બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપુર આ દિવસોમાં પોતાની રીલીઝ થયેલી ફિલ્મ મિલી ના પ્રમોશન મા ખુબ જ એક્ટિવ જોવા મળે છે પોતાના પિતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપુરના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન જાનવી કપુર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમા અવારનવાર સ્પોટ થતી રહે છે.
તાજેતરમાં શ્રીદેવી ની પુત્રી અભિનેત્રી જાનવી બિગબોસ રીયાલીટી શોમાં જે શો બોલીવુડ અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે તેમાં પોતાની ફિલ્મ મિલી ને પ્રમોટ કરવા પહોંચી હતી આ દરમિયાન તેને ક્રોપ કટ બ્લુ આઉટફીટ પહેરેલું હતું ઓપન હેર અને પિકં લીપ્સ માં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી તેના ડ્રેસીસના આડા ક્રોપાથી.
છલકાતા રશીલા યૌવનને જોતા પેપરાજી તેના બોલ્ડ અવતાર ના પોઝ લેવા તલપાપડ થઇ દોડતા જોવા મળ્યા હતા પણ જાનવી કપુર પોતાની મદહોશ કરતા જાઓ અનેરી અદાઓ સાથે આગળ વધી રહી હતી તેના ડ્રેસીસના નીચેના કટ માંથી તેનુ મદમસ્ત ફિગર તેને ખુબ જ બોલ્ડ અને હોટ બનાવી રહ્યું હતુ આ લુક સોશિયલ મીડિયા પર.
ખુબ છવાઈ ગયો હતો ચાહકો તેના આ લુક પર મોહી ગયા હતા અને લાઈક કમેન્ટ્સ થી તેની હર એક અદાઓ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા માત્ર એક કલાકમાં એક લાખથી પણ વધુ લાઈક તેના આ સૌંદર્ય ને મળી હતી ફિલ્મ મીલી ના ટ્રેલરને દર્શકો એ ખુબ પસંદ કર્યુ હતું જેમાં બરફથી છવાયેલી જગ્યામાં અભિનેત્રી જાનવી કપૂર.
જિંદગી અને મોત વચ્ચે લડતી જોવા મળી હતી તે આ દરમિયાન ઘાયલ અવસ્થામાં મદદ માટે પોકાર કરી રહી હતી તેના આ ઉમદા અભિનય ને જોતા દર્શકો ફિલ્મ જોવા આતુર થયા છે આ ફિલ્મ આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે અને દર્શકો જાનવિ કપુર પર થીયેટરો માં કેટલો પ્રેમ વરસાવે છે એ આવનાર સમયમાં જોવું રહ્યું.