સોહેલ ખાન અને સીમા સચદેવા બાદ હવે એક વધુ સેલિબ્રિટીના લગ્ન પર નજર લાગી ગઈ છે આમિર ખાનના ભાણા ઇમરાન ખાનના લગ્નજીવનમાં લાંબા સમયથી તિરાડ પડી રહી છે ઇમરાન પોતાની પત્ની અવંતિકાથી આમ તો લાંબા સમયથી અલગ થઈ ગયા હતા ખબરો હતી કે અવંતિકા લગ્નને એક વધુ મોકો આપવા માંગતી હતી.
પરંતુ લાગે છેકે હવે એવું નહી થઈ શકે બંનેનો સબંધ હવે પૂરો થઈ રહ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ ઇમરાન અને અવંતિકાને એક કરવાની એમના મિત્રો અને પરિવારે ખુબ કોશિશો કરી અવંતિકા આ લગ્ન બચાવવા માંગતી હતી પરંતુ એમની આ કોશિશ સફળ ન થઈ ઇમરાન પત્નીથી પેચઅપ માટે બિલકુલ મૂડમાં નથી.
તેઓ અવંતીકાને બીજો મોકો નથી આપવા માંગતા હવે અવંતિકા પણ સમજી ગઈ છેકે ઇમરાન સાથે ઘર વસાવવાનો કોઈ ફાયદો નથી કારણ કે ઇમરાન ખુદ આ સબંધને આગળ લઈ જવા નથી માંગતા એવામાં બંનેએ અલગ થવાનો ફેંશલો કરી લીધો છે ઇમરાન અને અવંતિકાના લગ્ન જીવનનમાં છેલ્લા 2 વર્ષથી.
તણાવની ખબરો આવી રહી હતી 24 મેં 2019 થી અવંતિકા ઇમરાનનું ઘર છોડીને અલગ રહેવા ચાલી ગઈ હતી બંનેએ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા લગ્ન પહેલા એકબીજાએ ડેટ પણ કર્યું હતું પરંતુ અહીં આખરે બંનેએ હવે અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો આ ખબર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં અમને જણાવી શકો છો.