Cli

લતા મંગેશકરની અંતિમ યાત્રામાં પૂરું મુંબઈ ઉમટી પડ્યું…

Bollywood/Entertainment

લતા મંગેશકર ભારત માટે સુ હતા લોકો એમને કેટલો પ્રેમ કરતા હતા એ ત્યારે જોયું જયારે મુંબઈના રસ્તાઓમાં લતા દીદીની અંતિમ યાત્રા નીકળી એ યાત્રા પાછળ લોકો જોડાયા હતા મુંબઈના રોડ જામ થઈ ગયા બાળકો નાના મોટા બધા હાથ જોડી દીદીને છેલ્લી વાર જોવા માટે ઉભા રહી ગયા જ્યાંથી યાત્રા નીકળી.

દરેક બાજુ એ ગુંજ્યું લતા દીદી અમર રહે લતા દીદીની અંતિમ યાત્રામાં દરેક માણસો રડ્યા જેમને સંગીતથી પ્રેમ હતો આજે સવારે જ લતા દીદી આપણ બધાને છોડીને ચાલ્યા ગયા 27 દિવસો સુધી એમણે જિંદગી અને મોત વચ્ચે જંગ લડ્યો જંગ જીવનના તેઓ નજીક પણ પહોંચી ગયા હતા પરંતુ કાલે ફરીથી એક વાર એમને.

મોતે જકડી લીધા સવારે લગભગ સાડા આઠ વાગે તેઓ આ જંગને હારી ગયા 92 વર્ષના લતા દીદીએ 30 હજાર ગીતો ગાયા આજના જમાનાનો કોણ સિંગર આટલા ગીતો ગાઈ શકે છે એમના દરેક ગીતમાં પ્રેમ મમતા અને ત્યાગ હતું ભલે લતા દીદી આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ એમના ગીતો હંમેશા.

યાદ રાખવામાં આવશે એમની અવાજ હંમેશા કાનોમાં ગુંજતી રહેશે એમનું યોગદાન આ ઈન્ડસ્ટ્રીઝમાં જે આપ્યું છે તેને વર્ષો સુધી યાદ કરવામાં આવશે આજે લતા દીદીનું નિધન થતા પુરા દેશવાસીઓ શોકની લાગણીમાં છે લતા મંગેશકરની આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના મિત્રો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *