સાલ 2018માં ફિલ્મ ધડકથી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવીની સુપુત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાના બોલ્ડ અને હોટ લુક થી લાઇમલાઇટમાં બની રહે છે જાનવી કપૂર ની આ વર્ષે ફિલ્મ મીલી રિલીઝ થઈ હતી જે દર્શકો એ ખુબ પસંદ કરી હતી દિલેર અને.
જાંબાઝ છોકરીની ભુમીકા માં તેને દમદાર અભિનય થકી દર્શકો ના દિલ જીતી લીધા હતા એ વચ્ચે આ દિવસોમા તે ફિલ્મ બડે મીયા છોટે મીયા ના શુટીંગ માં વ્યસ્ત છે આ ફિલ્મ માં ઇન્ડસ્ટ્રીના બે મોટા સુપર સ્ટાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે જાનવી કપૂર જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં જાનવી કપૂર.
પોતાની ફીટનેશ પર ખુબ ધ્યાન આપી રહી છે બોલ્ડ અને હોટ લુક માં તાજેતરમાં જાનવી કપૂર મુંબઈ જીમ બહાર સ્પોટ થઈ હતી વાઈટ બોડી કોર્ન સોર્ટ ટોપ અને જીમ ટ્રેક ફીટ પર્પલ સોર્ટ પેન્ટ માં જાનવી કપૂરે પોતાનુ મદમસ્ત ફિગર ફોન્ટ કર્યું હતું ઓપન હેર લાઈટ મેકઅપ માં જાનવી કપૂરની સુદંરતા જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
અને જાનવી સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા એક નાનું પર્સ કેર કરી તેને માસુમ અદાઓ સાથે ફેન્સ ના દિલ ચોરી લીધા હતા તેની સ્ટાઇલ અને કાતીલાના અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા જાનવીએ મદહોશ કરતી મદમસ્ત અદાઓ અને આકર્ષક યૌવનને ફોન્ટ કરી પેપરાજીને પોઝ આપ્યા હતા.
જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપૂર સાલ 2023 માં ફિલ્મ બડે મીયા છોટે મીયા સાથે વરુણ ધવનની ફિલ્મ બવાલ અને રણભુમી માં પણ જોવા મળશે સાથે ફિલ્મ મિસ્ટર માહી બોમ્બે ગર્લ માં અભિનેત્રી જાનવી કપુર ને.
સાઈન કરવામાં આવી છે આ વર્ષ દરમિયાન જાનવી કપૂર ની પાચં થી વધુ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અભિનેત્રી જાનવી કપૂર પોતાના શાનદાર અભિનય અને પોતાના સુદંર લુક થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ પ્રસિદ્ધી મેળવી લોકપ્રિયતા ધરાવી ચુકી છે.