અત્યારે મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે ઇડીએ જેકલીન ફર્નાડિસની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે જેકલીન એરપોર્ટથી વિદેશ જવાની તૈયારીમાં હતી ઇડીએ પહેલાથીજ જેકલીનને નોટિસ આપી હતી જેના કારણે તે વિદેશ ન જઈ શકે તેના કારણે જેકલીનની ધરપકડ કરવામાં આવી હતી.
જેકલીન જયારે એરપોર્ટ પહોંચી ત્યારે એરપોર્ટની સિકયુરિટીએ તેને રોકી લીધી હતી તેના બાદ તરત ઇડીના અધિકારીઓને સૂચના આપી હતી ઇડીના કેટલાક અધિકારીઓ એરપોર્ટમાં પહોંચ્યા હતા અને ધરપકડ કરી હતી જણાવી દઈએ આ પૂરો મામલો 200 કરોડની ઠગાઇનો છે જેનો મુખ્ય આરોપી સુકેશ ચન્દ્રશેખર છે.
જેની સાથે કેટલાક દિવસો પહેલા જેકલીન કિસ કરતા ફોટો વાઇરલ થયો હતો સુકેશે જેકલીનને 10 કરોડથી વધુના ગિફ્ટ આપ્યા હતા પરંતુ જયારે ઇડીએ જેકલીનને પુછતાજ કરી ત્યારે જેકલીને કહ્યું તેને સુકેશ સાથે કોઈ સબંધ નથી જયારે ઇડીએ તપાસ કરી ત્યારે ખબર પડી જેકલીનને સુકેશ સાથે ખાસ સબંધ છે.
જેકલીન સુકેશથી કરોડોની ગિફ્ટ લઈ ચુકી છે તેની તપાસ માટે જેના બાદ ઇડીએ એક નોટિસ જાહેર કરી હતી કે જેકલીન મુંબઈની બહાર ક્યાંય પણ નહીં જઈ શકે તેમ છતાં જેકલીન વિદેશ જવા માટે એરપોર્ટ પહોંચી હતી એપોર્ટમાં હાજર સિક્યુરિટીએ તેની ધરપકડ કરીને ઇડી અધિકારીઓને સોંપી હતી.