Cli

બોલીવુડમાં થી દુઃખદ ખબર આવી સામે ! લગાતાર 2 એક્ટર પંખે લટકી ખુદખુશી કરી લીધી…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી અત્યારે હેરાન કરી દે તેવી ખબર આવી રહી છે 2 એક્ટરે ખુદખુશી કરીને પોતાનો જીવ આપી દીધો છે હકીકતમાં બે દિવસ પહેલા મોડલ અને એક્ટર વિદેશા ડે મજુમદારનો મૃતદેહ પંખે લટકતો મિલ્યો હતો વિદિશાએ એક નોટ સુ!સાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે કોઈને જિમ્મેદાર બતાવ્યા ન હતા.

વિદિશાના નિધન બાદ ગઈ કાલે મંજુષા નિયોગી પણ ખુદખુશી કરી લીધી છે નવાઈની વાત એ છેકે આ બંને સારી મિત્ર હતી મંજુષાની માંએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું કે પોતાની મિત્ર વિદિશાની ખુદખુશીથી મંજુષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી તેઓ વિદિશા સાથે રહેવાની વાત કર્યા કરતી હતી બંને બાજુ પોલીસ તપાસમાં એક વધુ વાત સામે આવી છે.

બતાવાઈ રહ્યું છેકે વિદિશા લેસ્બિયન હતી જે દિવસે વિદિશાનું નિધન થયું એ દિવસે પોતાની એક નજીકની મિત્ર સાથે પોતાની એક ફોટો શેર કરી હતી આ ફોટોમાં વિદિશા પોતાની ફિમેલ મિત્ર મોડલ સાથે જોવા મળી રહી છે અહીં ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી બધાનું ધ્યાન દોરી રહી છે ફેસબુકમાં શેર કરેલ આ ફોટોમાં વિદિશાએ કેપશનમાં લખ્યું કે લવ એ.

આનંદ બજાર પત્રિકા મુજબ વિદિશાએ પોસ્ટમાં એ લખ્યું છે તેનો મતલબ પત્ની થાય છે રિપોર્ટમાં બતાવાયું છેકે વિદિશા બ્રાઇડલ ફોટોશૂટમાં પોતાની માંગમાં સિંદૂર પણ ભર્યા કરતી હતી વિદિશા દાવો કરતી હતી કે તેઓ તેની પત્ની છે એટલે તે આવું કરી રહી છે અત્યારે તો આ કેસે પોલીસને પણ ગોટાળે ચડાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *