Cli

200 કરોડની ઠગાઈ કેસમાં જેકલીન બાદ હવે શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટીનો પણ ભાંડો ફૂટ્યો…

Bollywood/Entertainment Breaking

200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખરના કેસમાં બહુ મોટો ખુલાસો થયો છે અત્યાર સુધી ઇડીના હાથમાં જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહી હતી પરંતુ આજતક ની એક રિપોર્ટ મુજબ ઇડીની તપાસમાં સુકેશે કબુલ્યું છેકે તેને શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ સાથે પોતાનું કનેશન હોવાનું કબુલ્યું છે.

સુકેશે ઇડીને જણાવ્યું છેકે તે શ્રદ્ધા કપૂરને તે 2015થી જાણે છે તેને છેલ્લા કેસમાં શ્રદ્ધા કપૂરની મદદ પણ કરી હતી શ્રદ્ધા કપૂર શુશાંતસિંહ ના સફેદ પાવડર કેસમાં ફસાઈ હતી આ દરમિયાન એનસીબીએ તેનાથી પુછતાજ પણ કરી હતી સુકેશે દાવો કર્યો છેકે તે હરમન બાવેજાને પણ જાણે છે સુકેશના કહેવા મુજબ હરમાન પોતાનો જૂનો મિત્ર છે.

અને સુકેશ હરમાન બાવેજાની આવનારી ફિલ્મ કેપ્ટન ઇન્ડિયન ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો હતો કેપ્ટન ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે એટલું જ નહીં સુકેશે જણાવ્યું તે રાજ કુંદ્રાના લીગલ કેસને લઈને શિલ્પા શેટ્ટીથી પણ સંપર્ક કર્યો હતો જણાવી દઈએ રાજકુન્દ્રાને પાછળના દિવસોમાં ખરાબ વિડિઓ બાબતે કેસ થયો હતો.

સુકેશે કહ્યું શિલ્પા મારી મિત્ર છે અને રાજના જામીનને લઈને સંપર્ક કર્યો હતો સુકેશના આ ખુલાસા બાદ શ્રદ્ધા કપૂર શિલ્પા શેટી અને હરમન બાવેજા સહિત ઇડીના ચુંગલમાં આવી ગયા છે સુકેશના કેશને લઈને જેકલીન અને નોરા પેલાથીજ ઇડીની ચુંગલમાં હતા પરંતુ હવે સુકેશે જે નવા નામ લીધા છે તેણે ફરીથી બોલીવુડને પ્રશ્નોના ઘેરામાં નાખી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *