મીડિયા રિપોર્ટ મુજબ રણવીર કપૂર અને આલિયા ભટ્ટને બ્રહ્માશત્રના શૂટિંગ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હતો એમણે 2018 માં સોનમ કપૂરની વેડિંગ રિશેપશનમાં પોતાના સંબંધને ઓફિસિયલ જાહેર કર્યો હતો બંનેએ પોતાના લગ્ન એપ્રિલના રોજ પોતાના વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કરી લીધા જેમાં ઘરના અને.
નજીકના મિત્રો જ સામેલ થયા હતા 16 એપ્રિલના રોજ બંનેએ રિશેપશન પાર્ટીનું આયોજન કર્યું હતું હવે એવામાં અયાન મુખર્જીની આવનાર ફિલ્મ બ્રહ્માશ્ત્રમાં જોવા મળશે લગ્ન બાદ એમની આ ફિલ્મ હશે આલિયા અને રણવીરને લગ્નને 1 મહિનો થઈ ગયો છે એવામાં આ કપલે કેટલીક સુંદર તસ્વીર પણ શેર કરી છે જેને તમે અહીં જોઈ શકો છો.
14 મેના રોજ આલિયા અને રણવીરને લગ્ન કર્યે 1 મહિનો થઈ ગયો અહીં લગ્નોનો એક મહિનો થતા એમણે સેલિબ્રેટ કરતા કેલટીક તસ્વીર શેર કરી છે જેમાં આલિયા અને રણવીર સુંદર સ્માઈલ આપતા જોવા મળી રહ્યા છે એમના પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપતા પ્રસંસા કરી રહ્યા છે મિત્રોઆ આના પર તમે શું કહેશો.