બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી કિર્તી સેનન નો વિડીયો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો એ સમયનો છે જ્યારે વરુણ ધવન પોતાની ફિલ્મ ભેડીયાનુ પ્રમોશન કરતા જોવા મળ્યા હતા સ્ટેજ પર કિર્તી સેનન વરુણ ધવન સાથે મનમુકીને ડાન્સ કરતી જોવા મળી હતી.
ગ્રીન આઉટફીટ માં કિર્તી સેનન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં કિર્તી સેનને પોતાનું કર્વી ફિગર ફોન્ટ કર્યું હતુ વરુણ ધવન અને કીર્તિ સેનન આ દરમિયાન ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા વરુણ ધવન આઉટ ઓફ કંટ્રોલ થઈને પોતાની બાહોમાં કિર્તી સેનનને ઊંચકીને.
ઝુમતા જોવા મળ્યા હતા કિર્તી સેનન આ દરમિયાન ખુબ જ શરમ અનુભવતી જોવા મળી હતી તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા અને કિર્તી સેનન ના છલકાતા મદમસ્ત ભરાવદાર બમ જોતા ફેન્સ દિવાના બન્યા હતા ફિલ્મ ભેડીયા ના પ્રમોશન દરમીયાન કિર્તી સેનન અને વરુણ ધવન ખુબ જ અનોખા.
અંદાજમાં જોવા મળતા હતા ઘણી વાર બાઈક રાઈડ સાથે ફેન્સ ને દિવાના બનાવતા તો થીયટરો ની છત પર બંને ડાન્સ કરતા જોવા મળ્યા હતા આ સમયે કિર્તી સેનન અને વરુણ ધવન બિગબોસ રીયાલીટી શોના સેટ પર પણ ભેડીયા ના પ્રમોશન માટે જોવા મળ્યા હતા કિર્તી સેનન અને સલમાન ખાન નો ડાન્સ પણ.
લોકોએ ખુબ પસંદ કર્યો હતો એ વચ્ચે ફરી કિર્તી સેનન ની કાતીલાના અદાઓ અને મદમસ્ત જવાની ની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે લોકો આ વિડીઓ ખુબ પસંદ કરી રહ્યા છે કિર્તી સેનન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક હીટ ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે.