નોર્થ ડબલીનમાં એક રૂમ છે સિંગલ યુવતીઓ માટે એક મકાન ખાલી છે તેનું ભાડું નથી આપવાનું બસ થોડી મસ્તી કરવી પડશે ફક્ત યુવતીઓ જ સંપર્ક કરો હવે તમે પણ હેરાન રહી ગયા હશો આ સાંભળીને કે ભાડાની જગ્યાએ મસ્તી કરવી પડશે એટલે બીજી ભાષામાં કહીએ તો તમારે ભાડાની જગ્યાએ મકાનમાલિક સાથે સૂવું પડશે.
ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આર્યલેન્ડમાં જ્યાં મકાનમાલિક ભાડું નથી લેતો ભાડાની જગ્યાએ સાથે સુવાની માંગ કરે છે મકાન મલિક બેશર્મી સાથે આવી એડ પણ છપાવી રહ્યા છે જેમાં ભાડાની જગ્યાએ આવી માંગ કરવામાં આવી રહીછે આ માંગ એવી યુવતીઓ માટે કરવામાં આવી રહી છે જેઓ આર્યલેન્ડમાં રહેવા માટે આવી રહી છે.
આર્યલેન્ડમાં નવો કાનૂન કાયદો બનતા રૂમના ભાડા વધી ગયા છે એટલે ઘણા બેશર્મ મકાન માલિકોએ જરૂરિયાત મંદ યુવતીઓનો લાભ ઉઠાવવી રહ્યા છે અહીં એક મકાન માલિક પોસ્ટરમાં છપાવ્યું કે સેન્ટ્રી ડબ્લિનમાં એક રૂમ છે શહેરથી બહુ નજીક જલ્દી કરો પરંતુ ખુબસુરત અને ચાર્મિંગ યુવતીઓજ સંપર્ક કરો.
આ જોઈ આર્યલેન્ડના આવાસ મંત્રી ડેરેક ઓબરાએમએ કહ્યું હું આવી ઘટનાની નિંદા કરું છું જ્યાં યૌ!નસંબંધના બદલે સંપત્તિ ભાડે આપી રહ્યા છે અમને જાણ કરો જ્યાં પણ આવી એડ જોવો પોલીસને તેની જાણ કરો અત્યારે આર્યલેન્ડમાં આવી ઘટનાઓ વધતા પોલીસે એવા મકાન માલિકોની તપાસ કરી રહીછે.