ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં માત્ર 24 કલાકમાં ગેમ બદલાઈ ગઈ છે. ફાઇટર જેટ તોડી પાડવા હેલિકોપ્ટર ડાઉન અને હવે અમેરિકાના એક પાયલટ ઈરાનના હાથમાં હોય. આ બધું જ કંઈક ભયાનક થવાનું છે એના સંકેત આપી રહ્યા છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે છેલ્લા કેટલાય કલાકોમાં પરિસ્થિતિ એકદમ નાટકીય થઈ ગઈ છે કારણ કે ઈરાનનો એવો દાવો છે કે તેણે અમેરિકાના અત્યંત આધુનિક જેટલા પણ ફાઇટર જેટ છે એ બધા તોડી પાડ્યા છે
એટલેએફ15 થી લઈને બીજા જેટલા પણ ફાઇટર જેટ છે એ તોડી પાડવામાં આવ્યા છે એક પાયલટ જીવન થતા એને કબ્જામાં લીધા છે જો આ દાવો સાચો હોય તો અમેરિકાની સૈન્ય પ્રતિષ્ઠાસ સામે ઘણા બધા સવાલ પણ થાય છે અને એક મોટો ઝટકો પણ કહી શકાય માત્ર એટલું જ નહીં ઈરાને એવો દાવો પણ કર્યો છે કે રેસ્ક્યુ માટે ગયેલા અમેરિકાના બે હેલિકોપ્ટર જેવા કે યુએ6 બ્લેક હોક અને સાથે જ બીજા એક ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને એમણે નિશાનો બનાવ્યો છે જેમાં બોઈંગસીએ47 શિનોક નામ જે છે એ બધાને ખૂબ મોટું નુકસાન થયું છે આ બધાની વચ્ચે જ્યારે ઈરાન આવો દાવો કરે છે ત્યારે ધ વોલ સ્ટ્રીટ જર્નલના ના રિપોર્ટ મુજબ 3 માર્ચની રાત્રે સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન દૂતાવાસ પર ઈરાનના ડ્રોન હુમલાએ હળકમ મચાવી દીધો.
રાત્રે લગભગ 1 અને 30 એટલે કે દોઢ વાગ્યાની આસપાસ આ હુમલામાં બે ડ્રોન એકદમ ચોક્કસ રીતે દૂતાવાસના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ઘુસ્યા. પહેલા ડ્રોન દિવાલ તોડી અને રસ્તો બનાવ્યો અને પછી ડ્રોન જે હતા એ રસ્તાથી અંદર આવી અને પછી ત્યાં વિસ્ફોટ થયો. આ હુમલામાંસીઆઈએ સ્ટેશન સહિતના ત્રણ માણને ભારે નુકસાન થયું છે કલાકો સુધી ત્યાં આગ ભભૂકતી હતી આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા હવે મોટી ખામી અને એમાં અત્યારે સૌથી વધારે 24 કલાકમાં જે અમેરિકાની સુરક્ષા પર સવાલો થઈ રહ્યા છે એ પ્રશ્ન કરે છે કે યુદ્ધ હવે કઈ દિશા તરફ જશે આ યુદ્ધનો પ્રભાવ દુબઈ સુધી પહોંચ્યો છે મિસાઈલ અને ડ્રોન અટેક સતત થઈ રહ્યા છે
પરંતુ તેના જે કાટમાળ છે એ દુબઈને અસર કરી રહ્યા છે દુબઈના અનેક વિસ્તારોમાં આ પ્રકારના ડ્રોન ફરતા થયા કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ ઘટનાને બદલે યુદ્ધ હવે વધારે વિકરાળ રૂપ લહે એવું લાગી રહ્યું છે. અમેરિકા હવે પોતાના પાયલટને બચાવવા માટે દક્ષિણ ઈરાનમાં મોટું ઓપરેશન ચલાવી રહી છે અને સાથે જ એ મિશન જે છે એમાં પોતાના પાયલટને શોધી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પ પણ એવું કહી રહ્યા છે કે અમારા પાયલટ જીવંત છે અને અમે એને પાછા લાવીને રહેશું. પણ પ્રશ્ન એ થાય છે કે જો પાયલટ ખરેખર ઈરાનના હાથમાં છે તો આ તમામ વચ્ચે ઇઝરાયેલે પણ અચાનકથી હુમલાઓ રોકી દીધા છે. તો શું હવે કોઈ ડીલના સંકેત છે ઈરાન જેટલું આક્રમક બની રહ્યું છે એ ઈરાનની આક્રમકતા જોઈ અને અમેરિકા અને ઇઝરાયેલ ભેગા થઈને કોઈ ડીલ કરશે કે કેમ કે પછી અમેરિકા હવે વધારે વિકરાળ રૂપથી આ યુદ્ધમાં આક્રમકતાથી સામે આવશે કે સુરક્ષા સામે સવાલ અને સાથે જ જો પાયલટ ઈરાનમાં હોય તો પછી અમેરિકા શું કરશે એ મોટો પ્રશ્ન છે અત્યારે તો 24 કલાકમાં યુદ્ધની આખી પરિસ્થિતિ જબરજસ્ત બદલાઈ ગઈ છે એ અમેરિકા જે વર્ષો પહેલાથી એવું કહેવાતું હતું
કે સુરક્ષાના કોઈ પણ એવા એવો સમય નથી આવ્યો કે જ્યારે અમેરિકાની સુરક્ષા કે પછી એની ડિફેન્સ સામે કોઈ સવાલ ઊભા થયા હોય અને જો ઈરાનના ડ્રોન કે પછી ઈરાન આટલી મજબૂતાઈથી એને નષ્ટ કરી શકતા હોય કે પછી એને તોડી પાડતા હોય તો પછી અમેરિકા કેવી રીતના એનો જવાબ આપે છે કે પછી સમાધાન થાય છે જોવાનું રહ્યું આ યુદ્ધ હવે સીધું રહેશે રીજનલ જે છે એવું રહેશે કે પછી ગ્લોબલ ક્રાઈસીિસ તરફ આગળ જશે એ પણ જોવાનું રહ્યું શું અમેરિકા સીધું ઈરાન પર હુમલો કરશે કે પછી ગુપ્ત રીતના એ સમજોતા થઈ જશે કે જે અત્યાર સુધી થયા થતા જ આવ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થાય છે કે કેમ આગળ શું થઈ શકે તમને શું લાગે છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો