અભિનેતા વરુણ ધવને પોતાના ખાસ અને નજીકના કહેવાતા ડ્રાયવર મનોજનું ગઈ કાલે ત્રાત્રે નિધન થઈ ગયું છે જયારે ગઈ કાલે રાત્રે અચાનક મનોજને હોસ્પિટલમાં દાખલ કરવાંમાં આવ્યા હતા અહીં મનોજ વરુણ ધવનનો એટલો નજીક હતો કે વરુણ સાથે એમની પુરી ફેમિલી હોસ્પિલટમાં મોડા સુધી હાજર હતી.
પરંતુ અચાન મનોજનું નિધન થતા મનોજના તથા વરુણના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી જણાવી દઈએ મનોઈજને મોડી રાત્રે હ્નદ!યરોગનો હુ!મલો થયો હતો ત્યારે વરુણ ધવને મુંબઈની સૌથી મોંઘી હોસ્પિટલ લીલાવતીમાં મનોજને દાખલ કર્યો હતો ડોક્ટરોની તમામ કોશિશો બાદ મનોજને બચાવી શક્યા ન હતા.
મનોજ વરુણ સાથે મહેબૂબ સ્ટુડિયો ગયો હતો જ્યાં વરુણને કેટલીક જાહેરાતો શૂટીંગ કરવાની હતી મનોજે અચાનક છા!તીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી વરુણ અને બાકીના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા લીલાવતી હોસ્પિટલના અજય પાંડેએ સમાચારની જાણ કરતા કહ્યું કે તેમને હ્નદ!યરોગનો હુ!મલો આવ્યો હતો વરુણ ધવન મનોજના નિધનથી ખૂબ જ દુખી છે.