200 કરોડનું કૌભાંડ કરનાર સુકેશ ચંદ્રશેખર સાથેના અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ના પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા ત્યારે એના પર ઘણી ગિફ્ટ મિલકત પર દિલ્હી પોલીસ અને ED દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં ED અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ.
શાખા એ કડક પુછતાછ કરી હતી જેમ ઘણા બધા રાઝ સામે આવ્યા હતા જેકલીન ફર્નાન્ડીઝે સુકેશુ પાસેથી ઘણી બધી મોંઘી ગિફ્ટ લીધી હતી જે કબૂલ કરાવ્યું હતું પરંતુ હવે જેકલીન ખૂબ ડરી ગઈ હતી એના વધારે રાઝ સામે ના આવે એ માટે તે વકીલ સાથે કોર્ટ પહોંચી હતી પરંતુ કોર્ટે ED ના જવાબ.
અને રીપોર્ટના આવે ત્યાં સુધી ફેસલો મોકુફ રાખવાનું જણાવતા 50 હજારની જમાનત રકમ પર હાલ જેકલીન ફર્નાન્ડીઝને છોડી હતી હવે દિલ્હી પોલીસ કે ED અભિનેત્રી જેકલીનને થોડો સમય ગિરફ્તાર નહિ કરે પરંતુ કોર્ટે ચેતવણી આપી હતી કે તેને પોલીસની કામગીરીમાં સહયોગ આપવો પડશે કોર્ટે આગળની તારીખ.
22 ઓક્ટોબર આપતા જણાવ્યું હતું કે એને દિલ્હી આવીને જાચં એજન્સીઓને માહિતી આપવી પડશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ જેકલીન અને સૂકેશુ ચંદ્રશેખર ના મામલા થી દૂર થઈ ગઈ છે જેકલીનને મળેલી ફિલ્મો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પાછી લઈ લીધી છે સુકેશુ ચંદ્રશેખર ના કૌભાંડ માં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખુબ ફસાઈ ગઈ છે.