બોલીવુડની ખલ્લાસ ગર્લ ઈશા કોપ્પિકરે એક આરોપ લગાવીને હાહો મચાવી દીધી છે ઈશાએ ખુલાસો કર્યો છેકે એક મોટા અભિનેતા સાથે સમજૂતી ન કરવા પર એમને નાના મોટાજ રોલ કરવા પડ્યા ટાઈમ્સ ઓફ ઈંડિયાથી વાત કરતા ઈશા કોપીકરે કહ્યુંકે મેં ક્યારે સમજૂતી નથી કરી મને ફિલ્મોમાં મોટા રોલ કરવાનું કહેવામાં આવ્યું.
પરંતુ મારે નાના રોલ જ કરવા પડ્યા એ બધું ખોટું મેનેજમેન્ટ અને ખોટા લોકો પર વિશ્વાસ કરવા પર થયું વર્ષ 2000ની શરૂઆતમાં મારે એક મોટો પ્રોજેક્ટ કરવાં હતો પરંતુ એક મોટી એક્ટરે કેટલાક ફોન કર્યા અને એ રોલ એમની પુત્રીને મળી ગયો વર્ષ 2000 માંજ મને એક જાણીતા પ્રોડ્યુસરે બોલાવી જેમણે કહ્યું.
તમારે હીરોના ગુડ બોક્સમાં રહેવું પડશે મને નતી ખબર કે તેનો મતલબ શું હતો એટલે મેં સીધું હીરોને ફોન કર્યો જેણે મને એકલા મળવાનું કહ્યું એ સમયે એ હીરો પર બેવફાઈનો આરોપ લાગેલ હતો એ હીરોએ મને પૂછ્યું કોની સાથે આવશો મેં કહ્યું ડ્રાયવર સાથે એમણે કહ્યું એકલા જ આવજો કારણ આ ડ્રાયવર અફવાઓ ઉડાવી દેતા હોય છે.
હું બધું સમજી ગઈ હું કોઈ નાની યુવતી ન હતી મેં પ્રોડ્યુસરને ફોન કર્યો અને કહ્યું હું અહીં ટેલેન્ટ અને લુકના કારણે છું અને તેનાથી મને સારું કામ મળી શકેછે તો સારું રહેશે ઇશાનો મતલબ તેને એ પ્રોડ્યુસરે પોતાની ફિલ્મથી બહાર કરી દીધી હતી હવે ઇશાનો આ ઈશારો ક્યાં સ્ટાર તરફ છે તેની ચોખવટ નથી કરી મિત્રો તમે શું કહેશો આ મામલે.