બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ધડક થી કરી હતી ત્યારબાદ લગાતાર હીટ ફિલ્મો બાદ ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ મીલી માં.
દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી આ પોતાની ડ્રેસિંગ સેન્સ અને હોટ લુક થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેલી જાનવી કપૂર નાની ઉંમરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ છે આ દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ બડે મીયા છોટે મીયા ના શુટીંગ માં વ્યસ્ત છે જેમાં તે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને.
ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી જાનવી કપૂર એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપ નેક બ્લેક બોડીકોર્ન આઉટફીટ માં તેનું બોલ્ડ અને હોટ લુક જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો.
ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો થી તેને પોતાનું ગ્લેમર અને આકર્ષક લુક ફોન્ટ કરીને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા કાતીલાના અદાઓ સાથે તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા તેને મદમસ્ત સ્માઈલ.
સાથે પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપૂર આવનાર વર્ષ માં વરુણ ધવન સાથે ફિલ્મ બવાલ રણભુમી માં જોવા મળશે તો મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ ને લઇ ને પણ જાનવી ખુબ ચર્ચાઓ માં જોવા મળે છે.