Cli
ભણવાની ઉંમરમાં કંઈ રીતે બની ગઈ હતી 2 બાળકોની માં ? ઉર્વશી ધોળકિયા ની સચ્ચાઈ જાણી ધ્રુજી જશો...

ભણવાની ઉંમરમાં કંઈ રીતે બની ગઈ હતી 2 બાળકોની માં ? ઉર્વશી ધોળકિયા ની સચ્ચાઈ જાણી ધ્રુજી જશો…

Bollywood/Entertainment Breaking

એકતા કપૂરની ફેમસ ટીવી સીરીયલ કસોટી જિંદગી કી માં કોમાલિકા બસુ નું પાત્ર ભજવી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ઉર્વશી ધોડકીયાની પ્રશનલ એવંમ પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચાઓમાં રહી છે મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી ઉર્વશી ધોળકિયા એ પોતાના અભિનય ની શરૂઆત ટીવી એડ લક્ષ સાબુ માં રેવતી.

સાથે ચાઈલ્ડ એક્ટર થી કરી હતી અને 14 વર્ષની ઉંમરે દેખ ભાઈ દેખ શો થી પોતાના અભિનય ની શરૂઆત કરી પોતાના અભિનય સાથે તે પ્રેમમાં પડી અને તેને માત્ર 16 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા અને 17 વર્ષની ઉંમર માટે જુડવા બાળકોની માં બની પરંતુ તેના પ્રેમી અને આ સ્થિતિમાં છોડી દીધી અને એમ જણાવી છૂટાછેડા.

લીધા કે તે બે બાળકોની પરવરીસ અત્યારથી નહીં કરી શકે ઉર્વશી એ પોતાના માતા પિતાની માફી માંગી અને તે ફરી પોતાના માતા પિતાના ઘેર પહોંચી પોતાના દિલ પર પથ્થર મૂકી અને ઉર્વશી એ આ બે બાળકોને પોતાની ભણવાની ઉંમરમાં ઉછેરી અને મોટા કર્યા સાથે પોતાના અભિનય કેરિયરમા તે આગળ વધી ઉર્વશી એ.

બે બાળકોને પોતાની માતાના ભરોસે છોડી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શોધવાનું શરૂ કર્યું પરંતુ તેને કામ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખૂબ ઓછું મળી રહ્યું હતું એક સમયે તેને લોકોના મેણા પણ સાંભળવા મળી રહ્યા હતા કે જો એટલી જ પૈસાની અગવડતા પડી રહી છે તો બે બાળકો શા માટે પેદા કર્યા અને પોતાના માતા પિતા.

પર શા માટે બોજ બની અને તું રહી રહી છે પરંતુ આ ટીકાઓ નો સામનો કરીને તેને કામ કરવાનું શરૂ કર્યું અને તેને એકતા કપૂર ના ટીવી શો કહી સૌતન કભી સહેલી મળી આવે તેમા કામ કરતી ઉર્વશી ના અભિનય ને પસંદ કરીને એકતા કપૂરે પોતાની નવી આવનારી સીરિયલ કસોટી જીદંગી કી માં નેગેટિવ ભુમીકા આપી.

અને કામોલીકા ના પાત્રમાં તેને ખુબ લોકપ્રિયતા મેળવી આવનાર સમય માં તેને ઘણા બધી ટીવી સીરીયલ માં કામ કર્યું વર્તમાન માં તે ટીવી શો ચંદ્વકાન્તામા રાની ઈરાવતીની ભુમીકા ભજવી રહી છે ઉર્વશી ઢોલકીયા બિગ બોસ રિયાલિટી શો 6 ની વિજેતા પણ રહી ચુકી છે કસોટી જીદંગી કી બાદ ઉર્વશી એ કોમેડી સર્કસ કહી તો હોગા સચ કા સામના.

બેતાબ દિલ કી તમન્ના હૈ દિલ સે દુવા સૌભાગ્યવતી ભવ બડી દુર સે આયે જેવા ઘણા બધા ટીવી શો માં કામ કરી ખુબ પ્રસિદ્ધી મેળવી આજે ટીવી સીરીયલ ની જાણીતી અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા ખુબ ફેમસ અભિનેત્રી બની ચુકી છે પરંતુ તે હંમેશા પોતાની પાછડ ના દુઃખ ભર્યા ભુતકાળ ને યાદ કરીને દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *