લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલે બધાની નજરો હોય છે એવામાં હમણાં દિલ્હીમાં યોજાયેલ લેકમે ફેશન વિકના ગ્રાન્ડ ફિનાલેમાં કેટલાય ડિઝાઇનરે પોત પોતાના ડિઝાઇન બૉલીવુડ એક્ટર દ્વારા પ્રદર્શિત કર્યા કો!રોના મહામારી બાદ આ પાંચ દિવસના આયોજનમાં બોલીવુડની જાણીતી એક્ટર જોવા મળી.
અહીં કંગના રાણાવતથી લઈને અનન્યા પાંડે સુધીની કેટલીયે એક્ટર જોવા મળી આ દરમિયાન અનન્યા પાંડેએ અહીં ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકનું કલેક્શન ડિઝાઇનને પ્રદર્શિત કર્યું હતું આ દરમિયાન બધાની નજરો અનન્યા પાંડે પર ટકી ગઈ હતી તેઓ પર્પલ કલરના ડ્રેસમાં ખુબજ સુંદર જોવા મળી હતી.
અનન્યા પાંડેએ પોતાના અલગ અંદાજના ડિઝાઇનમાં બધાની જનરો પોતાના તરફ દોરી હતી જેની આ ડિઝાઇન સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં વિરલ ભાયાણીએ શેર કર્યું હતું જેને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે અહીં અનન્યા પાંડેએ અલગ અલગ લુકમાં પોઝ આપતા જોવા મળી હતી.