ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આઈપીએસ અને એસપીએસની બદલીની વાતો થઈ રહી હતી બધાના રિપોર્ટકાર આધારે એમને બદલી અને બળતી આપવાના હતા તો પછી આટલા સમયથી રોકાયું કેમ હતું એ પ્રશ્ન હતો જો કે આટલા સમયથી ભલે બળતી અને બદલી રોકાઈ ગઈ હોય એક સાથે 105 આઈપીએસની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે ગઈ કાલે જે નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે તો તમે પણ જુઓ કે તમારા વિસ્તારના નવા વડા કોણ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અત્યારે તમને સ્ક્રીન પર દેખાતું હશે એ નોટિફિકેશન છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની હોમ ડિપાર્ટમેન્ટ એટલે હોમ મિનિસ્ટ્રી હોમ
ડિપાર્ટમેન્ટ જે હોય ત્યાંથી એ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેટલા પણ આઈપીએસ અને એસપીએસ છે એ બધાની બદલીની વાત છે એટલે કોની ક્યાં બદલી થઈ છે એની વાત કરીશું. ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ એ ગઈ કાલે જાહેર કર્યો છે અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે એટલે આપણે જે ફીડબેક હોય કે આ અધિકારી આ વિસ્તારમાં કેવું કામ કરે છે એનો જે રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવતો હોય એ પ્રમાણે એમની બદલી અને બળતી કરવામાં આવી છે. આ બહુ જ મોટો ફેરફાર છે કારણ કે એક સાથે 105 જેટલા
આઈપીએસની બદલી અને બળતી થઈ છે. રાજ્યના 25 જિલ્લાના પોલીસ અધીક્ષકો એટલે એસપી અનેચાર મોટા શહેરના 32 નાયબ પોલીસ કમિશનર ડીસીપીની બદલી કરવામાં આવી છે. જેમાંથી અમુક નામ એવા છે જે તમે ઘણી બધી વાર સાંભળ્યા પણ છે. એવા અધિકારીઓની પણ બદલી થઈ ગઈ છે. એવા અધિકારીઓના નામ પણ આ લિસ્ટમાં છે એટલે એ સફીન હસન હોય કે પછી બીજા અધિકારી હોય એ બધાના નામ આમાં છે. અધિકારીઓની બદલીની જે વાત હતી એ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી કે હમણાં આઈપીએસની બદલી થવાની છે હમણાં થવાની છે. હવે આમાં બહુ જ બધા નામ છે 105 જેટલા નામ આપણે વાંચી અને એમની બદલી ક્યાં થઈ છે એના કરતાં જે ચર્ચામાં આવેલા નામ છે એની વાત કરીએ તો ભરૂચના પોલીસવડા તરીકે અક્ષરરાજ મકવાણાની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પોલીસવાળા તરીકે પ્રેમસુખ ડેલુની બદલી કરવામાં આવી છે. મહીસાગરના પોલીસવાળા તરીકે સફીન હસનની બદલી કરવામાં આવી છે.
અરવલ્લીના એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર હર્ષદ પટેલને અમદાવાદ ઝોનએમાં નાયબ પોલીસ કમિશનર તરીકે એમની બદલી ત્યાં થઈ ગઈ છે અને ખાસ કરીને શહેરી વિસ્તાર જેમ કે અમદાવાદના જે મોટાભાગના અધિકારીઓ છે એમની બદલી અમદાવાદની બહાર કરવામાં આવી છે કારણ કે શહેરી વિસ્તારમાં સેટ થયેલા અધિકારીઓને પણ બહાર મોકલી અને ગ્રામ્ય વિસ્તારોમાં એસપી બનાવવામાં આવ્યા છે જેમાં આઈપીએસ અધિકારી તેમજ એ લોકો વચ્ચેની ચર્ચાઓ જે એવું કહેવાય છે કે થતી હતી કે ફીડબેક જે લેવામાં આવ્યા હતા કે આ અધિકારી તમને મળે છે કે કેમ આ આઈપીએસને તમે ઓળખો છો કે કેમ એવા જે કઈ આઈપીએસ સફીન હસન આજે અમદાવાદ અને એની આસપાસ અને જેટલા પણ લોકો એવું સપનું જોતા હોય કે એમને નાની ઉંમરે અધિકારી બનવું છે બધા સફીન હસનને ઓળખતા હશે એ સફીન હસનને મહીસાગર જિલ્લો મળ્યો છે સફીન હસનને મહીસાગરના એસપી બનાવવામાં આવ્યા છે
જ્યારે હર્ષદ પટેલની અમદાવાદ ઝોન એકમાં ડીસીપી તરીકેને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે એટલે સફીન હસનની જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે. સાથે જ હાલ એસપી કક્ષાના અધિકારીઓની બદલી તથા અમદાવાદ એસઓજીના ડીસીપી અને ટ્રાફિકના ડીસીપી સહિત છ જેટલા ડીસીપીની બદલી કરવામાં આવી છે એમના નામ પણ આમાં છે અને આગળ જતા હજુ પણ ઘણા બધા નામ એવા છે કે જેમની બદલી થઈ શકે છે. હિમકરસિંહ જે આઈપીએસ 2013 ના હતા એ રાજકોટ રૂરલમાં ટ્રાન્સફર એમને કરવામાં આવ્યા છે અપોઈન્ટ ત્યાં કરી દેવામાં આવ્યા છે.
બીજા અનેક નામ એવા છે કે જે ખૂબ ચર્ચામાં રહેતા હતા એ બધાની પણ બદલી આમાં થઈ ગઈ છે અને 105 જેટલા એવા અધિકારીઓ છે કે જેમની બદલી એકસાથે કરવામાં આવી છે. આ એકસાથે જ્યારે બદલીઓ કરવામાં આવે ત્યારે મોટાભાગે બહુ જ લાંબી પ્રોસેસ પણ હોતી હોય છે કારણ કે કયા અધિકારી કેટલા વર્ષ ક્યાં કામ કર્યું છે કયા વર કયા યરમાં એ લોકોની બદલી થઈ હતી કે ક્યારે એમને પાસ કર્યું હતું એ બધું જ જોઈને અને એમના જે રિપોર્ટ કાર્ડ બનતા હોય છે એ પ્રમાણે એમની બદલી થતી હોય છે એટલે ઘણા બધા નામ એવા છે કે જે મોટા ભાગના લોકોને ખબર પણ નથી ઘણા બધા નામ એવા પણ છે જે સતત સમાચારના કેન્દ્રમાં રહ્યા છે સતત ચર્ચામાં રહ્યા છે
આઈપીએસની કામગીરી માટે એમને ચર્ચામાં હોય જેમ કે દાહોદમાં અત્યારે રાજદીપસિંહ ઝાલાની બદલી કરવામાં આવી છે એ જે કહેવાય કે એમની બદલી થઈ છે બીજા બધા બહુ બધા નામ એવા છે કે જે આપણે ખૂબ બધીવાર સાંભળ્યા પણ છે બહુ બધા નામ એવા છે કે જે આપણે નથી સાંભળ્યા પણ એક સાથે જ્યારે 105 જેટલા આઈપીએસની બદલી થાય તો બહુ જ બધા સવાલ પણ થતા હોય છે કે અચાનકથી કેમ એકસાથે 105 ની બદલી કરવામાં આવી જેમ કે આપણે સફીન હસનની જ વાત કરી કે સફીન હસનની પણ બદલી કરી અને એમને મહીસાગરમાં મૂકવામાં આવ્યા છે ત્યાં પહેલા જયદીપસિંહ હતા અને એમની જગ્યાએ હવે સફીન હસન છે અને બીજા બહુ જ બધા અધિકારીઓ એવા છે કે જે યંગ છે જે બહુ જ બધા એવા છે કે જે શહેરી વિસ્તારમાં ખૂબ વધારે કામ કર્યું છે એમને ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં કામ કરવા માટે મોકલ્યા છે ગ્રામ્યના એવા બહુ જ બધા અધિકારી છે જેને શહેરમાં મોકલવામાં આવ્યા છે આ બદલી પછી પણ બદલીનો સિલસિલો છે એ ચાલુ રહેવાનો છે હજુ પણ આગળ જતા સીનિયર આઈપીએસ અધિકારી આ બધા જે છે એ ઘણા યંગ છે એકદમ હમણાં જે થોડા સમય પહેલાની જે બેચમાંથી નીકળેલા આઈપીએસ છે એ બધાની બદલી થઈ છે. હજી સનિયર આઈપીએસ અધિકારીઓની બદલી પણ થઈ શકે તેવી સંભાવના છે. આગળ જતા એ સમાચાર પણ આવતા રહેશે.
એકસાથે બીજા બધા રિપોર્ટ કાર્ડ પણ બહાર નીકળશે એક સાથે બધા ફીડબેક છે એ લઈ અને સીનિયર આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે તેવી સંભાવના છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો.