બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાના હોટ અને બોલ્ડ લુક થી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે ફિલ્મ ધડક થી પોતાના સફળ ફિલ્મી કેરિયરની શરૂઆત કરી પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવી ની સુપુત્રી એ ખુબ લોકપ્રિયતા મેળવી તાજેતરમાં ફિલ્મ મિલી માં દમદાર અભિનય થકી.
જાનવી સ્ટાર અભિનેત્રી બની ચુકી છે આ દિવસો તે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બડે મીયા છોટે મીયા નું શુટિંગ કરી રહી છે જેમાં તે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે તાજેતરમાં જાનવી એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુદંર અદાજં માં.
આકર્ષક અંદાજ માં સિલ્વર ગિલ્લટર ચમચમાતુ ડીપનેક સોર્ટ આઉટફીટ પહેરીને ફેન્સ ને મદહોશ કરતી જોવા મળી સ્ટાઇલીસ અંદાજમા તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કર્યા હતા તેની મદમસ્ત કાતીલાના જવાની જોતા ફેન્સ બેહાલ થયા હતા બોલ્ડ અને હોટ લુક મા તેને છલકાતા યૌવન ની માશુમીયત સાથે પેપરાજી અને.
મિડીયા ને પોઝ આપ્યા હતા જાનવી કપૂર ની આ અદાઓ પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપુર સાલ 2023 માં ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી બોમ્બે ગર્લ અને વરુણ ધવન સાથે ફિલ્મ બવાર અને રણભુમી માં જોવા મળશે ફિલ્મ અભિનેત્રી જાનવી કપુર આ પોતાની નાની ઉંમરમાં ખુબ ફેમસ અને લોકપ્રિય બની ને માતા શ્રીદેવી ની જેમ છવાઈ રહી છે