Cli

બચ્ચન પરિવાર બોલીને ફરી ગયો એવી ઘટના બની જયા બચ્ચન ફરીથી એકવાર ફસાતા જોવા મળ્યા …

Bollywood/Entertainment

એવું લાગે છેકે અત્યારે જયા બચ્ચને વિવાદોમાં રહેવાનું નક્કી કરી લીધું છે એક મામલો ઠરે છેને બીજો મામલો આવી જાય છે પરંતુ આ વખતે જ્યાં બચ્ચન જે મામલામાં ફસાઈ છે તેમને એ મામલો બહુ મોંઘો પડી શકે છે હકીકતમાં જ્યાં બચ્ચનની ભોપાલમાં પાંચ એકર જમીન છે ત્યાં જ્યાં બચ્ચન પ્રતિ એક એકડ એક કરોડના ભાવે વેચી રહી હતી.

મતલબ પુરી પાંચ એકર જમીન પુરા 5 કરોડમાં આ જમીન ભોપાલમાં ભાજપના એક પૂર્વ વિધાયક ખરીદી રહ્યા હતા જ્યા બચ્ચને આ જમીનને વેચવા માટે એડવાન્સમાં એક કરોડ પણ લઈ લીધા આ રકમ જ્યાના ખાતામાં પણ જમા કરી દેવામાં આવી પછી થોડા દિવસ બાદ જ્યા પોતાની વાતથી ફરી ગયા અને એમણે.

આ રકમ પાછી બીજેપી નેતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી જ્યાએ કહ્યું કે તેઓ આ જમીન પ્રતિ એકર 2 કરોડના ભાવે વેચશે માત્ર પાંચ દિવસમાં પૈસા લીધા બાદ જ્યા બચ્ચન ફરી ગયા અને પોતાની જમીનના ભાવ 2 ઘણા કરી દીધા જ્યારે પહેલા એડવાન્સ પૈસા લીધા હતા હવે જ્યા સામે એડવાન્સ તોડવાના મામલે ફરિયાદ નોંધાઈ છે.

હવે કોર્ટે આ મામલે જ્યા જોડે જવાબ માંગ્યો છે કોર્ટે હાજર થવા આદેશ આપ્યો છે જ્યા સામે આ પહેલો મામલો નથી તેઓ સંસદમાં પણ ભ!ડકતા જોવા મળ્યા હતા તેના શિવાય હમણાં મીડિયાને ફોટો લેવા બાબતે પણ ભ!ડક્યા હતા પરંતુ આ મામલે જ્યા ફસાતા જોવા મળી રહ્યા છે મિત્રો તમે સુ કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *