તો ઇઝરાયેલથી રાજભાઈ અમારી સાથે જોડાયા છે જેઓ વતની છે અહિયા ગુજરાતના રાજભાઈ શું પરિસ્થિતિ છે હાલમાં ઇઝરાયેલની કઈ રીતનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે યુદ્ધને લઈને આમ તો જે લોકો ઇઝરાયેલમાં છે એ લોકો માનસિક રીતે તો થોડા પ્રિપેર થઈ ગયેલા છે કે ભાઈ ઇઝરાયેલમાં છીએ તો અહિયા યુદ્ધની પરિસ્થિતિ અવારનવાર ચાલતી હોય છે એટલે મોટાભાગના લોકો જે છે આપણા ઇન્ડિયન એટલે માનસિક રીતે પ્રિપેર બી છે લોકો કે ભાઈ ઇઝરાયેલમાં આ ચાલે જ છે અને બીજી વસ્તુ કે હમણાં જેલા છેલ્લા દિવસથી જે હમણાં ઈરાન સાથે જે છે એમાં થોડા લોકો ગભરાયા કારણ કે અત્યાર સુધી જે પેલું હમાસ સાથે યુદ્ધ થતું એટલે એને થોડું લોકો નોર્મલ લેતા કે આવું થાય છે બે ચાર દિવસને પાછું બંધ થાય છે હવે જે ઈરાન સાથે જેથ અત્યારે થાય છે એટલે તેની મિસાઈલો બી સ્ટ્રોંગ આવે છે આ તે એટલે ઇન્ડિયાના લોકો થોડું ગભરાય છે પણ ગઈકાલ રાત્રે વધારે હતું મિસાઈલનો મારોને બધું કારણ કે અમે સાયરન સાંભળતા હોઈએ એટલે એ વધારે પડ પડતું હતું પણ આજે તો લગભગ મારું એવું માનું કે મોર્નિંગથી લગભગ થોડું શાંત છે હવે માનો કે અહીંયા અમારે ઇઝરાયેલમાં એવું એમ કે માનો કે સાયરન વાગે એટલે અમારે એક મિનિટની અંદર એ સ્થળ પર પહોંચવાનું હોય
જો તમને સ્થળ બી બતાવું છું તમારે સ્થળ જોવ તો સ્થળ બી હું તમને એનું બતાવું સ્થળ એટલે આ એક સમજોને શોર્ટ એન્ડ સ્વીટમાં આ એક મકાન છે હ બરાબર છે હ અને આ જે મકાન છે એટલે માનો કે અહીંયા માનો જો આ ટીવી ને બધું છે ઓલરેડી હ એટલે માનો મને જ્યારે સાયરન સંભળાશે એટલે સીધો હું આ બાજુ દોડીશ બરાબર છે અહિયાથી સીધું મારે અંડરગ્રાઉન્ડમાં છે અચ્છા ઓકે અંદરની સાઈડ ઓકે એટલે ઇઝરાયેલમાં એવી સિસ્ટમ છે કે જે ઘર બનાવે અને એ આ વ્યવસ્થા રાખે જ છે કારણ કે આ લોકોનો વર્ષોથી અનુભવ છે એટલે એ લોકોએ બંકરની વ્યવસ્થા કરેલી જ છે એટલે એનો દરવાજોથી મા બધું એકદમ સ્ટ્રોંગ હોય અને એવું કહેવામાં આવે કે એક સાબે બાય ચાન્સ ઉપર મિશા સાઈલ પડે તો અંદર જે બેઠેલી વ્યક્તિને કશું થાય ના એમ એવું હોય છે અચ્છા અને આપણા કેટલાક ગુજરાતી ભાઈઓ કે ભારતના લોકો ત્યાં આગળ આપના આસપાસના વિસ્તારમાં હશે તેલ અવયવ માંથી અમને સમાચાર મળતા હોય છે ફોરેન મીડિયા તરફથી કે ત્યાં આગળ મિસાઈલનો મારો થઈ રહ્યો છે. અચ્છા હવે હું જે રહું છું ને એ થોડો લાઈક વિલેજ ટાઈપ એરિયા છે. જે તેલવી એ મેન સીટી છે આપણ ઇઝરાયેલ એટલે ત્યાં આગળ એ લોકો વધારે ઇફેક્ટ થતા હોય છે જ્યારે હું જે તેલવીનો જે વિસ્તાર છે ત્યાંથી લગભગ 16 17 કિલોમીટર દૂર એટલે અહીંયા બી એની ઇફેક્ટ તો છે જ પણ એમ કે એ તો જનરલી છે કે એ લોકો ટાર્ગેટ સીટીને જ કરતા હોય આવા જે નાના એરિયા હોય ત્યાં ટાર્ગેટ ના કરતા હોય પણ અહિંયાં બી આવવાના ચાન્સ અહિયા બી વચ્ચમાં ત્રણ દિવસ પહેલા જ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો અને મિસાઈલ પડી તી પણ કોઈ એવું ખાસ નુકસાન નહતું થયું એટલે ડર તો બધાને લાગે
કારણ કે જુ સાયરન વાગે એટલે હવે સાયરન તો હવે નક્કી નહી એનું કે કઈ બાજુ જશે દિવસની કેટલી મિસાઈલો છોડવામાં આવતી હોય તમને આમ ધ્યાનમાં આવતી હોય દિવસમાં કેટલી વખત હુમલા થતા હોય છે જો આજે તો બંધ છે પણ ગઈકાલની વાત કરું ને હા તો જે સાયરન એટલે એટલે એમાં આખું છે આખું ઇઝરાયલ ઓકે હા હા એટલે લગભગ છે ને દર અડધા કલાકે સાયરન આપતી ગઈ કાલે જ અને એમાં જે પેલવી જે એરિયા છે ને ત્યાં તો સતત વધારે એ લોકને સાયરન સંભળાય હવે મને સાયરન ક્યારે સંભળાય કે ત્યાંથી જ્યારે મિસાઈલ આવે એટલે કયા એરિયામાં જાય છે એ એરિયામાં સાયરન ચાલુ થઈ જાય હ ફોર એક્ઝામ્પલ ભાઈ અમદાવાદ બાજુ આવે તો અમદાવાદ એરિયામાં સાયરન ચાલુ થાય બરોડામાં ના થાય હ એ રીતે એવું હોય અને આપણા હા તેલ અવયવના તેલ અવયવને લઈને તમારી પાસે કોઈ જાણકારી આવતી હોય ત્યાં આગળ કેટલી મિસાઈલો આવતી હોય છે જે આજના દિવસમાં નથી આવી પણ ગઈ કાલે તમે કીધું કે બહુ વધારે હુમલો થયો હતો ભારે વાળો હા ગઈ કાલે તો નહી ગઈ કાલે વધારે હતું ગઈ કાલે તો હું એમ કહું ને કે જે અમારા મિત્રો જોડે
બી અમારે આ ચીતની વાતચીત થતી હોય ઈવન ન્યુઝમાં જોતા હોઈએ છીએ તો લગભગ કન્ટીન્યુ હતું ત્યારે દર અડધા કલાકે મિશાલો ચાલ્યો હતી ગઈ કાલે તો ગઈ કાલે વધારે હતું આજે એકદમ શાંતિ છે આજે થોડું શાંત છે કેટલાક ગુજરાતીઓએ પ્લાનિંગ કર્યું હશે કે અત્યારના આવું છે અને આ ઓચિંતુ યુદ્ધ શરૂ થયું ફસાઈ ગયા એવા પણ કોઈ હશે હવે હવે એમાં એવું છે એટલે ડર એક અલગ વસ્તુ છે અને રોજગારી એક અલગ વસ્તુ છે આ બંને મેટર અલગ છે એટલે એવું કોઈને ભાગવાનો કોઈ ઈરાદો નહી હોતો કે ભાગી જઈએ અને મારા ધ્યાનમાં બી અત્યાર સુધીનો એવો રેકોર્ડ છે કે લગભગ કોઈ ભાગતા છે નહી હા ડર લાગે એ તો અલગ મેટર છે બીક લાગે બધાને કે દરેકને જીવવું છે મરવાની કોને બીક ના લાગે એવો હું હોય કે કોઈ પણ હોય પણ એની સામે રોજગારી બી બહુ સારી છે ઇઝરાયેલમાં બે અઢી લાખ રૂપિયા લોકો મહિને ને કમાઈ છે એટલે કોઈને છોડવાના એટલે બધાને છે ને એવો ડર ઓછો એટલે એલા ભાગતા છે નહી કોઈ જતા છે નહી એક્ચુલી હકીકત આ છે અને બીજી વસ્તુ શું હે ના ના બોલો બોલો વાત બતાવ વાત બતાવ અને બીજી એક વાત એવી છે કે લોકોએ માનસિક રીતે સ્વીકારી બી લીધું છે આ કે ઇઝરાયેલમાં આવું જ હોય અને બીજી મારી બી એવી માનસિકતા છે કે મોબાઈલમાં ને એ બધું લોકો સતત જોતા હોય એટલે એ વસ્તુ નોર્મલ થવા લાગી લોકો માટે હવે કે મિસાઈલ પડ્યું કે આવું થયું એ બધા માટે હવે નોર્મલ બંધ જેમ કેમ ની આપણે ઇન્ડિયામાં જૂના જમાનામાં કોઈ પેલો સાપ લઈને આવે બધારી તો આખું ગામ ભેગું થાય ત કે નવાઈની વાત હતી આ બધું મોબાઈલમાં જોવે છે લોકો બરાબર ને હવે એવું મિસાઈલ જ જોવે છે બધું મોબાઈલમાં હશે
સોશિયલ મીડિયામાં એટલે લાઈવ જોતા હોય મિસાઈલ પડી રહ્યું છે એટલે એ બધું લોકોના મગજ ઉપર એ વસ્તુ નોર્મલ થવા લાગી અચ્છા હા ભાવિકભાઈ પણ જોડાઈ ગયા છે બધુય ગુજરાતી છે ભાવિકભાઈ તમે કયા વિસ્તારમાં છો ઇઝરાયેલના અને ત્યાં શું પરિસ્થિતિ છે અહિયા ફરસાબામાં હું આ રહું છું હ વર્ષથી એટલે અહિયા ફરસાબામાં જ છું જે શરૂ થયો ત્યારે બે દિવસ થોડું હતું અત્યારે એકદમ નોર્મલ ટાઈમ છે બધું રેગ્યુલર લાઈફ બધા રૂટીન લાઈફ વર્ક પર આવી ગયા છે બધું કમ્પ્લેટ છે હવે કોઈ ચિંતાની કોઈ કોઈ વાત છે નહી જેમ રાજભાઈ સાથે હું વાત કરતો હતો તો એ કહેતા હતા કે ભાઈ તેલ અભી એવું છે જે સીટી કે જ્યાં આગળ બહુ બધી મિસાઈલની છે ની તેલામાં હુમલો થયો છે બટ જો એક જ હુમલો થયો છે એમાં કઈ એટલું મતલબ એ થયું છે ખરું બટ વધારે પડતું એમાં કોઈને જાનહાનીનું કોઈ જોખમ થયું છે નહી તો સેફ છે બધા તમે જોઈ શકો છો અહિયા જો બધાને 100 બધું ચાલુ જ છે રેગ્યુલર લાઈફ રૂટીન લાઈફ ચાલુ થઈ ગઈ છે મતલબ કોઈ હવે કોઈ ચિંતાનું કોઈ એ છે નહી નોર્મલ જીવન બધા જીવી રહ્યા છે એ નોર્મલ નોર્મલ આવ્યા છે હા નોર્મલ બધા બહાર બે દિવસ ખાલી હતો
બધું બંધ રહ્યું આતે પછી અપ્તર બધું ઓલરાઈટ અને એ બે દિવસ જે મિસાઈલ હુમલો થયો કે જે હુમલો એકદમ થઈ ગયો ત્યારે શું કરતા હોય છે સર ત્યાંથી શું હેલ્પ થતી હોય છે તો તમે લોકો શું કરતા હો છો ત્યારે એમાં તો સૌપ્રથમ અમને પાંચ મિસાઈલ જ્યારે આવવાની હોય છે જ્યારે ત્યારે પાંચદસ મિનિટ પહેલા જ અમને લાઈક અમારા એરિયામાં હોય છે તો મેસેજ આવી જાય છે ફોનમાં એપ્લિકેશન થ્રુ કે અલર્ટનો મેસેજ આવી જાય છે સાયર અને સાયરન બી વાગે એટલે સમજી જવાનું કે વધારે થોડું એ તો બધા પોતપોતાને બંકરમાં જતા રહે છે પોતપોતાના ઘરે કે આમા એ ત્યાં જતા રહે છે એટલે પછી કોઈ જાતની પ્રોબ્લેમ થતી નથી ને પછી જેમ જેમ પરત આ મિસાલને બધું ઓકે થઈ જાય પછી પરત મેસેજ પાછો આવે છે કે તમે હવે કે મિસાલ રિપોર્ટ થઈ ગઈ તમે જઈ શકો છો પછી બધા છે ભાવિકભાઈ આપનો અને રાજભાઈ આપ બંનેનો આભાર આપ અમારી સાથે જોડાયા