Cli
પારદર્શક કપડામાં આવેલી ઉર્ફી જાવેદને પોતાની ડ્રેસ જ મુસીબત બની, સીડીઓ ચડતા પરસેવો છૂટી ગયો...

પારદર્શક કપડામાં આવેલી ઉર્ફી જાવેદને પોતાની ડ્રેસ જ મુસીબત બની, સીડીઓ ચડતા પરસેવો છૂટી ગયો…

Bollywood/Entertainment Breaking

ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશન માટે પ્રખ્યાત છે તેઓ હંમેશા પોતાના અલગ પહેરવેશ ને લઈને ચર્ચામાં રહે છે ક્યારેક કોથળામાંથી બનાવેલ કપડાં અને તો ક્યારેક ઝાડના પત્તાના ઝાડમાંથી બનાવેલ છે તેઓ તેના આઉટફિટના કારણે ટ્રોલ થતી રહે છે પરંતુ ઉરફી ને પણ આવી વાતોથી પણ ઉર્ફીને વાંધો નથી.

હકીકતમાં ઉર્ફી હાલમાં મુંબઈમાં સ્પોટ થઈ હતી તેણીએ C3 ગોલ્ડન બ્રેલેટ સાથેનો લોંગ સ્કર્ટ પહેર્યો છે પરંતુ તેનો આ લુક તેના માટે સમસ્યા બની ગયો હતો અહીં ઉરફીએ એટલા પારદર્શક અને ફિટ કપડાં પહેર્યા હતા કે તેણીએ એજ ડ્રેસ વાંધારુપ બની ગયો હતો ઉર્ફી આ લુકમાં તેના.

પહેરવેશને લઈને સરખી રીતે ચાલી શકતી હતી એક્ટરને સીડીઓ ચડતી વખતે તેનો પરસેવો છૂટી ગયો હતો પરંતુ અહીં તેણે કોઈની મદદ વગર સીડી પર ચડી ગઈ હતી પરંતુ અહીં તેનો પરસેવો છૂટી ગયો હતો ઉર્ફીનો આ આઉટફિટ અનોખો જોવા મળ્યો પારદર્શક કપડામાં એક્ટર.

ઉર્ફીનો લુક એકદમ રિવિલિંગ હતો તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્ફીનો આ સ્કર્ટ એકદમ ટાઈટ હતો જેના કારણે તેને સીડીઓ ચઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી તેના આ લુક સામે આવ્યા બાદ લોકોએ તેને જબરજસ્ત ટ્રોલ કરી હતી જયારે કેટલાક લોકોએ આ આઉટફિટને પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *