વિશ્ર્વભરમાં દેહવ્યાપાર ના વ્યવસાય માં ઘણી બધી યુવતીઓ પોતાની મરજી ના હોવા છતાં પણ પોતાનું જીવન હોમી દીધું છે નર્ક જેવા દલદલ માં ફસાયેલી આ યુવતીઓ હવે આ વ્યવસાય માંથી બહાર આવી શકતી નથી ઘણી યુવતીઓ ને વેચી દેવામાં આવતા તે આ વ્યવસાય માં પીડાઓ.
અને યાતનાઓ ભોગવીને તેને અપનાવી લે છે એવી જ યાતનાઓ આજે બાબર ના ઘરની દિકરીઓ પણ આ વ્યવસાય માં ફસાઈ ચુકી છે મુઘલ શાસન દરમિયાન મુઘલ શાશક મિર્ઝા ઝહરુદીન મુહંમદ બાબર નુ રહેઠાણ ઉઝબેકિસ્તાન ફરગા ખીણ માં કારાદરીયા નથી ના તટ પર આવેલ પર્વતો થી.
ઘેરાયેલ આદીજાનં મા હતું મુઘલ રાજા બાબર 1494 ની સાલ માં ફરગા નો શાશક બન્યો હતો પરંતુ આ દરમિયાન તેના પર સમરકંદે ચડાઈ કરી અને વિજય મેળવતા ફરગના બાબરના હાથમાંથી ચાલ્યું ગયું બાબરે ઘણા બધા યુદ્ધો જીત્યા પરંતુ પોતાના ઘેર આદીજાન પરત ફરી શક્યો નહીં.
તાજેતરમાં એવી સ્થિતિ સર્જાય છે કે ઉઝબેકિસ્તાન ની યુવતીઓ ને દેહવ્યાપાર માં ધકેલાઈ છે અને તે યુવતીઓ ને ભારતની રાજધાની દિલ્હીમાં લાવવામાં આવે છે આ યુવતીઓને નિશાને લેવામાં આવે છે ગરીબ ઘરની આ યુવતીઓને દુબઈમાં કામ અપાવીશું એમ.
કહીને લાવવામાં આવે છે અને ત્યારબાદ દિલ્હી માં લાવીને તેમને દેહવેપાર ના વ્યવસાયમાં ધકેલવામાં આવે છે આ યુવતીઓ સાથે ક્રુરતા પૂર્વક વર્તન કરતા લોકો આ યુવતી ઓ ને રોજ દશ થી વધારે લોકો ની પાસે રંગરેલીયા મનાવવા મજબૂર કરે છે યુવતીઓ.
આ વ્યવસાય માં ફસાઈ ચુકી છે સાલ 2022 માં દિલ્હી માલવીયા નગરમાં પોલીસે ઉઝબેકિસ્તાન ની 10 યુવતીઓને છોડાવીને પોતાના ઘેર પરત મોકલી આપી હતી આ યુવતીઓ ને રશીયન કહીને દિલ્હી માર્કેટ માં વેચવામાં આવે છે જે માર્કેટની ભાસ્કર ન્યુઝ ની ટીમે મુલાકાત.
લેતા આ યુવતીઓ ની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા હાથ માં રહેલી બીયરની બોટલો ફેંકીને યુવતીઓ નાશી છુટી હતી તેઓ એ પત્રકારની વાતોનો જવાબ નહોતો આપ્યો 12 ડીસેમ્બર ના રોજ ભાસ્કર ન્યૂઝ દ્વારા આ યુવતીઓ વિશે એક ખાશ અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.