બૉલીવુડ એક્ટર ઈશા ગુપ્તા હંમેશા પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે તેઓ પોતાના નવા લુકના લીધે ફેન્સને ઇમ્પ્રેશ કરતી રહે છે હવે ઈશાએ એવું ફોટોશૂટ કરાવ્યું છે જેના આ ફોટો સોસીયલ મીડિયામાં તહેલકો મચાવ્યો છે ફેન્સની નજરો તેના પરથી હતી રહી ન હતી ઈશા ગુપ્તાએ હાલમાં તેની લેટેસ્ટ ફોટોશૂટ.
પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેમાં ઈશા હોટ જોવા મળી રહી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે ઈશાએ પિન્ક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરી છે ઈશાએ આ ફોટશૂટ અંધારમાં શૂટ કરાવ્યું છે જેમાં તેની કાતિલ અદાઓ સાફ જોવા મળી રહી છે ઈશાએ ખુલા વાળમાં પોતાનું લુક પૂરું કર્યું છે.
ઈશા ગુપ્તા આમ પણ પોતાની બોલ્ડ ફોટોશૂટના લીધે મીડિયામાં ટ્રોલ થતી જોવા મળે છે પરંતુ આ ફોટોશૂટને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે તેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે નિશાની આ ફોટો પર અત્યારે સુધી 50 હજાર લાઈક મળી ચુક્યા છે મિત્રો નિશાની આ ફોટો પર તમે શું કહેશો.