વાહ આશિકી તેતો કેટલાયને બરબાદ કર્યા કેટલાક મજનુ બન્યા તો કેટલાક રાજા પરંતુ આ મજનુ આગળ તો પાની કમ ચાય જ્યાદા સાબિત થયુ પ્રેમ માટે તો વીરુ પાણીની ચડી ગયો હતો પરંતુ આ મજનુ તો એમનાથી પણ એક કદમ આગળ નીકળ્યા હાથોને પાછળ બાંધીને ઉભા આ ભાઈ આજના જમાનના મજનુ છે.
આ ભાઈ પોતાના પ્રેમને મેળવવા માટે હોસ્પિટલની દીવાલ ઉપર ચડી ગયા હતા હવે આ ભાઈને કોણ સમજાવે દસ બાર ફૂટ ઉપરથી કૂદકો મારવથી શું લેલા મળવાની ખરી પરંતુ આ મજનુના મગજમાં લેલા સવાર હતી તેઓ મંગળસૂત્ર લઈને સીધા હોસ્પિટલમાં આવી ગયાહવે તમે વિચારતા હસો કે એમના પ્રેમને અને હોપિટલને શુ લેવા દેવા તો આવો જાણીએ વિગતે.
ઝારખંડના સરકારી હોપિટલમાં દાખલ પોતાની ભાભીને મળવા આવેલ આ ભાઈ પોતાની ભાભીની બહેન સાથે લગ્નની જીદ કરવા લાગ્યા અને હાથમાં મંગળસૂત્ર અને સિંદૂર લઈને હોસ્પિટલની એક દીવાલ ઉપર ચડી ગયા આ ભાઈ લગ્ન ન કરાવે તો કૂદકો મારવાની વાત કરવા લાગ્યો ત્યારે પુરા હોસ્પિટલમાં અફગરતફરી મચી ગઈ.
આ ભાઈ પોતાની ભાભીને મળવા એમની માં સાથે આવ્યા હતા ત્યાં સુધી કે સાથે મંગળસૂત્ર અને સિંદૂર લઈને દીવાલ ઉપર ચડી ગયા હતા કેટલુંક મથ્યા પછી આ મજનુ ભાઈને નીચે ઉતારવામાં આવ્યા હતા અહીં મજનૂનો જીવ તો બચી ગયો પરંતુ જોઈએ મેજનુંભાઈને લેલા મળે છેકે નહીં પરંતુ પોસ્ટ ગમી હોય તો શેર કરી દેજો.