Cli
માયનસ 14 ડિગ્રીમાં સોનાક્ષી સિન્હા એ કરાવ્યું બાથટબ માં કપડાં વગર શેર કરી પોસ્ટ...

માયનસ 14 ડિગ્રીમાં સોનાક્ષી સિન્હા એ કરાવ્યું બાથટબ માં કપડાં વગર શેર કરી પોસ્ટ…

Bollywood/Entertainment Breaking

સોનાક્ષી સિન્હા ના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે ચાહકો તેના પર સતત કોમેન્ટો કરી રહ્યા છે અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ માં ફિનલેન્ડ રજા માં ઇન્જોય કરી રહ્યા છે સોનાક્ષી એ આ પ્રવાસ દરમિયાન ઘણી નવી વસ્તુ નો અનુભવ થયો છે અને ચાહકો માટે આ પળ ના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે,.

સોનાક્ષી સિન્હા બરફ ના પહાડ પાસે પોઝ આપતી નજર આવી રહી છે બીજા ફોટા માં તે સ્નાન કરતી નજર આવી રહી છે
સોનાક્ષી સિન્હા માઇનશ તાપમાન માં બાથરૂમ ટબ માં ઇન્જોય કરતી નજર આવી રહી છે ચાહક જોતા રઈ ગયા સોનાક્ષી ના આ ફોટા અભિનેત્રી એ આ ફોટા શેર કરતી.

વખતે લખ્યું છે કે પહેલી વખત બરફ નો અહેસાસ કરવા નું કેટલું સારું અનુભવાય છે મારી અરોરા કેબિનની અંદરથી તારાઓ તરફ જોવું વિશાળ સફેદ વિસ્તરણમાં કર્કશ સ્લેડિંગ કરવું લાઇટોનો પીછો કરવો અને ક્યાંય પણ વચ્ચે બોનફાયર પ્રગટાવવું શરીશ ગરમ મહેસુસ કરવું અને 14 ડિગ્રી પર હું માત્ર ગરમ જ જોઉ છું.

સોનાક્ષી ના આ ફોટા એક દમ વાઇરલ થતા નજર આવી રહ્યા છે અને લોકો તેના ફોટા પર કોમેન્ટો કરવા માટે ખુદ ને રોકી શકતા નથી તેની ઘણા બધા ફોટા ઝડપ થી વાઇરલ થઈ રહ્યા છે તેમને ઘણા સમય થી કોઈ ફિલ્મ માં કામ કર્યું નથી અને એવું કહેવામાં આવે છે કે એમને દબંગ 4 માં જોવા માં આવશે.

તેને લઈ ને તૈયારી ચાલી રહી છે આ વખતે તે સલમાન ખાન સાથે રજ્જો ના પાત્ર માં હશે માન્યું કે ફિલ્મ ને લઈ ને કઈ એલાન થયું નથી
સોનાક્ષી સિન્હા ને પેલા તેના પિતા શત્રુગન સિન્હા ની બેટી ના નામ થી ઓળખતા હતા પરંતુ અભિનેત્રી એ તેની અલગ ઓળખ બનાવી તેને હાલ માં બોલિવૉર્ડ ની દબંગ ગર્લ ના.

નામે પણ ઓળખવામાં આવે છે તેનો જન્મ 2 જૂન 1987 માં પટના માં થયો હતો સોનાક્ષી હાલ.માં એક મોર્ડલ એક્ટર અને ડિઝાઇનર છે બોલિવૉર્ડ ના સલમાન ખાને સોનાક્ષી ને સફળતા મેળવવામાં સાથ આપ્યો હતો એમને એક ફેમશ ફિલ્મ માં અક્ષય કુમાર સાથે રાવડી રાઠોર માં કામ કર્યું હતું આ ફિલ્મ પણ સુપરહિટ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *