બોટાદમાં જે પ્રકારે આ કડદા ગેંગ ખેડૂતોના સાથે ખેલ કરી રહી છે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે ને આજે તેમણે મહાપંચાયતની જાહેરાત કરી છે અને તે સમયે પહોંચી રહ્યા હતા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને તેમને પોલીસ રસ્તામાં રોકતા તે રોડ પર જ બેસી ગયા છે બોટાદમાં જે પ્રકારે આ કડદા ગેંગ છે તે એપીએમસીમાં જે ખેડૂતો તેમનો માલ વેચવા જાય છે તે સમયે તેમના ખેલની શરૂઆત કરે છે પહેલા ભાવ નક્કી કરે છે અને આ ખેલ એક પછીએક સ્ટેપમાં ચાલે છે અને અંતે નક્કી થયેલા ભાવથી પણ ઓછા ભાવે આ ખેડૂતોનો ખેલ કરી દેવામાં આવે છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે આજે તેમણે મહાપંચાયતની જાહેરાત કરી છે
પોલીસ હરકતમાં આવી છે અને જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નેતા નેતાઓ પહોંચી રહ્યા હતા બોટાદ અને તેમને બગોદરા આ પોલીસે રોકતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર પ્રહાર કર્યા છે આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા પાંચ જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતીતપાસો અટકી પડી છે જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં ગ્રામ પંચાયત થશે એટલે ભાજપને જ્ઞાન આવ્યું અત્યારે એને ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીયા આવ્યા છે આજે અહીયા અમને બગોદરા પાસે રોકી લેવામાંઆવ્યા છે ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે સુદાન ગઢવી બોટાત પહોંચવું ન જોઈએ ભાઈ અમે આતંકવાદી છીએ અમે શું ગુનો કર્યો છે અને અમારાથી એટલો ડર લાગે છે આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે આવતી કાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહી દઈએ અને આજે હું એલાન કરું છું
કે મને રોકવાથી અમારા નેતાઓને ને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે. ખેડૂતોને હું આહ્વાન કરું છું મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે. રાજુ કરપડા મહાપંચાયત કરશે. આહું ચેલેન્જ આપું છું તમને અને દરેક જગ્યાએ એવું કહેવા માગું છું ખેડૂતોને કે જે જે એપીએમસીમાં કરતા ચાલે છે. કડના નામે લૂટ ચાલે છે આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ. ગરીબો વંચિતો શોષિતો માટે નીકળ્યા છીએ. હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માગું છું નાના કર્મચારીઓને આઈપીએસ લોકો તો મોજ કરતા હશે એ તો આદેશનું પાલન કરશે પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માગુું છું કે તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદો ખેડૂત છે અને તમે લડી નથી શકતા લડી નથી એટલે અમે લડવા નીકળ્યા છીએ અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે પ્રેમથીપોલીસને કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લયો બાના બતાવી દયો કેમ ભાઈ બે બુટલેગર ચાલી જાય છે બે બુટલેગરના અડા ચાલે છે રૂપિયાને આપતા તો તમે ઉપરવાળાને સમજાવી દો છો એવી રીતે આજે સમજાવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા આમ આદમી નથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે અને હું આહ્વાન કરું છું
કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું આપું છું ભાજપવાળાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું આજે પણમહાપંચાયત થશે બીજું જેટલી એપીએમસીમાં લૂટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું તમામ ખેડૂતોને પણ કહું છું 95 1240404 નંબર છે મિસકોલ નંબર મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો અમે નંબર જાહેર કરીશું ન માત્ર બોટાદ ગુજરાતની કોઈપણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય કડના નામે રૂપિયા લેવાતા હોય લૂટ ચલાવતા હોય મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે આ લડાઈ અહીથી રૂકવાની નથી તપાસ કરશે ને જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં
અમે મુદ્દા ઉઠાવીશું આ બીજી વાત ત્રીજુંએલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબ્જા કરીને બેસી ગયા છે એના મળતીિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું બે વર્ષ સુધી ચાલશે અને બે વર્ષમાં તમે સત્તા પર પટલાવો. આજ એપીએમસીમાં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું 54એ 54લાખ ખેડૂતોને કહું છું
કે ભાજપે શું હાલ કર્યા જુઓ તમે આ તમારો ઈશુદાન એકલો નથી તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે આ ભાજપને ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘુસવા ન દેતા આ ભાજપ કરી શું શકે બિચારા પગારદાર પોલીસવાળાને ઊભા રાખી દે જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે પરિવારથી અલગ કરી નાખે આ ચાલ છે એમની પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહિયા મારી સાથે ઢગલાબંધ અમારા આગેવાનો બેઠા છે એ તમામ સાગરભાઈ રબારી છે
પ્રદેશના ઉપપ્રમુખો છે ફ્રન્ટલ પ્રમુખો છે આ બધા લોકો અમે અહીયા બેઠા છીએ એક વાત નિશ્ચિત છે તમને હકને અપાવીનેરહેશું અને હક અપાવ્યા પછી 54એ 54 લાખ ખેડૂતોને કહું છું કે તમારે તમારા મામા કાકાના નાના નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારીઓ માટે અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું