રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની લાંબા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા પરંતુ આખરે એ સમય હવે આવી ગયો છે બંનેના લગ્નના પ્રસંગો શરૂ થઈ ગયા છે કહેવાય રહ્યું છેકે બધા પ્રસંગો પહેલા મહેંદી પ્રસંગ શરૂ થઈ રહ્યો છે તેના બાદ બધા પ્રસંગ શરૂ થશે અહીં લગ્નમાં આલિયા ભટ્ટ અને રણવીરના.
પરિવાર જનો પ્રસંગમાં સાલેલ થવા જઈ રહ્યા છે હમણાં નીતુ કપૂર મહેશ ભટ્ટ રીધ્ધીમા કપૂર પૂજા ભટ્ટ કરીના કપૂર અને કરિશ્મા કપૂર સુધીની હસ્તીઓને સ્પોટ કરવામાં આવી રણવીર અને આલિયાના લગ્ન ગ્રાન્ડ થવાના છે એવામાં બંનેના લગ્નમાં સિક્યુરિટી ખુબજ ટાઈટ કરવામાં આવી છે પરંતુ અહીં બધાને.
લગ્નની તસ્વીર અને વિડિઓનો ઇન્તજાર છે રણવીર અને આલિયા આ લગ્નમાં પ્રાઈવસીનું ધ્યાન રાખી રહ્યા છે લગ્નની તારીખ પણ પણ ગુપ્ત રાખવામા આવી છે પરંતુ ગુપ્ત જાણકારિના મીડિયા રિપોર્ટ મુજબ બંનેના લગ્ન 14 એપ્રિલે શરૂ થશે અને અને 17 તારીખ સુધી ચાલશે સ્ટાર કપલના લગ્ન થોડા લોકોની હાજરીમાં થશે.