Cli

જાનવી કપૂરે બેડરૂમની શેર કરી એટલી હોટ તસ્વીર જોઈને ફિદા થઈ જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની ખુબસુરત અભિનેત્રી જાનવી કપૂર સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે જાનવી ઘણીવાર ફેન સામે પોતાની હોટ તસ્વીર શેર કરતી રહે છે જેને ફેન ખુબજ પસંદ કરતા હોય છે અહીં એવુજ કંઈક ફરીથી થયું છે જાનવી કપૂરે બેડરૂમની અહીં કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે.

અહીં શેર કરેલ તસ્વીરમાં અભિનેત્રી જાણવી બધાનું ધ્યાન ખેંચી રહી છે આટલું જ નહીં ચાહકો જાનવીની તસ્વીરમાં કોમેંટ કરીને પસંદ કરી રહ્યા છે હકીકતમાં જાનવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં આ તવસીર શેર કરી છે જેમાં જાણવી કપૂર પોતાના બેડમાં સૂતી જોવા મળી રહી છે જેમાં અલલ અલગ.

અંદાજમાં જાનવીએ પોઝ આપ્યા છે તસ્વીરમાં જાનવી હાથોમાં હાથ નાખીને પોઝ આપતી દેખાઈ રહી છે જયારે અન્ય તસ્વીરમાં કેમેરા સામે જોઈ રહી છે અહીં જાનવીના લુકની વાત કરીએ તો એમણે ક્રીમ કલરની બ્રેલેટ પહેરી છે જયારે મેકઅપ સાથે આંખની લગાવેલ કાજલ સાથે પોતાનો લુક ક્મ્પ્લેટ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *