મિત્રો પંજાબના ફેમસ સીગર સીધુ મોસેવાલાના નિધનથી માત્ર પંજાબી ઇન્ડસ્ટ્રીઝ નહીં પરંતુ પુરી દુનિયા દુઃખી છે અહીં એવોજ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં નાઇઝેરિયાના રે!પર સિંગર બરના બોય જોવા મળી રહ્યા છે વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ ચાલુ શો દરમિયાન સિંધુનું નામ લઈને ભાવુક થતા જોવા મળી રહ્યા છે.
ત્યાં સુઘી કે તેઓ લાઈવ શોમાં જ રડવા લાગ્યા તેના બાદ એમને સીધુની સ્ટાઈલમાં ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપી રે!પરે પોતાની જાંઘમાં હાથ મારીને હવામાં હાથ લહેરાવ્યો તે દરમિયાન શોમાં સામેલ લોકો ભાવુક થતા જોવા મળ્યા મિત્રો બરના બીઓય અને સીધું એક સાત્થે કામ કરી ચુક્યા છે સિંધુના નિધન બાદ એમને પણ.
ખુબ દુઃખ લાગ્યું છે સીધુના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતા બરનાએ લખ્યું કે એમને મને ઘણુંબધું શીખવ્યું છે એમણે સિંધુનો ધન્યવાદ પણ કર્યો અને કહ્યું કે તેઓ ક્યારેય એમને નહીં ભૂલી શકે બરના બોયનો સામે આવેલ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈને ભાવુક થઈ રહ્યા છે.