Cli
તારક મહેતા શોમાં શો મેકર પાસેથી આટલી ફી લેછે કલાકારો, જાણો કોણ સૌથી વધારે ફી વસુલે છે...

તારક મહેતા શોમાં શો મેકર પાસેથી આટલી ફી લેછે કલાકારો, જાણો કોણ સૌથી વધારે ફી વસુલે છે…

Bollywood/Entertainment Business

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના એપીસોડ માં દરેક કલાકારો ના અભિનય થી આપ બધા ખુબ પરીચીત હસો પણ આ શોમાં કામ કરવા માટે શો પ્રોડ્યુસર આ કલાકારોને કેટલી ફી ચુકવે છે આપ જાણો છોતો ચાલો અમે આપને જણાવીએ શોના મેઈન પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક.

એપિસોડના 1.50 લાખ ફી લેછે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા ને એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ફી આપવામાં આવતી મુનમુન દત્તા ને એક એપિસોડ માટે 50 હજાર ફી આપવામાં આવે છે બાપુજી નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટને પણ એક એપિસોડ માટે 70 થી 80 હજાર ની ફી આપવામાં આવે છે શોમાં આત્મારામ નું.

પાત્ર ભજવનાર મંદાર ચંદાવકરને એક એપિસોડ માટે 80 હજાર આપવામાં આવે છે શોમાં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ ને 35 હજાર એક એપિસોડ માટે આપવામા આવે છે અંજલિ મહેતા એટલે કે સુનેના ફોજદાર જેને એક એપિસોડ માટે 25 હજાર આપવામાં આવે છે અંબિકા રંજનને એક એપિસોડ માટે 25 થી 30 હજાર આપવામાં આવે છે.

શોમાં ટપુનુ પાત્ર ભજવતા રાજ અંદકત ને એપીસોડ માટે 10 થી 15 હજાર ચુકવવામા આવે છે જેઠાલાલ પછી સૌથી વધુ ફિ લેવામાં દયાબેન નું પાત્ર ભજવતા દિશા વાકાણી ને એક એપિસોડ માટે 1.20 લાખ ચૂકવવામાં આવે છે ટપુસેના ના ગોલીને 8 હજાર ચૂકવવામાં આવેછે તો શોઢીની પત્ની બનેલી એક્ટર ને 22 હજાર આપવામાં આવે છે.

એ 12 દિવશ જ શુટિંગ કરે છે પોપટલાલ નું પાત્ર ભજવતા શ્યામ ને 28 હજાર ચૂકવવામાં આવેછે તો ઐયર નું પાત્ર ભજવનાર તનુજ ને 80 હજાર ચુકવાયછે તો ટપુસેના મેમ્બર સોનુ ગોગી સહીતના કલાકારો ને 10 થી 15 હજાર ચુકવવામા આવે છે વાચક મત્રો આપના પ્રતિભાવ મુજબ કોની ફિ શોના મેકરે વધારવી જોઈએ એ કોમેન્ટ કરી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *