Cli

તાન્ઝાનિયા અને ભારતમાં લોકપ્રિય બનેલા કીલી પૌલને ભારતે આપ્યું મોટું સન્માન…

Bollywood/Entertainment Breaking

ગરીબ દેશ તાન્ઝાનિયાના રહેવાશી કીલી પૌલ અત્યારે પુરા ભારતમાં છવાયેલ છે બૉલીવુડ ગીતો પર જે રીતે તેઓ ડાન્સ કરે છે ખરેખર તે વખાણ કરવા લાયક છે બલિવુડ પ્રત્યે એમની દીવાનગી કોઈ આમ હિન્દુસ્તાની જેમ છે કેટલાક જ સમયમાં એમના લાખો ભારતીય ફેન બની ચુક્યા છે સોસીયલ મિડિળયામાં એમની વિડિઓ જબરજસ્ત.

વાઇરલ થઈ રહી છે અને હવે એજ કીલી પૌલને ભારત સરકારે એવું સન્માન આપ્યું છે જેના તેઓ હકદાર છે તંજાનિયામાં બનેલા ભારતીય દુતાવાસમા અંબેસ્ટર બિનાયા પ્રધાને કીલી પૌલને ભારતીય દૂતાવાસમાં બોલાય હતા આ દરમિયાન પૌલને ભારતીય પરંપરા રીતે સન્માનિત કર્યા બંને વચ્ચે ખુબજ વાતો થઈ પછી પ્રધાને પૌલને ભારત આવવાનું.

આમંત્રણ પણ આપ્યું કીલી પૌલ આ સન્માન મેળવીને ખુબજ ખુશ છે એમણે સપનામાં પણ નહતું વિચાર્યું કે એમને ભારત તરફથી એટલું સન્માન આપવામાં આવશે એક આદિવાસી સમુદાયથી આવનારા પૌલના ગામમાં લાઈટ પણ નથી એમણે પૈસા એકઠા કરીને ફોન મેળવી લીધો તેઓ આજે પણ મોબાઈલ ચાર્જિંગ કરવા માટે 20 કિલોમીટર દૂર જાય છે.

અહીં જે ગામમાં લોકો ભણવાનું લખવાનું નથી જાણતા એ ગામના કીલી પૌલે હિન્દી અંગ્રેજી શીખી લીધી અને પોતાની મહેનતથી પૌલ આજે તાન્ઝાનિયા સાથે ભારતમાં પણ એક મોટું નામ બની ચુક્યા છે પૌલને ભારતના કેટલાય સેલિબ્રિટીઓએ આમંત્રણ પણ આપેલ છે તેઓ પણ જલ્દી ભારત આવવા ઉતાવળા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *