હોર્મુસ્ટ્રેટથી નીકળી શકે છે જાપાનના તેલ જહાજ જહાજોને લઈને ઈરાન સાથે જાપાનની વાતચીત જાપાનના જહાજોને રસ્તો આપવા માટે ઈરાને તૈયારી દર્શાવી છે અગાઉ ભારતના જહાજને પણ પસાર થવા દેવાની મંજૂરી ઈરાન તરફથી મળી હતી અને
હવે જાપાનના જહાજોને પણ રસ્તો આપવા માટે ઈરાન તૈયાર છે. જહાજોને લઈને ઈરાન સાથે જાપાને વાતચીત કરી અગાઉ જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનને વિનંતી કરી હતી હોરમુઝ ખાડી પાસે યુદ્ધપોત તેનાત કરવાનું ત્યારે જાપાને ઇન્કાર કરી દીધો હતો
જેનું ફળ હવે જાપાનને મળી રહ્યું છે. હોરમુ સ્ટ્રેટથી નીકળી શકે છે જાપાનના તેલ જહાજ જહાજોનેલઈને ઈરાન સાથે જાપાનની વાતચીત જાપાનના જહાજોને રસ્તો આપવા માટે ઈરાને તૈયારી દર્શાવી છે. અગાઉ ભારતના જહાજને પણ પસાર થવા
દેવાની મંજૂરી ઈરાન તરફથી મળી હતી અને હવે જાપાનના જહાજોને પણ રસ્તો આપવા માટે ઈરાન તૈયાર છે. જહાજોને લઈને ઈરાન સાથે જાપાને વાતચીત કરી અગાઉ જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનને વિનંતી કરી હતી હોરમુઝ ખાડી પાસે યુદ્ધપોત તેનાત કરવાનું ત્યારે જાપાને ઇન્કાર કરી દીધો હતો જેનું ફળ હવે જાપાનને મળી રહ્યું