જે બેઇજ્જતી બોલીવુડના 100 વર્ષના ઇતિહાસમાં કોઈની નથી થઈ તેવી બેઇજ્જતી આજે કંગના રાણાવતે કરાવી દીધી તમે વિચારી પણ નહીં શકો કે કંગના રાણાવતની ફિલ્મ ધાકડની શું હાલત થઈ છે તમને વિચારીને અથવા જાણીને વિશ્વાસ પણ નહીં થાય કે કંગનાની ફિલ્મ ધાકડની પુરા દેશમાં માત્ર 20 ટિકિટો જ વેચાઈ છે.
હા મિત્રો ધાકડ ફિલ્મના રિલીઝના આઠમા દિવસે ફિલ્મની માત્ર 20 ટિકિટો જ વેચાઈ અને તેનાથી માત્ર 4420 રૂપિયાની કમાણી થઈ ખરાબમાં ખરાબ ફિલ્મની હાલત એવી નથી થઈ જેવી હાલત કંગનાના ધાકડ ફિલ્મની થઈ ધાકડ ફિલ્મને દેશ અને વિદેશ સહિત 2200 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી
પરંતુ કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા આગળ આ ફિલ્મ પાણી માંગી ગઈ 100 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મ હજુ 3 કરોડ કમાણી પણ નથી કરી શકી કંગના એજ એક્ટર છે જેણે કોઈ એક્ટરના સપોર્ટ વગર ફિલ્મની 100 કરોડથી ઉપર કમાણીની કરેલ છે પરંતુ આજે કંગનાની ફિલ્મ એવી પીટાઈ છેકે તેઓ પોતાની શકલ બતાવવાને લાયક નથી બચી.
ખરાબમાં ખરાબ ફિલ્મનો હાલ પણ એવો નથી હોતો જેવો કંગનાની ફિલ્મનો થયો છે દીપિકા આલિયા જેવી એક્ટરોને પોતાની આગળ ધૂળ સમજનાર કંગના આજે ખુદ ધૂળ બનીને રહી ગઈ છે અને આ ફ્લોપ ફિલ્મનો દાગ કંગના પર જે લાગ્યો છે તેને મિટાવવું મુશ્કેલ હશે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.