હેરાન કરી દે તેવો આ મામલો ઉત્તરપ્રદેશના બરેલીથી સામે આવ્યો છે જ્યાં દુલ્હો હિજામત અલીએ પોતાનું જીવન બરબાદ કરનાર પત્ની પોતાના સાસરી પક્ષ સામે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે હકીકતમાં લગ્ન બાદ સુહાગરાતના દિવસે જેવાજ દુલ્હે દુલહનનો ઘૂંઘટ ઉઠાવ્યો તો દુલ્હના હોશ ઉડી ગયા જેને તે.
નિકાહ બાદ પત્ની સમજીને ઘરે લાવ્યો હતો તે હકીકતમાં કિન્નર નીકળ્યો એટલુંજ નહીં દુલ્હા દ્વારા આનો વિરોધ કરતા કિન્નર દુલહન ઘરેથી સોના ચાંદીના દાગીના સહિત હજારો રૂપિયા લઈને ફરાર થઈ ગયો ત્યારે આનો વિરોધ કરવા પર કિન્નરના ઘરવવાળાએ યુવક સાથે મા!રપીટ પણ કરી હકીકતમાં બરેલીના રહેનાર.
હિજામત અલીએ 22 જૂન 2020ના રોજ મુસ્લિમ રીત રિવાજથી શાહપુરની રહેનાર સોની સાથે લગ્ન કર્યા હતા પરતું લગ્ન બ યાદ તેનું સપનું ત્યારે ચકનાચૂર થયું જયારે સોનીને ઘરે લાવ્યા બાદ પતિને જાણવા મળ્યું કે દુલહન તો એક કિન્નર છે સુહાગરાતના દિવસે દુલહનનું એવું રૂપ જોઈને હિજામતે તેનો વિરોધ કર્યો તેમ છતાં.
કિન્નર કેટલાક ઘરેણાં અને પૈસા લઈને ઘરેથી ભાગી ગયો હિજામતે એનો વિરોધ નોંધાવ્યો તો સાસરી પક્ષે તેની સાથે મા!રપીટ કરીને ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપી જેને લઈને યુવક પોલીસ સ્ટેશનમાં આ વાતની ફરિયાદ નોંધાવવા પહોચી ગયો છે અને પોતાને ન્યાય મળે તેવી અપીલ કરી છે.