Cli

ચીન અને ભારતની આ નજીકતાઓ ટ્રમ્પને રડાવશે!

Uncategorized

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કા સમિટને લઈને હવે ભારતની પ્રતિક્રિયા સામે આવી છે ભારત સરકારના વિદેશ મંત્રાલય આ સમિટનું સ્વાગત કર્યું છે બેવ દેશોના વડાની શાંતિની દિશામાં આ જે પગલું છે તેને ભારતે પ્રશંસનીય ગણાવ્યું છે તો બીજી તરફ હવે ચીનના વિદેશ મંત્રી વાંગી ભારત આવવા જઈ રહ્યા છે જેમાં તેઓ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સાથે જ આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને તેઓ મળવાના છે. તો સૌપ્રથમ આપણે ભારતના વિદેશ મંત્રાલયની અલાસ્કા સમિટ પરની એ પ્રતિક્રિયાને જોઈએ

તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ભારત સરકારના વિદેશ મંત્રાલય મંત્રાલયની અલાસ્કા સમિટ પરની એ પ્રતિક્રિયા એમાં લખવામાં આવ્યું છે ઇન્ડિયા વેલકમસ ધ સમિટ મીટિંગ ઇન અલાસ્કા બીટવીન યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ઓફ રશિયા ભારત અલાસ્કા સમિટ કે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના ના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે જે આયોજિત કરવામાં આવી હતી તેનું સ્વાગત કરે છે. ધેર લીડરશિપ ઇન ધ પરસ્ુટ ઓફ પીસ ઇઝ હાઈલી કમાન્ડેબલ બેવ નેતાઓનું

જે શાંતિની દિશામાં આ જે પગલું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ઇન્ડિયા અપ્રશટસ ધ પ્રોગ્રેસ મેડ ઇન ધ સમિટ આ સમિટમાં જે પણ સહયોગ સાધવામાં આવ્યો જે પણ કન્સેસસ બિલ્ડ કરવામાં આવ્યું ભારત તેની પ્રશંસા કરે છેધવે ફોરવર્ડ કેન ઓનલી બી થ્રુ ડાયલોગ એન્ડ ડિપ્લોમેસી આગળની દિશામાં કોઈપણ સમાધાન તે માત્ર ને માત્ર સંવાદ અને મુસદ્દીગીરી એટલે કે ડાયલોગ અને ડિપ્લોમેસી થકી શક્ય છેધવડ વોન્ટસ ટુ સી એન અરલી એન્ ટુ ધ કન્ફ્લિક્ટ ઇન યુક્રેન હવે વિશ્વ ઈચ્છી રહ્યું છે કે યુક્રેનમાં શાંતિ થાય તો હવે વાત કરીએ ચાઈનાના વિદેશ મંત્રી વાંગીની કે જેઓ આવનારા સમયમાં ભારત આવવા જઈ રહ્યા છે અને તેની માટે ચાઈનાનું જે વિદેશ મંત્રાલય છે તેના તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી છે તો તેમાં લખવામાં આવ્યું છે વાનગી ટુ વિઝિટ ઇન્ડિયા એન્ડ હોલ્ડ ધ 24th રાઉન્ડ ઓફ ટોક બીટવીન ધ સ્પેશયલ રપ્રેઝન્ટેટિવ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા ઓન ધ બાઉન્ડરીક્વેશન એટલે કે ચાઈનાના વિદેશ મંત્રી જે વાંગી છે એ ભારત આવવાના છે જેમાં તેઓ 24 મો જે રાઉન્ડ ઓફ ટોક છે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવસ ઓફ ચાઇના અને ઇન્ડિયા તેમાં તેઓ શામિલ થવાના છે વિસ્તૃત માહિતી આ રીતે આપવામાં આવી છે કે ફ્રોમ ઓગસ્ટ 18 ટુ 20 એટલે આવનારા સમયમાં ઓગસ્ટની 18 થી 20 તારીખ દરમિયાન મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઓફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ એન્ડ ચાઇના સ્પેશિયલ રપ્રેઝન્ટેટિવ ઓન ચાઇના ઇન્ડિયા બાઉન્ડરી ક્વેશચન વાંગી willલ વિઝિટ ઇન્ડિયા એડહોલ ધ 24th રાઉન્ડ ઓફ ટોક્સ બીટવીન ધ સ્પેશયલ રપ્રેઝન્ટેટિવ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા ઓન ધ બાઉન્ડરીક્વેશન એ ધ ઇનવિટેશન ઓફ ધ ઇન્ડિયન સાઈડ એટલે કે ભારત તરફથી આ એક જે રિક્વેસ્ટ કરવામાં આવી છે તેના પગલે હવે ચાઇનાના વિદેશ મંત્રી વાંગી ઓગસ્ટની 18 થી 20 તારીખ દરમિયાન ભારત આવી રહ્યા છે જ્યાં તેઓ 24 મો જે એક રાઉન્ડ ઓફ ટોક છે ભારત અને ચાઇના વચ્ચે બાઉન્ડરી

ક્વેશ્ચનને લઈને તેમાં તેઓ શામિલ થવાના છે આપણે આગળ સમજીએ કે આ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા ટોક જે છે એનું મેકેનિઝમ શું છે પછી આ પછી ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પણ કન્ફર્મેશન આવી ગયું છે કે વિઝિટ ઓફ ધ ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર વાંગી ટુ ઇન્ડિયા એટ ધ ઇનવિટેશન ઓફ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શ્રી અજીત ડોભાલ મેમ્બર ઓફ ધ પોલિટ બ્યુરો ઓફ ધ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના એન્ડ ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર એચી મિસ્ટર વાંગી વિલ વિઝિટ ઇન્ડિયા ઓન 189 ઓગસ્ટ 2025 ડયુરંગ his વિઝિટહ willલહોલ ધ 24th રાoundન્ ઓફ ધ સ્પેશયલ રપ્રેઝન્ટેટિવ

એસઆર ટોક ઓન ધ ઇન્ડિયા ચાઇના બાઉન્ડરીક્વેશન વિથ ઇન્ડિયા એસઆર એનએસએ શ્રી અજીત ડુભાલ અને પછી લખવામાં આવ્યું છે કે eએમ એટલે કે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ડોક્ટર એસ જયશંકર વિલ હોલ્ડ એ બાયલેટરલ મીટિંગ વિથ મિસ્ટર વાંગી એટલે કે આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર તે પણ પછી તેમની સાથે દ્વિપક્ષીય એક મીટિંગ કરી શકે છે હવે સમજીએ કે આ મેકેનિઝમ શું છે 24 રાઉન્ડ ઓફ ધ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ્સ કે જેમાં શામિલ થવા માટે ચાઈનાના જે વિદેશ મંત્રી છે વાંગી ભારત આવી રહ્યા છે તો દર્શક મિત્રો આપણે આ નકશાની મદદથી સમજીશું ભારત અને ચીનનું બોર્ડર ડિસ્પ્યુટ

સોલ્વિંગ મેકેનિઝમ તો સૌપ્રથમ આપણે ભારત ચીનની સરહદ વિશે સમજીએ પહેલા તો આવે છે વેસ્ટર્ન સેક્ટર જેમાં અક્ષા ચીન અને લદ્દાખ જે કેન્દ્રશાસિત પ્રદેશનો જે વિસ્તાર છે જેની સરહદ ચાઈના સાથે લાગે છે તે આવી જાય છે બીજું જે વિસ્તાર આવે છે સેન્ટ્રલ સેક્ટર જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જે સરહદ લાગે છે ચીન સાથે તે આવે છે અને ત્રીજો જે વિસ્તાર આવે છે અરુણાચલ પ્રદેશ કે જેની સરહદ લાગે છે ચીન સાથે અને જેને કહેવામાં આવે છે મેકમોહન લાઈન તે ઈસ્ટરન સેક્ટરમાં આવે છે. સાથે જ આપને જણાવી દઈએ કે ભારત અને ચાઇનાની બોર્ડર એએલએસી તરીકે ઓળખાય છે એટલે કે

લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ હવે વાત કરીએ ભારત અને ચાઇના તેના સીમા વિવાદને સોલ્વ કરવા માટે ત્રણ મેકેનિઝમનો ઉપયોગ કરે છે. સૌપ્રથમ આવે છે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ જેનેજેડબલ્યુ કહેવામાં આવે છે. બીજું કહેવામાં આવે છે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ અંતર્ગત આવે છે જેમ કે બેવ દેશના વિદેશ મંત્રી હોય છે કા તો બેવ દેશના એનએસએ સ્તરના કોઈ અધિકારી હોય છે તે આ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ અંતર્ગત આવે છે અને વાંગી ચાઈનાના જે વિદેશ મંત્રી છે તે હવે આ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવની જે 24 મો જે રાઉન્ડ છે સંવાદનો તેનું નેતૃત્વ કરવા માટે હવે તેઓ ભારત આવી રહ્યા છે અને ત્રીજું મેકેનિઝમ છે વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલટેશન એન્ડ કોઓર્ડીનેશન તેને કહેવામાં આવે છેડબલયએમસીસી હવે આ જે ત્રણ મેકેનિઝમ બનાવવામાં આવ્યા છે ભારત અને ચાઈના વચ્ચે તે કયા કરારો અંતર્ગત તે અસ્તિત્વમાં આવ્યા છે તો પહેલું છે 1993 માં જ્યારે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ ચીનની મુલાકાતે ગયા હતા ત્યારે બે દેશો વચ્ચે બોર્ડર પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી એગ્રીમેન્ટના કરારો થયા હતા અને બીજા આ કરારો 1996 માં થયા હતા જ્યારે ભારત અને ચાઇના વચ્ચે એગ્રીમેન્ટ ઓન નોન કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર્સના કરારો થયા છે તાજેતરમાં આપણે

જોયું કે 2020 માં ડોકલામ પર આપણે જે વિવાદ થયો હતો સાથે જ પેંગોક્સો લેકને જે લઈને જે વિવાદ થયો હતો તેનું સોલ્યુશન પણ આ ત્રણ મેકેનિઝમને અંતર્ગત જ આવ્યું છે અને હવે ઓક્ટોબર મહિનામાં 2024 ના ઓક્ટોબર મહિનામાં ભારત ચીન વચ્ચે પહેલા તો બોર્ડર પેક થયા અને હવે ઓગસ્ટની 31 મી તારીખના રોજ આપણા વડાપ્રધાન શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની ની મીટિંગમાં ભાગ લેવા ચીન જઈ રહ્યા છે જ્યાં તેઓ ચાઇનાના પ્રીમિયર શ્રી જીનપિંગને પણ મળવાના છે. તો આ બોર્ડર ડિસ્પ્યુટ રિઝોલ્વ કરવાનું એક જે મેકેનિઝમ છે તે ઘણું યુનિક છે ભારત અને ચાઈના વચ્ચે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *