Cli
આને કિસ્મત ના કહેવાય તો શું કહેવાય, 62 વર્ષની ઉંમરે કાકાએ પટાવી સુદંર છોકરી, અને કર્યા લગ્ન હવે જશે ઘપાઘપ...

આને કિસ્મત ના કહેવાય તો શું કહેવાય, 62 વર્ષની ઉંમરે કાકાએ પટાવી સુદંર છોકરી, અને કર્યા લગ્ન હવે જશે ઘપાઘપ…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણીવાર નાત જાત ધર્મ અમીરી ગરીબી ભુલાવી ને લોકો પ્રેમ માં પાગલ બનીને લગ્ન કરતાં જોવા મળે પરંતુ અહીંયા ખુબ જ અનોખી પ્રેમ કહાની સામે આવી છે સામે આવેલી આ તસવીરો જોતા ઘણાં લોકોને એમ જ લાગસે કે આ બંને.

બાપ દીકરી હસે ખુબ જ મોટી ઉંમર ના કાકા સાથે સ્વરુપવાન છોકરી જોતા લોકો તેને કાકાની દિકરી જણાવી રહ્યા હતા પરંતુ અહીંયા હકીકત ખુબ જ અલગ છે સામે આવેલી આ તસવીરો ની પ્રેમ કહાની ખુબ જ અનોખી છે અમેરીકા માં વસતા ટોમ ઈમામ નામના ધનાઢ્ય વેપારીએ પોતાની દીકરીની ઉમંર ની.

બાંગ્લાદેશી યુવતી મિસ્ટ્રી અકતર સાથે માત્ર પ્રેમ નહીં પણ લગ્ન કરી લીધા છે હકીકતમાં ટોમ ઈમામ પોતે આલીશાન બંગલામાં રહે છે તેમની પાસે અબજોની સંપત્તિ છે તેઓ પોતાના જીવનમાં ખુબ એકલતા અનુભવતા હતા આ દરમિયાન તેમના રેસ્ટોરન્ટ માં એક વાર એક યુવતી જમવા માટે આવેલી હતી.

આ દરમિયાન ટોમ ઈમામ ખુરશી પર બહાર બેઠેલા હતા ટોમ ઈમામ ને પહેલી નજરે જોતા જ અકબરી તેમના પ્રેમ માં પાગલ બની અને તેમને લગ્ન માટે સામે થી પ્રપોઝ કર્યું આ દરમિયાન ટોમ ઈમામ પણ ચોંકી ગયા પરંતુ અકબરી ની સુંદરતા ના દિવાના બની ને તેમને પ્રેમ પ્રસ્તાવ નો સ્વિકાર કર્યો.

અને બંને એ પાચં વર્ષ ના લાંબા લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ એકબીજા સાથે જીવન વ્યતીત કરવાનુ નક્કી કર્યું અમેરીકન મિડીયા ને એક શો દરમિયાન આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને પોતાના લગ્ન વિશેની વાત કરતા જણાવ્યું હતું કે અમે એક બીજાને દિલોજાન થી મહોબ્બત કરીએ છીએ ટોમ ઈમામ ની અબજોની.

સંપત્તિ નો કોઈ વારીશ નથી હવે ટોમ ઈમામ ની સંપત્તિ મા બાંગ્લાદેશી યુવતી અકબરી ભાગીદાર બની ચુકી છે સોસીયલ મિડિયા પર આ કપલ ખુબ એક્ટીવ રહે છે આ બંનેની જોડી ને લોકો ખુબ પસંદ કરે છે બંને પોતાની રોમેન્ટિક અંદાજમાં તસવીરો શેર કરીને લોકોની વચ્ચે હંમેશા એક્ટીવા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *