માં બાપ પોતાના સંતાનોના ઉજ્જવળ અને સારા ભવિષ્ય માટે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ અર્થે મોકલેછે જે ભવિષ્યમાં કોઈ સારો મુકામ પ્રાપ્ત કરી અને પોતાનું ભાવી સુખમય બનાવી શકે પરંતુ ઘણા સંતાનો માં બાપ ની લાગણીઓની કદર કરતા નથી અને ત્યાં સરસ્વતીનું મંદિર છે એવી સ્કૂલ કોલેજોમાં એવા કૃત્યો કરે છે
જેનાથી માં બાપ ખુબ દુઃખી થાય છે એવું જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બેંગ્લોર સ્થિત ડીએસસીઈ નામક કોલેજ કેન્ટીન નો એક વિડીઓ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં બે છોકરીઓ કોઈ વાત પર એકબીજાથી ખૂબ જ લડી રહી છે એકબીજાના વાળ પકડી અને ખેંચી રહી છે.
ત્યારે આ ફાઈટ જોઈને આજુબાજુના કોઈપણ વિદ્યાર્થીઓ અમને છોડાવવાનો પ્રયત્ન નથી કરતા બંને એકબીજાને લાત થ!પ્પડ મારીને ગુસ્સો ઉતારતી જોવા મળે છે વાયરલ આ વિડીયો પાછળની સૂત્રો અનુસાર પ્રાપ્ત માહિતી મુજબ બંને છોકરીઓ પોતાના બોયફ્રેન્ડને લઈને ઝઘડો કરતી જોવા મળે છે જેમાં કારણ માત્ર કોલેજ કંટીન માં એક છોકરી.
બીજીના બોયફ્રેન્ડ સાથે એક ટેબલ પર નાસ્તો કરતી હોવાથી બીજીને સહન થાતુ નથી અને એ એના ટેબલ પરથી ડીસ ફેંકીને વાળ પકડી ઉભી કરીને મા!રવા લાગેછે આ વિડીઓ વાઈરલ થયા બાદ પ્રિન્સિપાલે બંને છોકરીઓના માતાપિતા ને કોલેજ માં બોલાવી ફરી આ હરકત ના કરે એ માટે સુચવવામાં પણ આવ્યા હતા.