બૉલીવુડ એક્ટર ઈશા ગુપ્તા અત્યારે ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેઓ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે ઈશા ગુપ્તા સોસીયલ મીડિયામાં પોતાની બોલ્ડ ફોટો શેર કરીને હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે એવામાં એકવાર ફરીથી પોતાની બોલ્ડ ફોટો શેર કરીને ફેન્સ વચ્ચે ચર્ચામાં બની છે.
ઈશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક ફોટો શેર કરી છે ફોટોમાં તમે જોઈ શકો છો ઈશા ગુપ્તા શોફા પર સુતેલ જોવા મળી રહી છે અને અહીં તેણે માત્ર ટોપ પહેરીને જ ફોટોશૂટ કરાવ્યું છે પરંતુ નીચે માત્રે હાઈ હિલ્સ પહેરેલ જોવા મળી રહી છે અહીં ઈશા કેમરા સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે.
તેના પહેલા પણ ઈશા ગુપ્તાએ પેન્ટ વગરજ કેટલાય ફોટો શેર કરી ચુકી છે ઈશા ઇન્સ્ટાગ્રામમાં માત્ર ટોપલેસ ફોટો શેર કરતી રહે છે જેને લઈને કેટલાક ફેન્સ પ્રશંસા કરે છે જયારે કેટલાક ફેન્સ તેને ટ્રોલ કરીને ન આવડે તેવી ગંદી કોમેંટ કરતા હોય છે મિત્રો ઈશા ગુપ્તાના આ ફોટોશૂટ પર તમે શું કહેશો કોમેંટમાં જણાવા વિનંતી.