નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલમાં જ પોતાની ફિલ્મ પોતાના અભિનયને કારણે ખૂબ ચર્ચામાં આવેલી એક એક્ટ્રેસે કંઈક એવું નિવેદન આપ્યું કે જે પછી તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ આવો જાણીએ કે આ એવી કઈ એક્ટ્રેસ છે અને એણે એવું શું કહ્યું છે તો ગુજરાતી સિનેમાથી પોતાની કારકિર્દીને શરૂઆત કરીને બોલીવુડમાં ઓળખ બનાવનાર જાનકી બોડીવાલા અત્યારે તો સફળતાના શિકાર પર છે.
તેની ફિલ્મ વર્ષ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે અજય દેવગનની સાથે શતાન ફિલ્મમાં શાનદાર એક્ટિંગ સાબિત કરી ચૂકી છે અને ત્યાર પછી એ રાની મુખર્જી ની ફિલ્મમાં મર્દારી થ્રી માં એક પાવરફુલ રોલમાં પણ જોવા મળી હવે આ સાથે પોતાના કામની સાથે જોડાયેલો એક કિસ્સો તેણે શેર કર્યો જે સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા. તો જાનકી એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત કરી
. તેમાં એણે કહ્યું કે એક્ટ્રેસ બનવું એ ક્યારે પણ તેના જીવનનો પ્લાન નહતો એ તો ડેન્ટિસ્ટ બનવા માટેનો અભ્યાસ કરતી હતી જો કે મારા પપ્પાને ફિલ્મોનો ખૂબ ક્રેસ છે ઘરે એક નાનું થિએેટર છે જ્યાં નાનપણથી ફિલ્મો જોઈ છે હું ડેન્ટિસ્ટિટીના પહેલા વર્ષમાં હતી ત્યારે પપ્પાએ એક મિત્રની ફિલ્મ માટે ઓડિશન આપવાનું કહ્યું જો કે સાચું કહું તો મારું ઓડિશન સામાન્ય હતું ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિકને મારામાં કંઈક ખાસ દેખાયું તેમણે મને ટ્રેનિંગ આપી અને મારી પહેલી ફિલ્મ છલ લો દિવસ સુપરહિટ રહી બસ ત્યારથી ડોક્ટરી પાછળ છૂટી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ ગઈ હવે એક જ પાત્રને મેં ફરીથી ભજવું
અને તે પણ શેતાન જેવી ગંભીર અને ડાર્ક ફિલ્મમાં જાનકી માટે ખૂબ જ થકવી દેનારો હતો જાનકી કહે છે કે શૂટિંગ દરમિયાન મને એહસાસ પણ ન થયો મને યાદ છે કે જ્યારે હું શૂટિંગ દરમિયાન 10 થી 15 દિવસનો બ્રેક મળ્યો ત્યારે હું નારાજ બધું જ સારું ચાલી રહ્યું છે અને મારી લિંક તૂટી જશે પરંતુ બીજા ત્રીજા દિવસે મને શરીરમાં ભારે થાક અનુભવાયો તે રોલે મારા શરીરને આખું નીચોવી દીધું હતું હું દરરોજ મને ક્યાંકને ક્યાંક ઈજાત હતી જે જોઈને મારી મમ્મી ડરી જ હતી કે તું શું આ કરી રહી છે
હવે હું સંપૂર્ણપણે થાકી ગઈ હતી ફક્ત પ્રી ક્લાઈમેક્સ શૂટ થયું હતું અને ક્લાઈમેક્સ તો હજી બાકી હતું પણ મને સમજાયું કે બ્રેક કેટલો જરૂરી હતો નહીં તો મને નથી લાગતું કે હું ક્લાઈમેક્સમાં આટલી તીવ્રતાથી અભિનય કરી શકી હોત હવે જાનકી માટે સૌથી યાદગાર ક્ષણ મરદાની 3્રી ના સેટ પર હતું જ્યારે નેશનલ એવોર્ડસની જાહેરાત થઈ જાનકી અને રાની મોગરજી બંને એક જ ફિલ્મનું શૂટિંગ કરતા હતા જાનકીએ કહ્યું કે એક અદભુત સંયોગ હતો કે અમને બંનેને એક જ વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો
અમે સેટ ઉપર એક નાનું સેલિબ્રેશન કર્યું અને રાની મે પાછળથી મારી ફિલ્મ વર્ષ જોઈ અને તેમને ખૂબ ગમ્યું જો કે રાની સાથેના કામ કરવાનો અનુભવ પણ તેણે શેર કર્યો કે રાની મેમ અસલ જીવનમાં માં એટલા જ મજબૂત અને ઉત્સાહી છે જેટલા તેઓ સ્ક્રીન ઉપર દેખાય છે. તેમની સાથે સ્ક્રીન શેર કરવી એ પ્રેરણારૂપ રહી જેમને નાનપણથી પડદા પર જોયા તેમની સાથે કામ કરવું સ્વપ્ન સાકાર જેવું થઈ ગયું તો હાલમાં જાનકી બોડીવાલા ખૂબ ચર્ચામાં આવી ગયા છે અને તેમણે પોતાના અભિનયની સાથે સાથે પોતાની જર્નીને પણ શેર કરી હતી ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબરો.comોમ [સંગીત]