા બેયના પોલીસ સ્ટેશન પણ અલગ અલગ છે તો હું એની કઈ રીતે બાતમી આપી શકું અચ્છા ખાસ કરીને જ્યારે તમને માર મારવામાંઆવ્યો હતો ત્યારે સૌપ્રથમ તમારી ફરિયાદ ક્યારે લીધી હતી ક્યારે તમે ફરિયાદ આપી હતી કેટલી વાર તમારા મારા નિવેદન નોંધવામાં આવ્યા હતા તે સમગ્ર વિગત પણ જણાવજો. મારી ત્રણ વખત મારું નિવેદન અહિયા લીધું. પહેલી વખત મેં પહેલેથી જે કાઈ હતું બધું લખાવ્યું હતું બરોબર તો પીઆઈ મેડમ છે ડાંગર સાહેબ તો એણે એવું કીધું કે ભાઈ આરોપી પકડાય છે એટલે બધું ખુલી જશે તો મેં કીધું બેન જે સત્ય ઘટના પહેલેથી જ છે કે આવું આવું બન્યું છે મારી પાસેે ફોનમાં રેકોર્ડિંગ છે મારા કોલમાં જે જે વાત થઈ મને જે લોકોએ ફોન કર્યા છે એ બધું હું આપું છું તો તમે એની ઉપરથી ઈ કે તું કે ઈએ રીતે ન થાય કે તપાસ અમે કરીએ ઈ કે પછી પાછા બીજા દિવસે આવ્યા તો ત્યારે પાછું વિશેષ વિશેષમાં એને લખાવ્યું હતું મે તપાસમાં એ રીતે અચ્છા ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી તમારો એક વિડીયો જે હોસ્પિટલના બીછાનેથી વાયરલ થયો હતો તેમાં તમે આક્ષેપ કર્યો હતો

કે મેં નામ જોગ ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે અજયણા આઠ લોકો વિરુદ્ધ ગુનો દાખલ તો તમે શું ધ્યાન દોર્યું તું પીઆઈને મેં નામ લખાવ્યું જ તો એનું કીધું તું કે ભાઈ આ રીતે જ મારી ઘટના બની છે માયાભાઈના દીકરાએ જ આ વસ્તુ કરાવીશ મારી ઉપર ચોખું બોલત કીધું મને કે તો એ તું કઈ રીતે સાબિતકરીશું તમારે ગોતવાનું હોય ને અને અને જો એ આરોપીઓ છે એ વિડીયો કોલમાં અથવા કોલમાં એ એની તપાસ કરને ને કોની હારે વાત કરે છે ચાલુમાં કોને બતાવે છે એ લોકો કોઈને તો બતાવે જ છે મને જે માર મારે છે એનો વિડીયો વાયરલ થયેલો છે વિડિયોની અંદર ચોખું દેખાય જ છે કે આ કોને બતાવે છે એની તપાસી એ ટાઈમની કરે ને આ જે માર મારતો વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો એ લોકો દ્વારા જ ઉતારવામાં આવ્યો છે કે કોઈને મને મારીને બતાવે છે એ લોકો એ કોને બતાવે છે એની પોલીસ તપાસ કરે અચ્છા અચ્છા ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તેમાંકોઈ વ્યક્તિ છે તે એવું બોલી રહ્યા છે કે નાજુની તે બાતમી શું કામ આપી બાતમી શું કામ આપી તો શું તમને લાગે છે કે ગેર માર્ગે આ વિડીયો દોર્યો હોય અને ગેર માર્ગે આવું બોલતા હોય ગોર માર્ગે દોરવા માટે આખું એનું પ્લાનિંગ જ છે આ આખું ષડયંત્ર એ લોકોએ બનાવેલું છે કે જે માયાભાઈના દીકરાનું નામ ન આવે આખું આ ષડયંત્ર જ રસેલું છે આ રીતનું આ બધું ગેર માર્ગે દોરવા માટે અચ્છા ગઈ કાલે નવનીતભાઈ મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમણે પત્રકાર પરિષદ યોજી હતી ને તેમાં તેમણે કહ્યું હતું કે જે નવનીતભાઈ છે તેમના દ્વારા બાતમી આપવામાં આવતી હોય છે

દારૂનીને એની તેવી જ પલાને શંકા હતી નાજુ નામનો જે વ્યક્તિ છે સાથે જ તેમણે આક્ષેપ કર્યા હતા કે ખાણ ખનીજનો કોઈ પ્રશ્ન છે તો શું તમે આવી કોઈ બાતમી આપી છે કે એવો કોઈ બનાવ છે ના મેં એવી કોઈ બાતમી અત્યાર સુધીમાં ક્યાય કોઈને આપી જ નથી અને એનો ને અમારું બેયનું પોલીસ સ્ટેશન અલગ અલગ લાગે છે એ જે ધંધા કરતો હોય બરોબર તો અમારા પોલીસ સ્ટેશનની હદમાંથી આવતું નથી તો હું ક્યાંથી એની બાતમી આપું કયા પોલીસ સ્ટેશનની હદમાં હવે એનો ધંધો થાય છે ડાઠા પોલીસ સ્ટેશનમાં અછા બગદાણાથી ડાઢા કેટલા કિલોમીટર બગદાણાથી ડાઠા થાય છે 30 35 kmતમને શું લાગે છે શા માટે પોલીસ છે તે આવું કરી રહી છે શું માનો છો તમે પોલીસ બધી માયાભાઈને ત્યાં જમમાં જાય છે ને મોટા માણસો રયા પૈસાવાળા એટલે બધા પા પ્રોગ્રામ પાર્ટી ત્યાં થાય જ છે રવાબા અને જયરાજભાઈ અને એસપી સાહેબને બધાના વિડીયો છે જ મીડિયાવાળાએ એને બતાવેલું જ છે કે આ બધા કઈ રીતે રહે છે કેસ તો ડાયવર્ટ કરવાના એનો બસાવ કરવા માટે અચ્છા કોઈ ઉચ્ચ અધિકારી કાલે તમને અહીયા મળવા માટે આવ્યું હતું તેને તમે રજૂઆત કરી કે ખરેખર આવો બનાવ નથી બનાવ છે તે આ રીતે બન્યો છે મેં નામજોગ ફરિયાદ આપી હતી મારી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી

કોઈ ઉચ્ચઅધિકારી અહીયા આવ્યા નથી તપાસ માટે શું લાગે છે ન્યાયની કેટલી આશા છે તમને મને તો આ મીડિયા મિત્રો સાથે અમારા સમાજ મને ન્યાય અપાવશે મને આશા છે અચ્છા ખાસ કરીને જે કોળી સમાજના દિગજ નેતા છે હીરાભાઈ સોલંકી તેઓ પણ આજે 11 વાગ્યે આવી રહ્યા છે તમને તમારી મદદમાં શું કહેશો કેટલી તમને તેમની પાસેથી આશા અને અપેક્ષા છે મને પૂરો વિશ્વાસ છે હીરાભાઈ આવશે એટલે બધું રહી જશે કમ્પ્લેટ અંતિમમાં તમે શું કહેવા માંગશો સરકારને હર્ષ સંઘવી છે ગૃહમંત્રી તેઓ તો કહેતા હોય છે કે કોઈ આવા કામ કરતા હોય છે તેને છોડવાનામાં નહી આવે તેમનો વરગોડો તોનીકળશે કેટલી આશા છે તમને મને એની પર પણ પૂરી આશા જ છે કે હર્ષ સંઘવી સાહેબને હું એમ કહું છું કે આવા લોકોને જગ જાહેરમાં એનું સરઘસ કાઢે અને સત્ય હકીકત છે એ બારી લાવે જે કાંઈ છે ઈ આખો કેસ ડાયવર્ટ કર્યો છે એની કોઈ સારા એવા અધિકારીને તપાસ આપે નિષ્ઠાપૂર્વક તપાસ કરે અને જે હકીકત છે એ સામે આવે. અચ્છા ખાસ કરીને ગુરુ આશ્રમમાંથી તમને પછી કોઈનો ફોન આવ્યો કે કેમ આજે સમગ્ર વિવાદ છે તે ગુરુ આશ્રમ જે બગદાણા છે તેના જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને વિવાદ હતો તે સમગ્ર વિવાદ શું છે ને કોઈનો તમને મદદ માટે ફોન આવ્યો છે

કે કેમના અત્યારથી કોઈનો ફોન અત્યાર સુધી મારે આવ્યો નથી ગુરુ આશ્રમ બગદાણા તરફથી ટ્રસ્ટીઓ શું કહી રહ્યા છે કોઈની સાથે વાત થઈ તમારે નહી કોઈની જોડે કોઈ વાત થઈ નથી આજે યોગેશ સાગર કરીને છે તે મેનેજિંગ ટ્રસ્ટી છે કે ખરેખર માયાભાઈ આમનામ જ તેનું નામ લઈ લીધું હતું માયાભાઈ આમનામ જ એમનું નામ લઈ લીધેલું છે જ્યારે બગદાણા કોઈપણ ઉત્સવ હોય છે ત્યારે એક મીટિંગ થાય છે સેવક સમુદાયની અને ટ્રસ્ટીઓની તો ત્યારે ગયા વર્ષે તે જાહેરાત કરી હતી જેમાં ભાઈ કૌણાભાઈ ભમ્મર માસ્તર કરીને છે

તો એણે જાહેરાત કરી કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી તો ભગવાન દાદા ગુજરાતીએવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બગદાળાની અંદર કોઈ હજે નિમણૂક થયા નથી તો કોઈ આવી જાહેરાત કરવી નહીં તો ત્યારથી મને એ વાતની ખબર હતી એટલે મેં માયા ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ બગદાણામાં છે નહીં તો આપે સાંભળ્યા હતા નવનીતભાઈ બાલધ્યા જેની સાથે સીધી જ આપણે મહુવા હોસ્પિટલના બીછાનેથી વાત કરી તેમના જે આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ પાસે કોઈ ન્યાયની અપેક્ષા નથી જ્યારે મેં ફરિયાદ આપી હતી નામજોગ ફરિયાદ આપી હતી પરંતુ જે રીમાબા ઝાલા જે ડીવાયએસપી છે તેણે મારી આખી જે ઘટના છે તેને ડાયવર્ટ કરી નાખી છે આમ આકેસમાં જે આઠ લોકો અજાયણા હતા તેમાં પોલીસે નામ ખોલી નાખ્યા છે જો રીમાબા ઝાલાએ કાલે પ્રેસ કોન્ફરન્સમાં નામ આપ્યા હતા તેમાં મુખ્ય આરોપી છે તે નાજુ ઢીંગુભાઈ કામળિયાને ગણાવ્યા છે સાથે જ સહ આરોપીમાં રાજુ ભમ્મર છે આતુ ભમ્મર છે વીરેન્દ્રસિંહ પરમાર છે

સતીશ વનાળિયા ભાવેશ સેલાણા પંકજ મેર વીરુ શેરડા નામના જે આઠ લોકો છે તેમના નામ છે તેમણે ગણાવ્યા છે અને આઠે આઠ લોકોની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે તેવું પણ અમને પોલીસ સ્ટેશનના અમારા જે સૂત્રો છે તેની પાસેથી જાણવા મળ્યું છે પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે જે આ જેને ભોગ બનનાર છેતેમનું કહેવું છે કે લોકો છે માયાભાઈ આહીરનો જે દીકરો છે તેમના કહેવાથી જ મને માર પડ્યો છે. આ મને ન્યાયની અપેક્ષા જરા પણ નથી જોવું રહ્યું કે આગામી સમયમાં થોડા જ કલાકોમાં હવે જે કોળી સમાજના દિગજ નેતા છે તે અહીંયા હોસ્પિટલ આવી રહ્યા છે અને ત્યારમાં શું નવા વણાંકો હવે આવી શકે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ મહુવા [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *