મધ્યપૂર્વમાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે જે યુદ્ધની વાત વર્ષોથી થઈ રહી હતી એ યુદ્ધની શરૂઆત શનિવારે થઈ ગઈ ઇઝરાયેલ અને અમેરિકાએ ભેગા મળી અને ઈરાન પર હુમલો કર્યો બાદમાં ઈરાને જવાબમાં મિડલ ઈસ્ટના બાકીના દેશો પર હુમલા કર્યા અને ત્યારે વિશ્વ બે ભાગમાં વહેચાયું હોય એવું દેખાયું આ યુદ્ધમાં સીધી રીતના બીજા કોઈ દેશો જોડાયેલા નથી
પણ એ સમજવું ખૂબ જરૂરી છે કે આ લડાઈમાં ઈરાન સાથે કેટલા દેશ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સીધું કહીએ તો ઈરાનને ખુલ્લો સૈન્ય સપોર્ટ કોઈએ નથી આપ્યો બહુ જ ઓછા દેશો છે જે એના સપોર્ટમાં આવ્યા છે પરંતુ કેટલાય દેશો અને સંગઠનો એવા છે જે રાજકીય સૈન્ય રીતે ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે એવું કેમ કરી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે શું એ ખરેખર ઈરાનની સાથે છે કે પછી અમેરિકા અને ઇઝરાયેલની સામે છે એટલે ઈરાન સાથે છે ઘણા બધા સંગઠન અને દેશ છે
જેમાં સૌથી પહેલા આવે છે સીરીયા સરયા સીરિયા અને ઈરાન લાંબા સમયથી નજીકના સાથી રહ્યા છે સાથે જ બંને દેશો ઇઝરાયેલ અને અમેરિકાના પ્રભાવને ઓછો કરવા માંગે છે રાજકીય રીતે બંને એકબીજાના દુશ્મનના દુશ્મન છે. બીજું છે હિઝબુલ્લા લેબનનમાં હિઝબુલ્લા એક શક્તિશાળી સંગઠન છે જે લેબનોનમાં કાર્ય કરે છે હિઝબુલ્લા એ ઈરાન તરફથી ફંડિંગ અને તાલીમ મળતી હોય એવા દાવા કરવામાં આવ્યા બંને ઇઝરાયેલનો વિરોધ કરે છે ધાર્મિક રીતે બંને શિયા વિચારધારા એટલે શિયા સુન્ની સમુદાય જે હોય છે શિયા સમુદાય અને એના વિચારધારાથી પ્રેરિત છે ત્રીજા છે હમાસ પેલેસ્ટાઇન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે વારંવાર સંઘર્ષ થયા છે જેમાં ઈરાન પોતાને પેલેસ્ટાઇન મુદ્દે સમર્થન આપે છે અને એટલે બંને દેશો સાથે છે ચોથા નંબરે આવે છે રશિયા રશિયા સીધો યુદ્ધમાં ઈરાનની સાથે નથી પરંતુ બંને વચ્ચે સારા સંબંધો છે બંને દેશો અમેરિકાના વૈશ્વિક પ્રભાવને પડકાર ફેંકવા માંગે છે
સીરિયામાં બંને સાથે મળી અને કામ કર્યું હતું અને એટલે જ અત્યારે જ્યારે વાત આવી યુદ્ધની ત્યારે રશિયાએ સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે કે અમેરિકા અને ઇજરાયેલે જે કર્યું એ ખોટું કર્યું છે હથિયાર અને ઉર્જા ક્ષેત્રમાં પણ બંનેનો સહકાર છે એટલે રશિયા અને ઈરાનના સંબંધો ખૂબ સારા છે. પાંચમાં નંબરે આવે છે ચીન. ચીન ઈરાન સાથે વેપાર અને તેલના સોદા કરે છે ચીનને ઈરાનનું તેલ જરૂરી છે ચીન પર અમેરિકા સામે વૈશ્વિક રાજકીય સ્પર્ધા છે અને એટલે જ એટલે જે કહેવાયું ને કે દુશ્મનના દુશ્મન દોસ્ત થઈ જાય એટલે ચીન અમેરિકા સામે લડવા માંગે છે અને એટલે ઈરાનની સાથે હોય એવું દેખાઈ રહ્યું છે જ્યારે ખામેનનું મૃત્યુ થયું એના પછી ચીન અને રશિયાએ આખી વાતને ખૂબ ડિફેન્સના રીતના પણ લીધી હતી અને બંને દેશોએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે ખામીની સાથે જે થયું એ ખૂટું થયું છે અને આ રીતના યુદ્ધ નોતું થવાની જરૂર અત્યારે તો બધા જ દેશો આમાં રાજકીય રીતના પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરી રહ્યા છે પણ પછી પ્રશ્ન એ આવે છે કે ભારત ક્યાં છે
આમાં ભારતનું સ્ટેન્ડ કયું છે તો ભારત માટે આ સ્થિતિ એકદમ કસોટી ભરી છે કારણ કે ભારતના બંને દેશો સાથે સારા સંબંધ છે જો ભારત આ સમયમાં કોઈપણ એક સાઈડ લઈ છે તો ઘણા બધા સંબંધો બગડી શકે છે ઈરાન પાસેથી આપણે તેલ લઈએ છીએ ઇઝરાયેલ અને આપણા સંબંધો એટલા સારા છે કે હમણાં જ પ્રધાનમંત્રી જઈને આવ્યા અને 16 જેટલા અલગ અલગ કરારો થયા છે. જો આમાં ભારત કોઈપણ એક સાઈડ લઈ છે એટલે એ ઇઝરાયેલની સાઈડ લઈ અમેરિકા સાથે રહે કે પછી ઈરાન સાથે રહે એમાં બહુ જ બધા સંબંધો બદલી શકે છે. એટલે ઇઝરાયેલનો મુદ્દો માત્ર એ બે દેશની લડાઈ નથી એમાં અમેરિકા, રશિયા ચીન મધ્યપૂર્વના સંગઠનો અને બધા જ રાજકીય રીતના પોતાની સુરક્ષાથી લઈને આમાં વધારે પ્રભાવ કોણ પાડી શકે આખી લડાઈ એની છે.
તેના પ્રભાવ આખી દુનિયા પર પડી રહ્યા છે અત્યારે કારણ કે બીજા દેશો પણ એવા છે કે જ્યાં અસરો થઈ રહી છે અને એ આપણે વિશ્વના કોઈપણ ખૂણે યુદ્ધ ચાલતું હોય તો આપણે ત્યાં અસર થાય નહીં એવું ન બને એટલે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે એની અસર ભારતમાં પણ થઈ રહી છે આગળ જો યુદ્ધ વધારે વણસે છે તો પણ એની અસર ભારતમાં થવાની છે પ્રધાનમંત્રીએ ગઈકાલે સ્પષ્ટ એવું કહ્યું કે સંવાદ કરવો જોઈએ અને અમે શાંતિ માટે ક્યાંય પણ વચ્ચે આવવા તૈયાર છીએ પણ સંવાદ સિવાય કશું જ ન થઈ શકે તો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો