કહેવાય છેકે પ્રેમ આંધળો હોય છે એવું તમે સાંભળ્યું હશે પરંત્તુ હવે તેનું જીવતું જાગતું ઉદાહરણ અહીં સોસીયલ મીડિયામાં જોવા મળ્યું છે જ્યાં એક વૃદ્ધને 25 વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ ગયો બંને એકબીજાના સબંધમાં ખુબજ ખુશ છે તેઓ બંને સોસીયલ મીડિયામાં પોતાની તસ્વીર શેર કરતા રહે છે પરંતુ કેટલાક લોકો બંનેને ટ્રોલ કરતા જોવા મળે છે.
આ કપલે ઇન્સ્ટાગ્રામમાં પર ધ કિંગ એન્ડ ક્વીન ઓફ બ્લેકજેક નામનું એક એકાઉન્ટ બનાવેલ છે બંને તેમાં ફોટો અને વિડિઓ શેર કરતા રહે છે બંને કપલે ક્યારેય પોતાની ઉંમર નથી બતાવી પરંતુ એટલું જરૂર કહે છેકે બંનેની ઉંમરમાં 40 વર્ષનું અંતર છે જેના કારણે ઘણા લોકો આ બંનેના સબંધ પર સવાલ ઉઠાવે છે.
આ વૃદ્ધ વ્યક્તિની ગર્લફ્રેન્ડ તેનાથી 40 વર્ષ નાની છે તેઓ ખુદને નસીબદાર સમજે છે કારણ કે તેને આટલી સુંદર ગર્લફ્રેન્ડ મળી છે પરંતુ અહીં લોકો બંનેના સબંધ પર સવાલ ઉઠાવતા કહે છેકે યુવતી એ વૃદ્ધની સંપત્તિ જોઈને આ યુવતી તેની સાથે રહે છે જયારે કેટલાય લોકો આ જોડીને પસંદ કરી રહ્યા છે અને એમને સપોર્ટ આપી રહ્યા છે.