અમે એને ગુમાવ્યા છે એ અમને ખબર છે અમને અમારું જે લોહી મારી નજરની સામે મારું લોહી વીત જોયું છે મારા ફૂલ જેવડા છોકરાને મારી દીધો એ માં નો બોલી ગયો અને પૈસા હાટુથી તમારે રમે છે પૈસાની વાત જ ન પૈસા હાટુથી જ રમવાની છે ને આ ચટ્ટાબાજી છે એની એની મેચ રમી જ ન જોઈએ એને કોઈ વાતચીત જ ન હોય જોવે આ ઘરે અમને પૂછવા આવો બધાય કે અમારી માથે હું દુખવી થયું છે તો ને એ ભગવાન સ્વરૂપ જ અને મારો હીરો ખોઈ નાખ્યો મે મારા છોકરાને એ મને ક્યાંથી મળશે ભાઈ મને એમ કહેવાનું છે મને એમ થાય હું કેમ કે જે મારા છોકરાને મારી નજર ન આવે એને કઈ ઓછી ગોળી નથી મારીએ
ને બાર પાંચ ગોળી મારી છોકરાને [સંગીત] દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તેનું કારણ એવું છે કે 22 એપ્રિલ એટલે કે આજથી 4ાડાચાર મહિના પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આવેલા બેસણવેલી ખાતે આંતકવાદીઓ આવ્યા હતા અને તેમણે નરસંહાર કર્યો હતા જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા જેમાં ભાવનગરના એક પરિવાર છે તેમાં પિતા પુત્ર હતા યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર તેમનું પણ કરૂણ મૃત્યુ થયું હતું હાલ તેમનો પરિવાર છે તેમના ઘરે અમે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છીએ અને તેમનું પણકહેવું છે કે આ સમગ્ર જે મેચ રમાવા જઈ રહી છે
તે ન રમાવી જોઈએ આપણે સીધા જ યતીશભાઈ જે મૃતક હતા તેમના પત્ની છે કિરણબેન તેમની સાથે જ વાત કરીશું શું માનવું છે તેમના પરિવારનું લોકો દેશભરમાં હાલ વિરોધ કરી રહ્યા છે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું સરકાર દ્વારા પરંતુ હવે મેચ રમાવા જઈ રહી છે ભારતના જે સંબંધ છે તે બધા તોડી દેવામાં આવ્યા હતા પાકિસ્તાન તરફ શું કહી રહ્યા છે તેમના પત્ની પહેલા તેમની પાસેથી આપણે સમગ્ર વાત કરીશું કિરણબેન નમસ્તે થોડા દિવસ પહેલા જે આતંતકવાદી હુમલો થયો હતો જેમાં આપના પરિવારના બે લોકોના મૃત્યુથયા હતા તમારું સિંદૂર ઉજાળી દેવામાં આવ્યું હતો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હતા દેશમાં હાલ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કે જે મેચ રમાવા જઈ રહી છે તે ન રમાવી જોઈએ તમારું શું માનવું છે આ મામલે >> હજી અમારો જખમ ભર્યો નથી જે આ 26 લોકોએ છે જે ગુમાવ્યો છે એ શહીદ થયા છે એને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે એને કલમા પડવાનું કીધું અને એને કીધું અમારા બધાએ જે 2600 લોકો કીધું કે અમે હિન્દુ
છે ને હિન્દુ પૂછતા તે એ લોકોએ ગોળી મારી દીધી છે અને અમારા જે મારો પતિ છે 45 વર્ષના અને મારો પુત્ર 16 વર્ષનો એને ગોળી બહુમારી દીધી મારો જે ફૂલ જેવો છોકરો છે એને ગોળી બહુ મારી દીધી મારા પતિને બે મારી મારા છોકરાને પાંચ ગોળી મારી દીધી છે એને એને જીવનમાં માં ઘણું જીવવું તું ને એનું જીવન શું એનું શું એને જે મારો દીકરો ગુમાવ્યો છે હજી મારો જખામ ભૂર્યો નથી મારે જિંદગી કેમ જીવી એ મને એમ થાય મારે કેમ જિંદગી જીવી મારો ફૂલ જેવો હજી છોકરો કૂતકો મારતો ખેલતો કરતો મને નજર તરે છે અને એ માની નજરની હામે જે ગોળી મારવામાં આવી છે એ માંએ જે સહન કર્યું છે એ કો તમને થોડી ખબર હોય કે આ માની ઉપર કેવી વીતી છે કે એના છોકરાને ગોળી ોળી મારી દીધી ફૂલજેવડો છોકરો હતો ને એને ધર્મ પૂછીને મારી દીધો એટલે મારે એવી ઓલી છે બધાય મારા દેશને પ્રાર્થના છે સરકારને પ્રાર્થના છે કે મેજ રમાવી જ ન જોવે મેજ રમવાની વાત એની હારે કોઈ સંબંધ જ ન જોવે એ આખો દેશ આતંકવાદી છે
અને આજે 26 લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમ હમજો કે આપણે ઘરે ઘરે એક એક દીકરાએ જીવ ગુમાવ્યો છે તે તો આપણે હમજશું તો આપણે આપણા દેશ ને સાથ સહકાર દઈને આ મેચ રમાવી ન જવે તમે એમ વિચાર કરો કે કોકના ઘરે દુઃખ વિધ્યું છે એવું નો હમજો કે મારા ઘરે મારો દીકરો ગુમાવ્યો છે એમ વિચાર કરશો તો દેશ ક્રિકેટ રમવાની ક્યાં વાત છે એની હારે કોઈ સંબંધ જ નથીરાખવાનો એ આતંકવાદી દેશ છે અમને હજી કાઈ શાંતિ મળી નથી મારો છોકરો મને મને પાછો આપી દયો તમારે મેં જ રમ્યું હોય મારો છોકરો ને મારો પતિ મને પાછો આપી દયો અને જે ઘરે ઘરે તમે જાવ કે જે 26 લોકોએ જે જીવ ગુમાવ્યા હશે એની નજરની ની સામે મારી બહેનોના 25 બહેનોના સિંદૂર ઓજાડ્યા છે એ કાઈ નાની માની વાત છે આપણને કેટલું આખા દેશને દુઃખ થાવું જોવે એની હારે મેચ રમાવી જ ન જોવે એવી મારી પ્રાર્થના છે સરકારને કે મેચ રમાવી ન જોવે નકર આ માને હરેક માને દુઃખ થાશે મારા ભાઈઓ જે શહીદ થયા જે આર્મીના જવાન જે અત્યાર સુધી શહીદ થયા દેશમાટે લડે છે અને આપણે એની હારે મેચ રમવાની વાત થાય એની હારે મેચ રમવાની વાત ન થાવી જોવે
અરે હરેક માતાને દુઃખ થાશે એ એને બહુ દુઃખ થાશે મને બહુ દુઃખ છે મારો ફૂલ જેવો દીકરો મેં ગુમાવ્યો છે મને ક્યારે પાછો મળશે. કિરણબેન ખાસ કરીને દેશમાં હાલ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મુંબઈની વાત હોય કાનપુરની વાત હોય દેશના વિવિધ રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમાં લોકો છે તે સ્વયંભુ બહાર નીકળી ગયા છે તેમનું કહેવું છે કે bસીસીઆઈને પૈસાવાલા છે આજે 26 લોકોના જે મૃત્યુ થયા છે તેના મોતની કોઈ કિંમત નથી પરંતુ બીસીસીઆઈ કરોડોરૂપિયાની કિંમતને લઈને આ મેચ રમવા જઈ રહી છે શું કહેશો? >> પૈસા હાટુથી આ મેચ રમાય છે તો આ મારા જે સ્વજનો ગુમાવ્યા છે મારા પતિને એને એની શું કિંમત અમે એને ગુમાવ્યા છે એ અમને ખબર છે અમને અમારું જે લોહી મારી નજરની સામે મારું લોહી વીત્યું જોયું છે મારા ફૂલ જેવડા છોકરાને મારી દીધું એ માં નો બોલી ગયો અને પૈસા હાટુથી તમારે રમે છે પૈસાની વાત જ નો જોઈએ પૈસા હાટુથી જ રમવાની છે ને આ સટ્ટાબાજી છે એની એની મેચ રમી જ ન જોવે એને કોઈ વાતચીત જ ન હોવી જોવે આ ઘરે અમને પૂછવા આવો બધાય કે અમારી માથે હું દુખ વીત્યુંકિરણબેન ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 તારીખે છ દિવસ પછી ભાવનગર આવી રહ્યા છે તેને પણ આપ શું કહેવા માંગશો આ મામલે >>
હા મોદી સાહેબ આવાના છે ભાવનગર હું મોદી સાહેબને હું પ્રાર્થના કરું છું કે મોદી સાહેબ કે તમે મારે તમને મળવું છે એક આ મોદી સાહેબ મોદી નરેન્દ્ર મોદી નથી એ મહાદેવનું રૂપ છે એને કૃષ્ણનું રૂપ છે એ રામ રામરૂપી રૂપ છે ત્યારે જ આ દેશની સેવા કરી હકે નકરે એટલા વડાપ્રધાન આવીને ગ્યા કોઈએ કાઈ કર્યું આ મોદીને કુદરતી એક ભગવાન સ્વરૂપ મોકલા છે એક સાધુ સંતનું રૂપ છે અને એ મોટા એક મહાદેવનું રૂપ છે એ ભગવાનછે અને હું માનું છું કે મારો ભગવાન જ છે અને દેશની રક્ષા કરે છે ત્યારે જ આ દેશની રક્ષા થાય છે હું નકર ન થાય અને મોદી સાહેબને મારી પ્રાર્થના છે કે હું મોદી સાહેબને એક વખત હું એને મળવા માગું છું ભાવનગર આવે તો મોદી સાહેબ મારી વિનંતી છે કે મારે તમને એક વખત મળવું છે મોદી સાહેબ >> તો આપણે આ સાંભળ્યા જે મૃતક હતા યતીશભાઈ પરમાર તેમના પત્ની હતા તેમનો દીકરો જે સ્મિત હતા એક માનું આ રુદન છે તમે તેમની વાત કરતા તે રોઈ પડ્યા છે એ એક જે પત્ની છે તેમને તેમનો પતિ ખોયા છે તેમનો એક દીકરો છે તે ખોયા છે અનેક સપના છે તે આપરિવારે સેવ્યા હતા દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવો હતો પતિ પત્નીઓ જ્યારે મોરારી બાપુની કથા સાંભળવા માટે આખો પરિવાર ગયો હતો ત્યારે આંતકવાદીઓ જે પાકિસ્તાનથી આવ્યા હતા અને તેમણે નરસંહાર કર્યો હતો તેમાં તેમનું સિંદૂર છે તે ભૂસાઈ ગયું હતું તેમની જે વાત તેમણે રજૂ કરી ખાસ કરીને નરેન્દ્ર મોદીને સંબોધીને પણ તેમણે વાત કરી આ પરિવારના જ બીજા પણ એક બેન છે તે પણ આપણી સાથે જોડાયા છે આપણે તેની સાથે પણ વાત કરશું બેન શું કહેશો તમારા પરિવારના બે લોકોને ગુમાયા છે
આજે ભારત પાકિસ્તાનની મેચ રમાવા જોઈ રહી છે સરકારે તમામ સંબંધો છે તે પાકિસ્તાન સાથે તોડીદીધા હતા તો પછી શા માટે આ મેચ રમાવવા જઈ રહી છે તમારું શું કહેવું છે? >> મારું બસ સરકારને એટલું જ કહેવું છે કે આ મેચ કોઈપણ કારણોસર રમાવી જ ન જોઈએ એ રદ્દ કરી દયો પહેલગામ હુમલામાં માં જે 22 એપ્રિલે મારા સ્વજનો જમ્મુ કાશ્મીર કથામાં ગયા હતા અને 22 તારીખે તે લોકો પહેલગામ ફરવા ગયા હતા અને ત્યાં આતંકવાદી હુમલો થયો તેમાં મારા પરિવારના બે સ્વજનો ગુમાવ્યા એવા 26 લોકોના કરુણ મોત થયા છે હજી આ જખમ અમારું ભરાયું નથી આ દર્દ અમે અમને જ ખબર છે કે આ દર્દ કેવું છે તમે આ પાકિસ્તાન સાથે આ મેચ રમી રહ્યા છો તો તમને અમારા દરદ ની શું ખબર હોય તમે પૈસામાટે જ આ રમત રમી રહ્યા છો તમે રમત કરતા જે 26 લોકોના મૃત્યુ થયા છે તેના ઘરે જઈને એનું દુઃખ દર્દ જોવો અને એને પૂછો કે તમે તમારી ઉપર આ શું વીતી રહ્યું છે અને પૈસા ખાટતર તમે આ મેચ રમી રહ્યા છો તો હું મારા સરકારને એટલું નિવેદન કરું છું કે કોઈપણ કારણોસર આ રદ આ મેચ રદ કરી દયો આ મેચ રમાવી જ ન જોઈએ અને પાકિસ્તાન સાથે એ એક આતંકવાદી દેશ એ વારંવાર આપણી ઉપર આવા હમલા કરે છે અને તમે એને માફ કરી દયો છો આવું થવું જ ન જોઈએ તમે ઓપરેશન સિંદૂર ચલાવી રહ્યા છો આ શરૂ જ છે ઓપરેશન સિંદૂરનું મિશન તો પછી અચાનક આ મેચનું મેચ રમવાનીશું કારણ મેચ રમાવી જ ન જોઈએ બસ અમે ખરે અમે આખો પરિવાર આ મેચ રમવા માટે વિરોધ કરી રહ્યા છીએ પાકિસ્તાન સાથે કોઈપણ જાતનો સંબંધ રાખવો જ ન જોઈએ
અને આ મેચ રમાવી જ ન જોઈએ જો આ મેચ રમાશે તો અમારા પરિવાર ના સ્વજનો ગુમાવ્યા છે એને અને અમને કોઈપણ જાતની શાંતિ મળશે નહીં બસ આટલી જ અપીલ છે અમારી >> આજે પરિવાર છે જે મૃતક હતા યતીશભાઈ પરમાર અને જે સ્મિત પરમાર હતા યતીશભાઈના જે નાના ભાઈ છે અમિતભાઈ તેમનો દીકરો પણ છે યુવાન છે તેને પણ આપણે પૂછીશું શું કહેવું છે તેનો જે ભાઈ હતો સ્મિત પરમાર સાથે રમીને મોટા થયા છે મોટા પપ્પાની આંગળી પકડીને આદીકરો છે તે મોટો થયો છે તે પણ શું કહે છે આપણે તેને પણ પૂછીએ બેટા શું કહેશો તમારા મોટા પપ્પાને ને ગુમાવ્યા છે આંતકવાદી હુમલામાં તમારો જે ભાઈ છે સાથે રમીને તમે મોટા થયા છો. સરકાર દ્વારા હવે મેચ રમાવવા જઈ રહી છે એક યુવાન તરીકે તમારું શું માનવું છે >> મારું એવું માનવું છે કે પાકિસ્તાને જેટલી વાર જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણે પાકિસ્તાનને માફ કરતા આવે છીએ એ ઉપરા ઉપરી હુમલા કરતા આવે છે તો એ વારા ઘડી આપણે એને માફ કરી દેવી છીએ પણ આ વખતે આપણે એને જડબાતળ જવાબ આપ્યો એટલે યાદ રાખશે કે હવે એની સામે પાછળથી હુમલો કરવાની જરૂરનથી હવે અમારું એક જ કહેવું છે કે જે આ ઓપરેશન સિંદૂર ચલાવ્યું તો અમને બધાને એમ કહેવા બધા 26 લોકોના મૃતક મૃત્યુ થયા
એ લોકોને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવામાં આવ્યો નથી તો આ મેચની વાત ખાલી પૈસા માટે શું લેવા રાખો છો એમ જે 26 લોકોએ જીવ ગુમાવ્યા જે આ ઇન્ડિયન આર્મીએ પોતાના જીવ ગુમાવ્યા ઓપરેશન સિંદૂરમાં એ લોકોના ઘરે જઈને તમે એકવાર પૂછો કે એની ઉપર શું વિચતી હશે તો આપણે સાંભળ્યું આ જે યુવાન છે તેનામાં પણ ભારોભાર રોજ છે તેણે પણ કહ્યું કે સરકાર દ્વારા જે આર્મીના જવાનો પણ ગોયાછે સાથે જ જે 26 લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને પણ ભારે દુઃખ થયું છે આપણી સાથે જે મૃતક યતીશભાઈ પરમા પરમાર હતા તેના એક ખાસ મિત્ર છે તે પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમને પણ પૂછશું શું કહેશો તમારા જે મિત્ર હતા ખાસ મિત્ર હતા સમય આજે તેમનું મૃત્યુ થયું ત્યારે પણ તમે તેમની સાથે વાત કરી હતી છેલ્લે શું વાત થઈ હતી ને ખાસ કરીને આજે જે મેચ રમાવા જઈ રહી છે તેના માટે આપ શું માનો છો યતીષભાઈ પરમાર મારો ખાસ મિત્ર કરતા વિશેષ ભાઈ સન્માન હતો
જેની સાથે મારે 25 વર્ષથી સંબંધ હતો એ વ્યક્તિને જે ગુમાવ્યો છે અને અમને જેદુઃખ થયું છે એની તમે વાત જ ન કરો હજી તો એ એ જ્યારે ત્યારે પાક પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં ફરવા જઈ રહ્યા હતા એને અઠવાડિયા પહેલા મારે એની સાથે વાતચીત થઈ હતી ને પછી મને ખબર પડી કે એની સાથે આવી રીતે આતંકવાદી હુમલામાં પોતે માર્યા કર્યા છે એ એમનો દીકરો અમે એને જે ગુમાવ્યા છે ને અમારું મન જાણે છે
કે અમે કેમ ગુમાવ્યા છે આજે ગમે તેટલું નિસારસારની નિહાકા નાખશું ગમે તેટલું કરશું પણ અમને એ ટાઢક મળતી નથી આજે ભારત પાકિસ્તાનની રમત રમાઈ રહી છે ક્રિકેટ રમવા જઈ રહી છે તો શું ખરેખર આ વ્યાજબી છે ન જ હોવી જોઈએ એક સમયેઆપણે એવું કીધું તું ભારત પાકિસ્તાનનો સંબંધ આપણે પૂરો કરી નાખશું તો પછી આ મેચનું કોભાંડ ક્યાંથી આવે છે ખરેખર મેચ રમાવી જ ન જોઈએ તમે આંતકવાદી હુમલા સાથે અમે જે રીતે અમે એમ નથી કહેતા કે તમે વિરોધ પણ તમે જે આ પરિવારજનને જે 26 જણા લોકોએ ગુમાવ્યા છે એ લોકોને જઈને તમે પૂછો કે એ લોકોએ એના પોતાના જે અંગતના સભ્યોને ગુમાવ્યા છે તો એના ઉપર શું વીત હશે અને એ શાંતિ મળવાની તો વાત જુદી છે ત્યાં ભારત પાકિસ્તાનનું મેચ વિશેનું પાછું શરૂ થઈ ગયું છે ખરેખર ભારત પાકિસ્તાન વેશે મેચ મેચ રમાવી જ ન જોઈએ
અને એ તો ઠીક પણ કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર કોઈ પણ જાતના પારસ્પરિક સંબંધ પણ એની સાથે રહેવા ન જોઈએ >> અચ્છા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો છે ભારત દેશમાં હાલ વિરોધ પ્રદર્શન ઠેર ઠેર થઈ રહ્યા છે તેમનું પણ કહેવું છે કે મેચ રવામાં આવવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારાનું લાઈવ પ્રસારણ છે તે રોકી દેવું જોઈએ અશ્વિની વૈષ્ણવને પણ લોકો કહી રહ્યા છે કે મેચનું લાઈવ પ્રસારણ ન થવું જોઈએ અમારી જે જે લાગણી છે તે દુભા છે આ મેચ જોઈને પાકિસ્તાન સાથે જ્યારે ઇન્ડિયાના જે ક્રિકેટરો છે તે રમતા હશે તમારું શું માનું છે આ પ્રસારણ પણરોકાવવું જોઈએ કે કેમ >> લાઈવ પ્રસારણ કે કોઈપણ જાતનું પ્રસારણ ટીવીના મીડિયા દ્વારા પ્રસારિત થવું જ ન જોઈએ
અમે તો સંપૂર્ણ એના વિરોધી છીએ એક બાજુ આપણે આ જે લોકોએ ગુમા પરિવારના સભ્યોએ જે માણસોને ગુમાવ્યા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ અભિવ્યક્ત કરી છીએ એક બાજુ બીજી બાજુ આપણે તરત મેચનો કોભાંડ શરૂ કરશું તો શું આ વ્યાજબી પ્રશ્ન છે ખરેખર આ મેચ રમાવી જ ન જોઈને લાઈવ પ્રસારણ કોઈપણ મીડિયા દ્વારા કે કોઈપણ ટીવીમાં પણ એનું સંચાલન કરવું ન જોઈએ તો આ સાંભળા ભાવનગરના જે બંને મૃતક હતા યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર તેનાપરિવારજનો હતા તેમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે કે આ મેચ છે તે કોઈ પણ હિસાબે ન રમાવી જોઈએ તેમના જે પત્ની છે તેમણે પણ રડતા આસુએ કહ્યું હતું તેમની લાગણી જે છે
તે દુભાઈ રહી છે આ જે પિતા અને પુત્ર જે તેમના પરિવારે જે ગુમાવ્યા છે તે હવે પાછા નથી આવી શકતા પણ સરકાર દ્વારા જ્યારે ઓપરેશન સિંદૂરના નામે જે 26 જે લોકો હતા જે 25 મહિલાઓ છે તેમનું જે સિંદૂર ઉજાળી દેવામાં આવ્યું હતું તેની સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આંતકવાદીની ઉપર સર્જીક સ્ટ્રાઇક કરવામાં આવી હતી પરંતુ થોડા પૈસાઓ માટે થઈને bસીસીઆઈ જે છે
તે આમેચ રમાવા જઈ રહી છે ત્યારે જે આ પરિવાર છે તેમાં ભારોભાર રોષ વાપ્યો છે આ સમગ્ર જે પરિવાર છે તે તેમના ઘરે હાલ એકઠો થયો છે માત્ર હવે તેમને યતીશભાઈની યાદ રહી છે સ્મિતભાઈની યાદ રહી છે તે તો ફોટાના સ્વરૂપે તેમને હવે યાદ રહી છે તે ફોટાને લઈને હાલ પરિવાર છે તે અત્યારે તેમના ઘરે અહીયા બેઠા છે અને તેમની ઉપરની જે આપવીતી છે જે આ સાડા ચાર મહિના જેટલો સમય વીતી ગયો છે તેમને યાદ કરતાં તેમનો જે પરિવાર છે તે ભાવુક થયો થયો છે અને સરકારને પણ વિનંતી કરી છે કે આ મેચ છે તે કોઈપણ હિસાબે ન રમાવી જોઈએ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 તારીખે ભાવનગર આવીરહ્યા છે ત્યારે જે આ મૃતક યતીશભાઈ પરમાર છે તેમના પત્ની છે કિરણબેન તેમણે પણ માંગણી કરી છે કે નરેન્દ્ર મોદીને મારે મળવું છે આ સમગ્ર તેમની જે વ્યથા છે તે કેવી છે હવે જોવું રહ્યું કે સરકાર છે તે આ મુતક જે 26 લોકો છે તેમનું સાંભળે છે કે પછી bસીસીઆઈ છે તે ચંદ રૂપિયા માટે થોડા રૂપિયા માટે કરોડો રૂપિયા માટે થઈને આ મેચ ચાલુ રાખે છે દેશભરમાં હાલ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે
આ મેચ ન રમાવી જોઈએ સાથે જ જેનું તે લાઈવ કવરેજ કરવામાં આવશે તેને પણ રોકી દેવાની માંગ છે તે લોકો છે તે કરી રહ્યા છે લોકો રસ્તા ઉપર ઉતરીઆવ્યા છે મુંબઈ હોય કોલ્હાપુર હોય કે દેશના જે વિવિધ રાજ્યો છે ત્યાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જોવું રહ્યું આ પરિવારની લાગણીને હવે માન સરકાર આપે છે કે પછી થોડા રૂપિયા માટે થઈને મેચ દુબઈ ખાતે રમાવા જઈ રહી છે તે ચાલુ રહેશે