પોતાના અંતરંગી ડ્રેસીસ થી હંમેશા ટ્રોલ થતી ઉર્ફી જાવેદ અને ભારતના મશહૂર હીન્દુસ્થાની ભાઉ વચ્ચે નો ટકરાવ સામે આવ્યો છે અભિનેત્રી ઉર્ફી જાવેદ પર થોડા સમય પહેલા હિન્દુસ્તાની ભાઉએ એક વિડીઓ બનાવીને તેના કપડા પહેરવા પર કમેન્ટ કરતા તેને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા માં રહેવાનું કહીને.
તેના અંતરંગી ડ્રેસીસ અને બોલ્ડ લુક પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઉર્ફી જાવેદ પોતાને ફેસન ડીઝાઇનર સમજે છે એના આવા અંતરંગી કપડાઓ થી સમાજ દીકરીઓમાં ખોટી અસર પડે છે તને કપડા પહેરતા હું શીખવી દઈશ મારી બેન તને વિનંતી કરું છું આ વિડીઓ પર તાજેતરમાં ઉર્ફી જાવેદે એક મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે આપણે.
કેવા કપડાં પહેરવા એ આપણે નક્કી કરીએ છીએ આપણે દરેક લોકોની પસંદના કપડા તો પહેરી શકતા નથી અને એ લોકોની સમસ્યા છે આપણા કપડાઓ અમુક વાર આપણા પરીવારને પણ પસંદ નથી હોતા તો પણ આપણે પહેરીયે છીએ તો બહારના લોકોની શું પસંદ હોય એ આપણા ને શું ખબર ઉર્ફી જાવેદે આક્રમક અંદાજમા આગળ જણાવ્યું.
હતું કે હીન્દુસ્થાની ભાઉ પબ્લીસીટી માટે સ્ટંટ કરે છે તે પોતે કેવા શબ્દોનો પ્રયોગ કરે છે એતો દુનીયા જાણે છે શું એ સંસ્કાર છે ભારતના અને મારી પસંદ ના કપડાઓ હું પહેરીશ કોઈએ આ બાબતે કમેન્ટ કરવાની કોઈ જરુર નથી એમ જણાવતાં કહ્યું કે અગાઉ મેં વિડીઓ પર ભાઉને જવાબ આપી દિધો છે હું કોઈ નિવદેન આપવા નથી માગંતી એ બાબતે.